ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવશે

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 હિન્દ ન્યુઝ, આણંદ      111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર માટે ત્રણ તબક્કામાં તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.આ તાલીમમાં પોલિંગ ઓફિસર, ફીમેલ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1 અને પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવનાર છે. પ્રથમ તબક્કા ની તાલીમ આગામી તારીખ 02 એપ્રિલના રોજ બપોરના 13-00 થી 15-00 કલાક દરમિયાન ડી.એમ.…

Read More

પ્રચાર માધ્યમો માટે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ અંગે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચના

હિન્દ ન્યુઝ, આણંદ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી     ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા.૨૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૨૬(ક) ની પેટાકલમ (૧)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (૨) ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ૧૧૧-ઉમરેઠ…

Read More

માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓ શરૂ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      રાજ્યના 650થી વધુ ખેલાડીઓ બીચ ફેસ્ટિવલમાં જોડાશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા. 27થી 30 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરાયું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

Read More

एनएचएआई ने ग्रीष्मकालीन इंटर्नशिप पाठ्यक्रम 2026 के लिए आवेदन आमंत्रित किए

हिन्द न्यूज़, दिल्ली      राष्ट्रीय राजमार्ग इंफ्रास्ट्रक्चर के विकास के लिए भावी पेशेवरों को तैयार करने हेतु, एनएचएआई ने दो महीने के ‘ग्रीष्मकालीन इंटर्नशिप पाठ्यक्रम 2026’ के लिए आवेदन आमंत्रित किए हैं। मई से जुलाई 2026 के बीच आयोजित होने वाला यह पाठ्यक्रम एनएचएआई के सफल शीतकालीन इंटर्नशिप पाठ्यक्रम और वर्तमान छह महीने के इंटर्नशिप पाठ्यक्रम पर आधारित है। इसका उद्देश्य छात्रों को भारत के सबसे बड़े राष्ट्रीय राजमार्ग विकास प्रणाली में सार्थक और व्यावहारिक अनुभव प्रदान करना है। एनएचएआई ने अब अपने ‘इंटर्नशिप कार्यक्रम’ का विस्तार करते हुए…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં TB દર્દીઓને પોષણ સહાય

હિન્દ ન્યુઝ, અમદાવાદ     વિશ્વ ક્ષયરોગ દિવસ 2026ના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં TB દર્દીઓને પોષણ સહાય માટે ન્યુટ્રિશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.     ગોતા અર્બન હેલ્થ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ દ્વારા ન્યુટ્રિશન કિટ વિતરણ, મિરઝાપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ન્યુટ્રિશન કિટ વિતરણ, દાણીલીમડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કિટ વિતરણ તેમજ સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેટર મુકેશભાઈ અને MO-PHI ડૉ. બેલાબેન મેડમ દ્વારા કિટ વિતરણ કરવામાં આવ્યું.   તે ઉપરાંત નોબલનગર TU નરોડા UCHC ખાતે TB દર્દીઓને ન્યુટ્રિશન કિટ વિતરણ…

Read More

પુજા હોબી સેન્ટર અને પોદર પ્રેપ અક્ષર માર્ગ દ્વારા ૩૫મો વાર્ષિકોત્સવ દાદા-દાદી, નાના-નાની, માતા-પિતા, ટીચર તથા બેસ્ટ સ્ટુડન્ટનું સન્માન, બેન-ભાઈઓનું સન્માન તથા એક એક થી ચડિયાતી ૧૬ કૃતિઓ ૩૦૦ થી વધારે બાળકો દ્વારા પ્રસ્તુત

હિન્દ ન્યુઝ, રાજકોટ      પુજા હોબી સેન્ટર અને પોદર પ્રેપ અક્ષર માર્ગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૦૦ થી વધારે રા થી ૧૮ વર્ષ સુધીના બાળકો પરફોર્મન્સ રજૂ કરશે.     આરતી, મોડેલિંગ, ફેન્સી ડ્રેસ જેમાં સેવ ધ ટ્રી, કહદુ તુમ્હે, મિતવા, સ્પોટર્સ થીમ, એક્રોબેટીકસ, સ્કેટિંગ, વંદે માતરમ્, મોબાઈલ થીમ, તાળી યોગા, થેન્ક્યુ ટીચર, ગોવિંદા રિમિક્સ, પાપા કી પરી તથા દ્વારિકા નો નાથ જેવી અનેક કૃતિઓ બાળકો રજૂ કરવાના છે.     બાળકોના આંતરિક અને બાહ્ય વિકાસમાં મદદરૂપ થાય તેવા તમામ પર્સનાલિટી ડેવલોપમેન્ટના પાસાને ધ્યાનમાં રાખી બાળકો…

