હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
પાલનપુર ખાતે આયોજિત સેમિનારમાં સુ હર્ષિતા ગોયલ, સુ માર્ગી શાહ, સ્મિત પંચાલ, બ્રિજેશ બારોટ તથા સ્પીપાના કૉર ફેકલ્ટી બ્રિજેશ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું
સ્પીપાના માધ્યમથી ગુજરાત સરકારે સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને નવું બળ પૂરું પાડ્યું છે : કલેક્ટર મિહિર પટેલ

