હિન્દ ન્યુઝ, વલસાડ
પારડીના ઓરવાડની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતી વેળા બાળકના ગળામાં ગર્ભનાળ વીટળાઈ જતા ૧૦૮ની ટીમે જીવ બચાવ્યો
ઘરેથી હોસ્પિટલ સુધી લઈ જતા રસ્તામાં જ અસહ્ય પીડા થતા રોડની સાઈડ પર ૧૦૮ ઉભી રાખી પ્રસુતિ કરાવી હતી
વલસાડ જિલ્લામાં નવજાત બાળક અને માતા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ ફરી એક વાત સંજીવની બુટ્ટી સાબિત થઈ

કપરાડાની સગર્ભા મહિલાને સિવિલમાં લાવતી વેળા રસ્તામાં જ ૧૦૮ની ટીમે પ્રસુતિ કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો
ઈમરજન્સીની ઘડીમાં ૧૦૮ વ્હારે આવતા પરિવારજનોએ રાજ્ય સરકારની ૧૦૮ સેવાનો આભાર માન્યો

