‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી

હિન્દ ન્યુઝ, ડાંગ     ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી અભિયાનના ભાગરૂપે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે ૨ જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રંસગે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ખુબ જ સાર્થક અને પ્રેરણા દાયક બાબત છે. પૂ. બાપુ સ્વચ્છતાના આગ્રહી હતા, ત્યારે આપણે પણ સ્વચ્છતા…

Read More

ખીજડીયા ગામે રૂ.35 લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર અને પેવર બ્લોકના કામનું લોકાર્પણ કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ખીજડીયા    ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ખીજડીયા ગામે ગ્રામજનો માટે અગત્યના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રીએ રૂ. 30.86 લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર અને રૂ. પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલ પેવર બ્લોકના કામનું લોકાર્પણ કર્યું હતું. આમ, કુલ રૂપિયા 35 લાખથી વધુના ખર્ચે થયેલા વિકાસના કાર્યો ગ્રામજનોને સમર્પિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા ગ્રામજનોના નાનામાં નાના પ્રશ્નોનો પણ સંતોષકારક…

Read More

નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ તથા જમીન સંસાધન મંત્રાલય (DoLR) તેમજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા આયોજિત ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની બે-દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવ્યો.   આ અવસરે મુખ્યમંત્રીએ નવી રેવન્યૂ ઓફિસ-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યૂ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ-CoEs માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને SVAMITVA કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાક પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવ્યું.  વડાપ્રધાનની વિઝનરી લિડરશીપમાં સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સથી ગુજરાત દેશના વિકાસનું રોલ…

Read More

દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં રુવાબારી ક્લસ્ટર હેઠળ રુવાબારી મુવાડા પંચાયત ખાતે પ્રાકૃતિક ખેતીની સમજ આપવા અંગે પ્રાકૃતિક ખેતીનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા અને રાસાયણિક ખેતી કરવાથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ સિવાય ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનો પણ ઉકેલ લાવવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી પધ્ધતિ બિન ખર્ચાળ હોવાની પણ ખેડૂત મિત્રોને સમજ આપવામાં આવી હતી.  આ દરમ્યાન ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એનું વિસ્તારથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જીવામૃત, ઘન જીવામૃત…

Read More

વડોદરા જિલ્લાના ૫૫ ગામોમાં આદિ સેવા કેન્દ્રોની કરાઇ સ્થાપના

હિન્દ ન્યુઝ, વડોદરા      વડોદરા જિલ્લામાં આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતા ૫૫ ગામોમાં વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવેલા આદિ કર્મયોગી અભિયાન દરમિયાન પ્રત્યેક ગામનો વિલેજ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. ગાંધી જયંતી સુધી ચાલેલા આ આદિસેવા પર્વ અંતર્ગત તમામ ગામોમાં આદિ સેવા કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે.  ભારત સરકારના આદિકર્મયોગી અભિયાન અંતર્ગત તા. ૨ ઓક્ટોબર સુધી ” આદિસેવા પર્વ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા વડોદરા જિલ્લાના ૮ તાલુકાના ૫૫ ગામોમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ટ્રાન્સેસેક્ટ વોક, ગ્રુપ ડિશક્શન, જન જાગરણ, તથા ગેપ એનાલીસી કરીને દરેક ગામમાં વિલેજ એકશન પ્લાન…

Read More

સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભમાં પહેલા ક્રમે સુરત મહાનગર પાલિકા

ખેલ મહાકુંભમાં સુરતનો ચમક્યો સિતારો હિન્દ ન્યુઝ, અમદાવાદ    નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલ મહાકુંભ – ૨૦૨૫ નો શુભારંભ સમારોહ સંપન્ન થયો. જેમાં ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ મહાનગરપાલિકા અને ત્રણ જિલ્લાઓને સન્માનિત કરવામાં આવ્યા.

Read More

पटना के शास्त्री नगर पार्क में आयोजित एक राजकीय समारोह का आयोजन किया

हिन्द न्यूज़, बिहार     देश के पूर्व प्रधानमंत्री भारत रत्न लाल बहादुर शास्त्री जी की जयंती के अवसर पर आज पटना के शास्त्री नगर पार्क में आयोजित एक राजकीय समारोह में महामहिम राज्यपाल आरिफ मोहम्मद खान एवं मुख्यमंत्री नीतीश कुमार ने उन्हें श्रद्धांजलि अर्पित कर उनका पुण्य स्मरण किया।      इस अवसर पर विधान पार्षद श्रीमती कुमुद वर्मा और जद (यू) के प्रदेश महासचिव अरविंद कुमार सिंह उर्फ़ छोटू सिंह सहित कई गणमान्य लोग उपस्थित रहे।

Read More

‘માય ભારત સુરત’ દ્વારા વૃદ્ધાશ્રમોમાં ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ’ની ઉત્સાહપૂર્ણ ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત      કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રાલય (MoYAS) હેઠળના માય ભારત-સુરત દ્વારા યુવાનોને વડીલોની સારસંભાળની પ્રવૃત્તિઓ સાથે જોડવાના ઉદ્દેશથી લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ, ડિંડોલી અને શ્રી ભારતીમૈયા વૃદ્ધાશ્રમ, વેસુ ખાતે ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ’ (International Day of Older Persons) ની ભાવનાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૦૦ થી વધુ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Read More

માંડવીના આંબા પારડી ગામે આગની દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ પરિજનોને આશ્વસ્ત કર્યા

હિન્દ ન્યુઝ, માંડવી  અસરગ્રસ્ત પરિવારને રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તરફથી તાત્કાલિક રોકડ અને રાશન સહાય કરવામાં આવી     માંડવી તાલુકાના આંબા પારડી ગામ ખાતે બનેલી દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનાને પગલે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત પરિવારજનોની મુલાકાત લીધી અને તેમના દુઃખ-વેદનામાં સહભાગી થયા હતા. હળપતિએ પરિજનોને આશ્વસ્ત કર્યા હતા અને જીવન નિર્વાહ માટે તાત્કાલિક રોકડ અને રાશન સહાય કરી હતી. 

Read More

વલવાડા ખાતે નવરચિત અંબિકા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરતાં નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇ

હિન્દ ન્યુઝ, સુરત નવા તાલુકાની રચનાએ માત્ર વહિવટી સુવિધા પૂરતી નથી, પરંતુ આદિવાસી સમાજના સામાજિક-આર્થિક વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે સ્વદેશી અપનાવવાથી માત્ર આપણી આર્થિક શક્તિ જ મજબૂત બનશે નહીં, પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર અને સ્થાનિક કારીગરોનો પણ વિકાસ થશે : નાણા અને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઈ અંબિકા તાલુકાની રચના થવાથી હવે લોકોને ટૂંકા અંતરે જ પોતાની કામગીરી પુરી કરવાની સુવિધા મળશે : ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા      નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે સુરત જિલ્લાના વલવાડા ખાતે નવરચિત અંબિકા તાલુકાની મામલતદાર કચેરી…

Read More