ભાવનગરમાં કમિશ્નર એન.કે.મીણાના અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના આયોજનની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર શહેર અને ગ્રામ્યમાં ૧૮ થી ૨૦ મી જૂન સુધી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે ભાવનગર શહેરમાં ૯ રૂટ દ્વારા ૧૦૪ શાળાઓમાં બાલવાટિકામાં-૩૦૫૫, ધો-૧માં ૨૫૪ બાળકોનું નામાંકન કરાશે : ધો.૮માંથી ધો.૯માં ૩,૩૪૨ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે 

Read More

विकास कार्यों में गति लाना और सरकारी योजनाओं का लाभ अंतिम व्यक्ति तक पहुंचाना हमारी लक्ष्य है – जिलाधिकारी श्रीमती वर्षा सिंह

हिन्द न्यूज़, बिहार  वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह ,भा.प्र.से. (2016) ने जिलाधिकारी का पदभार संभाल लिया। निवर्तमान जिला पदाधिकारी यशपाल सिंह मीणा से उन्होंने पदभार ग्रहण किया।  निवर्तमान जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने जिला पदाधिकारी श्री वर्षा सिंह को पुष्प गुच्छ देखकर स्वागत किया। उन्होंने शुभकामनाएं देते हुए कहा कि नए जिला पदाधिकारी प्रभावी तरीके से वैशाली के जिलाधिकारी के रूप में अपनी कार्य कुशलता से विकास पथ पर अग्रसर रहते हुए वैशाली को नई ऊंचाइयों तक ले जाएंगे। इसके लिए उन्होंने बधाई और शुभकामनाएं दी। पदभार ग्रहण करने…

Read More

આગામી દિવસોમાં તાપી જિલ્લામાં યોજાનાર ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, તાપી       આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણીની પૂર્વતૈયારીની સમીક્ષાના ભાગરૂપે ચુંટણીલક્ષી કામગીરીના નિયંત્રણ દેખરેખ અને માર્ગદર્શન માટે નોડલ અધિકારીઓની નિમંણુક કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક જિલ્લા ચુંટણી અધિકારી આર. આર. બોરડની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં ચૂંટણીની કામગીરીમાં સંકળાયેલા તંત્રના અમલીકરણ અધિકારી અને નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

બેંકરમાંથી ફાર્મર બની મશરૂમનું માતબર ઉત્પાદન કરતાં વર્ષાબહેન આલોક

હિન્દ ન્યુઝ, ધોળકા       ગુજરાતમાં ‘ઈઝ ઓફ બિઝનેસ’ની જેમ ‘ઈઝ ઓફ ફાર્મિંગ’ પણ છે, વ્યવસાય માટે વિશાળ તકોની ઉપલબ્ધિ જોતાં મશરૂમની ખેતી માટે ગુજરાતની પસંદગી કરી ધોળકામાં મશરૂમની ખેતી માટે કન્ટ્રોલ્ડ એન્વાયર્નમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું છે : વર્ષાબહેન મશરૂમની ખેતી થકી ધોળકાની 40 મહિલાઓ સહિત 50 લોકોને રોજગારી આપતા વર્ષાબહેન જણાવે છે કે મશરૂમ વે–પ્રોટીન તેમજ અનેક વિટામિનનો સ્રોત છે, જે ખોરાક અને દવા એમ બંનેમાં ઉપયોગી છે.

Read More

આપની પ્રેરણાથી અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે અને તે અન્યો માટે પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે : મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરાના દિવ્યાંગ ચેસ પ્લેયર દર્પણભાઈ ઈનાની ચેસ ક્ષેત્રે રેટેડ ઓપન સાઈટેડ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય દ્રષ્ટિહીન ખેલાડી બનવા સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શતરંજના આ બાદશાહની અદભૂત સિદ્ધિઓ અને અદમ્ય ઉત્સાહને બિરદાવવામાં આવેલ છે. માત્ર ચેસ પ્લેયર જ નહીં, પરંતુ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા દેશ અને રાજ્યને ગૌરવ અપાવનાર દર્પણભાઈ સકારાત્મક દ્રષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડવાની સાથોસાથ અન્ય દિવ્યાંગજનો માટે બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વડોદરાનાં દિવ્યાંગ વિદ્યાર્થિની યેશા મકવાણાને પત્ર લહિયાની મદદ વગર પ્રજ્ઞાચક્ષુ યેશા…

