હિન્દ ન્યુઝ, નવસારી
➡️ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનનું સ્થળ પર મૂલ્યાંકન.
➡️ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો ગામે-ગામે સર્વેમાં જોડાઈ.
➡️ રહેણાંક મકાનો, ખેતી પાક, પશુધન, દુકાનો અને અન્ય મિલકતોના નુકસાનની વિગતવાર નોંધણી.
➡️ અસરગ્રસ્ત પરિવારોને સરકારના નિયમો મુજબ ઝડપથી સહાય પહોંચાડવા સર્વે હાથ ધરાયો.
➡️ પારદર્શક અને સચોટ મૂલ્યાંકનના આધારે રાહત સહાયનું વિતરણ કરવામાં આવશે.
➡️ સર્વે પૂર્ણ થતાં જ પાત્ર લાભાર્થીઓને નિયમો અનુસાર સહાય ચૂકવવાની પ્રક્રિયાને ગતિ અપાશે
