હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર શહેર અને ગ્રામ્યમાં ૧૮ થી ૨૦ મી જૂન સુધી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે
ભાવનગર શહેરમાં ૯ રૂટ દ્વારા ૧૦૪ શાળાઓમાં બાલવાટિકામાં-૩૦૫૫, ધો-૧માં ૨૫૪ બાળકોનું નામાંકન કરાશે : ધો.૮માંથી ધો.૯માં ૩,૩૪૨ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