Read More

અમદાવાદ ખાતે “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પ

હિન્દ ન્યુઝ, અમદાવાદ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પનાને સાકાર કરતા અમદાવાદ ખાતે આયોજિત ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહી લોક કલાકારોને પ્રોત્સાહિત કર્યા  રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા લોકકલા ફાઉન્ડેશનના સહયોગથી અમદાવાદ ખાતે યોજાયેલ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં દેશભરના 1 હજારથી વધુ લોક કલાકારો સહભાગી થયા હતા

Read More

વલસાડ જિલ્લા નાં વિવિધ વિસ્તારોમાં આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી

હિન્દ ન્યુઝ, વલસાડ      ધરમપુરના ઓઝરપાડા ગામમાં વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો  ૨૫૦ તાલીમાર્થી વિદ્યાર્થીઓને તમાકુથી થતા રોગો અને COTPA-2003 એક્ટ અંગે સમજ આપવામાં આવી વલસાડ જિલ્લા આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી ઉમરગામમાં આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ, ૧૮ દુકાનદારો પાસે રૂ. ૩૬૦૦ દંડ વસૂલાયો જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થા અને પીએચસી-સીએચસીમાં વ્યસન મુક્તિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા  

Read More

બોટાદ જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિન ૨૦૨૫ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ     બોટાદ જિલ્લા ક્લેકટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના અધ્યક્ષતા અને માર્ગદર્શન તળે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી  જિલ્લાની ૧૨૩ હેલ્થ ફેસેલીટી ખાતે તમામ આરોગ્ય વિભાગનાં કર્મચારી મેડીકલ ઓફિસર /આશા/ફીમેલ હેલ્થ વર્કર/મેલ હેલ્થ વર્કર વગેરે સ્ટાફ દ્વારા સ્થાનિક કક્ષાએ જનજાગૃતિ રેલી યોજી અને તમાકુ વિરોધી પ્રતિજ્ઞા લીધી

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિડિઓ કોન્ફરન્સ યોજાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૫-દાહોદ હિન્દ ન્યુઝ, દાહોદ     રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિડિઓ કોન્ફરન્સ ૧૨:૦૦ કલાકે યોજવામાં આવી હતી.  આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન કલેક્ટર યોગેશ નિરગુડેએ ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે પ્રકારની કામગીરી કરવા માટે તમામ પ્રાંત અધિકારીશ્રી, પોલીસ અધિકારીશ્રી, મામલતદારઓને જરૂરી સૂચના સહિત માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં મતદાન મથકોની દરખાસ્ત આખરી કરી મંજૂરી માટે દિવસ ૨ ની અંદર…

Read More

3 જૂનના વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ ભારતમાં અંદાજે ૧૮૯૦ મા સાયકલ આવી, વિશ્વ સાયકલ દિવસ ટકાઉ ભવિષ્ય માટે એક સાદો પ્રયાસ છે   દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) ઊજવવામાં આવે છે. આ દિવસ આપણે માત્ર સાયકલને યાદ કરવા માટે નહીં પણ તેના પર્યાવરણમિત્ર અને સ્વાસ્થ્યવર્ધક ઉપયોગ માટે જાગૃતિ ફેલાવવા માટે ઉજવીએ છીએ. આજે જ્યારે વિશ્વ ભરીને વાહનોમાંથી ઉત્પન્ન થતું પ્રદૂષણ, જીવનશૈલીના રોગો અને ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે, ત્યારે સાયકલ આપણને વિકાસ અને સુખદ જીવન માટે સરળ વિકલ્પ આપે છે. સાયકલનો ઈતિહાસ સાયકલના ઇતિહાસ પર નજર…

Read More