હિન્દ ન્યુઝ, પાટણ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહેમદપુરના ‘રામુ મોડલ ફાર્મ’ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું કર્યું પ્રત્યક્ષ નિરીક્ષણ
પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નહીં, ધરતી-પાણી-પર્યાવરણ બચાવવાનું મહાઅભિયાન છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
ધરતીને જીવંત રાખવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાટણના રાજપુર ગામે અનુસૂચિત જાતિ પરિવારની મુલાકાત લઈ સાધ્યો આત્મીય સંવાદ
દલસુખભાઈ પરમારના ઘરે જમીન પર બેસી અલ્પાહાર કરી રાજ્યપાલએ સરળતા અને સાદગીના દર્શન કરાવ્યા
સામાજિક સમરસતા, પ્રાકૃતિક ખેતી અને ગ્રામીણ આરોગ્ય અંગે ગ્રામજનોને પૂરું પાડ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન

પાટણ સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMC ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.
પરિસંવાદમાં રાજ્યપાલએ પાટણ જિલ્લાના વિશાળ ખેડૂત સમુદાય સાથે સીધો સંવાદ સાધી પ્રાકૃતિક ખેતી અંગે પોતાનો અનુભવ, વૈજ્ઞાનિક સમજ અને પ્રયોગાત્મક જ્ઞાનને સહજ, સંવેદનશીલ અને પ્રેરણાત્મક રીતે રજૂ કર્યું હતું.
રાજ્યપાલના હસ્તે APMC પાટણ ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાટણ તાલુકાના મહેમદપુર ખાતે વિદ્યાર્થીઓ અને યોગ સાધકોને કરાવી યોગ સાધના
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વ યોગના સુખદ પરિણામો મેળવી રહ્યું છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
માતા-પિતા અને ગુરુજનોના આદર-સન્માનથી આયુષ્ય, વિદ્યા, યશ અને બળમાં વૃદ્ધિ થાય છે
વિદ્યાર્થીઓ ભૂલો છુપાવવાના બદલે વડીલો કે શિક્ષકો સામે સ્વીકારી સાચો માર્ગ મેળવે અને વ્યસનોથી મુક્ત રહે: માર્ગદર્શક ઉદ્બોધન

