હિન્દ ન્યુઝ, દાહોદ 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી અંતર્ગત અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે જાગૃતિ રેલીનું આયોજન દિશા- ડાપકુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રેલીને નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, ટીબી–એચ.આઇ.વી. અધિકારી ડૉ. આર. ડી. પહાડિયા -અર્બન હોસ્પિટલના ટ્રસ્ટી સંદીપ શેઠ તથા સંસ્થાના મંત્રી તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિશ્વ એઈડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય HIV/AIDS અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો, ઇન્ફેક્શનના સંક્રમણ અને નિવારણ વિશે યોગ્ય માહિતી પહોંચાડવાની સાથે HIV પીડિત વ્યક્તિઓને સહાય અને સહકાર આપવા…
Read More