Read More

નાગરિકોએ ખોટી અફવાઓથી દોરવાઈને પેટ્રોલ પંપો પર ભીડ ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નિર્દેશ મુજબ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       જૂનાગઢ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ ખોટી અફવાઓથી દોરવાઈને પેટ્રોલ પંપો પર ભીડ ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નિર્દેશ મુજબ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો જળવાઈ રહે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લામાં આજે સાંજે ૪ વાગ્યાની સ્થિતિએ જિલ્લામાં ૮.૨૦ લાખ લિટર પેટ્રોલ અને ૧૧.૭૧ લાખ લિટર ડીઝલનો જથ્થો સંગ્રહિત છે, જે નાગરિકોની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો છે. જિલ્લા કલેક્ટરએ…

Read More

राष्ट्रीय मानवाधिकार आयोग ने छत्तीसगढ़ में महासमुंद जिले की रोपवे दुर्घटना में एक महिला की मौत और 16 अन्य लोगों के घायल होने की घटना का स्वतः संज्ञान लिया

हिन्द न्यूज़, दिल्ली     राष्ट्रीय मानवाधिकार आयोग (एनएचआरसी) ने उस मीडिया रिपोर्ट का स्वतः संज्ञान लिया है जिसमें 22 मार्च 2026 को छत्तीसगढ़ के महासमुंद जिले में स्थित खल्लारी माता मंदिर से लौटते समय रोपवे दुर्घटना में एक महिला की मृत्यु और सोलह अन्य के घायल होने की खबर है। बताया जाता है कि रोपवे का तार अचानक टूट गया और श्रद्धालुओं को ले जा रही ट्रॉली नीचे गिर गई। आयोग ने कहा है कि यदि समाचार रिपोर्ट में दी गई जानकारी सही है, तो यह पीड़ितों के मानवाधिकारों…

Read More

राष्ट्रीय मानवाधिकार आयोग ने छत्तीसगढ़ की विभिन्न जेलों में पिछले चार वर्षों में 285 कैदियों की कथित मौत का स्वतः संज्ञान लिया है

हिन्द न्यूज़, दिल्ली      राष्ट्रीय मानवाधिकार आयोग (एनएचआरसी) ने उस मीडिया रिपोर्ट का स्वतः संज्ञान लिया है जिसमें कहा गया है कि छत्तीसगढ़ की विभिन्न जेलों में पिछले चार वर्षों में कुल 285 कैदियों की मौत हुई है, जिनमें से सबसे अधिक 90 मौतें 2022 में और 66 मौतें जनवरी 2025 से 31 जनवरी 2026 के बीच हुईं। खबरों के अनुसार, राज्य सरकार ने विधानसभा में कैदियों की मौत के पीछे आत्महत्या और लम्‍बी बीमारियों को कारण बताया है। 23 मार्च 2026 को प्रकाशित मीडिया रिपोर्ट के अनुसार, राज्य…

Read More

Dial 112 જનરક્ષકની ઝડપી કામગીરીથી ડાંગરિયા ગામેથી ભટક તો વ્યક્તિ નો પરિવાર સાથે મિલાપ

હિન્દ ન્યુઝ, પંચમહાલ      પંચમહાલ જિલ્લાના ડાંગરિયા ગામ વિસ્તારમાંથી કોલર અરવિંદભાઈ બાબુભાઈ દ્વારા Dial 112 જનરક્ષક પર જાણ કરવામાં આવી હતી કે એક અજાણી વ્યક્તિ (ઉંમર આશરે 35 વર્ષ) વિસ્તારમાં ભટકતી હાલતમાં છે.       માહિતી મળતાં જ Dial 112 જનરક્ષક મોરવા હડફની ટીમ – ઇન્ચાર્જ જશવંતસિંહ પગી તથા ડ્રાઈવર અજયભાઈ ડામોર – તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચતાં સદર વ્યક્તિ મળી આવી, જેને સ્થાનિક ગ્રામજનોએ માનવતા દાખવી સુરક્ષિત રીતે બેસાડી રાખ્યો હતો       પૂછપરછ દરમિયાન તેઓ પોતાનું નામ તથા સરનામું સ્પષ્ટ રીતે જણાવી શકતો ન…

Read More