હિન્દ ન્યુઝ, વલસાડ
ધરમપુરના ઓઝરપાડા ગામમાં વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો
૨૫૦ તાલીમાર્થી વિદ્યાર્થીઓને તમાકુથી થતા રોગો અને COTPA-2003 એક્ટ અંગે સમજ આપવામાં આવી

વલસાડ જિલ્લા આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી
ઉમરગામમાં આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ, ૧૮ દુકાનદારો પાસે રૂ. ૩૬૦૦ દંડ વસૂલાયો
જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થા અને પીએચસી-સીએચસીમાં વ્યસન મુક્તિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા

