હિન્દ ન્યુઝ, ડાંગ • પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત કાર્યક્રમ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત કોઈપણ સામાજીક કાર્યકર, સામાજીક સંસ્થા, કોઈપણ વ્યક્તિ, ગામના સરપંચ કે અન્ય કોઈપણ આગેવાન નિક્ષય મિત્ર બની ટીબીની દર્દીઓને દત્તક લઈ દર્દીને કુલ ૬ માસ સુધી પોષણક્ષમ આહાર (અનાજ) ની કીટ આપી શકે તેવા વ્યક્તિઓ આગળ આવી ટીબીના દર્દીઓને દત્તક લેવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર, આહવા, જિ.ડાંગનો સંપર્ક કરી શકે છે. • ટીબી ફ્રી પંચાયત કાર્યક્રમ ટીબી ફ્રિ પંચાયત કાર્યક્રમ અંતર્ગત આપના ગામમા કોઈપણ વ્યક્તિ કે જેને ટીબીના અતિ સામાન્ય લક્ષણ જેવા કે બે અઠવાડીયા કરતા…
Read MoreMonth: March 2026
મુખ્યમંત્રી એ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સાથે બેઠક યોજી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સાથે બેઠક યોજી. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી. સમગ્ર રાજ્યમાં હાલ LPG, PNG અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. રાજ્યના અમુક સ્થળોએ અફવાઓના કારણે વેચાણમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇંધણનો સમયસર પુનઃ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લામાં આવશ્યક ઈંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા અને પૂરતું…
Read Moreકચ્છમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે ક્લેકટર આનંદ પટેલ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી
હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તથા પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના આયાતી જથ્થા પર કોઈ અસર પડી ન હોવાથી તેમજ કચ્છમાં તમામ પેટ્રોલ પંપ પર હાલ પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, તેથી નાગરિકોને અફવાઓથી દૂર રહેવા ક્લેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. પેટ્રોલ-ડીઝલની અછત અંગેના અસત્ય સમાચાર અને ભ્રામક અફવાથી ન દોરાવા…
Read MoreDial 112 જનરક્ષક સેવા જનતાની સુરક્ષા અને આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય માટે પ્રતિબદ્ધ
હિન્દ ન્યુઝ, દાહોદ Dial 112 જનરક્ષક સેવા પિપલોદ ટીમને લીમખેડા રેલવે સ્ટેશન પરથી એક ઇમર્જન્સી કોલ પ્રાપ્ત થતા ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો. સ્થળ પર પહોંચતા કોલરશ્રી રમેશભાઈ ગુલાબભાઈ બારિયા (રેલવે સ્ટાફ) દ્વારા જાણ કરવામાં આવી કે, એક મહિલા તેના બે નાનાં બાળકો સાથે રેલવે ટ્રેક ઉપર વ્યથિત હાલતમાં ઉભી હતી. પોલીસ સ્ટાફે તાત્કાલિક અને સતર્ક રહીને કાર્યવાહી કરીને મહિલાને અને તેના બન્ને બાળકોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કરીને રેલવે સ્ટેશનના સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. પુછપરછ દરમિયાન મહિલાએ પોતાનું નામ વનિતાબેન (ઉંમર અંદાજે ૩૭…
Read Moreકચ્છમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે ક્લેકટર આનંદ પટેલ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી
હિન્દ ન્યુઝ, કચ્છ આજરોજ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તથા પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના આયાતી જથ્થા પર કોઈ અસર પડી ન હોવાથી તેમજ કચ્છમાં તમામ પેટ્રોલ પંપ પર હાલ પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, તેથી નાગરિકોને અફવાઓથી દૂર રહેવા ક્લેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. પેટ્રોલ-ડીઝલની અછત અંગેના અસત્ય સમાચાર અને ભ્રામક અફવાથી ન…
Read Moreછોટાઉદેપુરમાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ટીબી જાગૃતિ રેલીનું યોજાઈ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા આરોગ્ય શાખા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર, છોટાઉદેપુર દ્વારા જનજાગૃતિ માટે આ વર્ષની થીમ “Yes! We Can End TB – Bharat Powered by Janbhagidari” અન્વયે “હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ” સંદેશ સાથે રેલી યોજાઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પાઉલ વસાવા દ્વારા આ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી જિલ્લા ક્ષય કેન્દ્ર થી નવાપુરા, માતાજીના મંદિર, મુખ્ય બજાર, ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક, એસબીઆઈ, ક્લબ રોડ માર્ગે ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સમાપ્ત થઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પાઉલ…
Read Moreસુગમ ડિજિટલ ગુજરાત: સરકારી સેવાઓ હવે આંગળીના ટેરવે, વહીવટમાં પારદર્શિતાનો નવો સૂર્યોદય
હિન્દ ન્યુઝ, દાહોદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તરફ એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. રાજ્યના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપવા અને વહીવટી પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવા માટે ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ આવક, જ્ઞાતિના દાખલા અને રેશનકાર્ડ જેવી સૌથી વધુ માંગ ધરાવતી ૨૦ નાગરિક સેવાઓનું સંપૂર્ણપણે ડિજિટલ સરલીકરણ કરવામાં આવ્યું છે. વહીવટમાં ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ અભિગમ GARC (Gujarat Administrative Reforms Commission) ના પાંચમા અહેવાલની ભલામણોને આધારે તૈયાર કરાયેલી આ પહેલનો મુખ્ય…
Read Moreસુશાસનની દિશામાં ‘ડિજિટલ ગુજરાત’નો વધુ એક નવતર અભિગમ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સુશાસનની દિશામાં ‘ડિજિટલ ગુજરાત’નો વધુ એક નવતર અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલનો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો; સાયન્સ-ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ. GARC (Gujarat Administrative Reforms Commission)ના પાંચમા અહેવાલની ભલામણોને આધારે, રાજ્યના 5 મુખ્ય વિભાગોની 20 હાઇ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઇન સરળીકરણ જાહેર; હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ બનશે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ આંગળીના…
Read Moreપ્રાકૃતિક ખેતીમાં હ્યુમસના મહત્વ વિશે જાણીએ…!
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાકૃતિક ખેતીમાં હ્યુમસનું નિર્માણ થવું ખુબ જ અગત્યનું છે. હ્યુમસ એટલે જીવન દ્રવ્ય, જમીનની ઉત્પાદન ક્ષમતા, જમીનનો ઉપરનો ૪-૫ ઇંચનો ભાગ. આપણે હ્યુમસનું નિર્માણ ક્યારે થાય એ વિશે જાણીશું. હ્યુમસના નિર્માણમાં કુદરતી મલ્ચીંગ જેમાં વેલાવાળા શાકભાજી, ધાન્ય પાકના પરાળ, કઠોળ પાકના પાંદડા-ડાળી વગેરે અને દેશી ગાયનું છાણ એ મહત્વનો ભાગ ભજવે છે. કુદરતી મલ્ચીંગથી જમીન ઢંકાઈ જાય એટલે જમીન ઉપર અંધારું અને ઠંડક રહે છે. એવા વાતાવરણમાં જમીનમાં ૨૫-૩૦ ફૂટ ઊંડે બધા જ પોષક તત્વો હોય છે. જમણી ઉપર અંધારું અને ઠંડકવાળું વાતાવરણ મળતાં…
Read Moreઆગામી ૨૯મીએ ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) ની પરીક્ષા યોજાશેઃ જાહેરનામું જારી કરાયું
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૨૯/૦૩/૨૦૨૫ ના રોજ ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) યોજાનાર છે. આ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લામાં આ પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના…
Read More