હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા ક્લેકટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના અધ્યક્ષતા અને માર્ગદર્શન તળે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી
જિલ્લાની ૧૨૩ હેલ્થ ફેસેલીટી ખાતે તમામ આરોગ્ય વિભાગનાં કર્મચારી મેડીકલ ઓફિસર /આશા/ફીમેલ હેલ્થ વર્કર/મેલ હેલ્થ વર્કર વગેરે સ્ટાફ દ્વારા સ્થાનિક કક્ષાએ જનજાગૃતિ રેલી યોજી અને તમાકુ વિરોધી પ્રતિજ્ઞા લીધી
