‘માતાની પછેડી’

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     અંદાજિત 400 વર્ષ જૂની અમદાવાદની આ હસ્તકળા GI ટેગના કારણે આજે આંતરરાષ્ટ્રીય સીમાઓ ઓળંગીને વૈશ્વિક સ્વીકૃતિ પામી છે.

આ કળામાં લોખંડના કાટ તથા ગોળના મિશ્રણમાંથી ઘેરો કાળો રંગ તેમજ ફટકડી અને મજીઠના મૂળમાંથી લાલ રંગ બનાવવામાં આવે છે. કાપડની મધ્યમાં આદ્યશક્તિ માતાજી બિરાજમાન હોય છે, જ્યારે આ કાપડને મોટા ચોરસ આકારમાં તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેને ‘માતાનો ચંદરવો’ કહેવામાં આવે છે.

Related posts

Leave a Comment