હિન્દ ન્યુઝ, ગાંધીનગર ૧૬ હજારથી વધુ ગામના ૧૮.૯૫ લાખથી વધુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે:બાકી રહેલા ૬૩૨ જેટલા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી અપાશે : ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦.૫૧ લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ અને ખેડામાં કુલ ૬ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર ગુજરાત Renewable Energyની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર
Read MoreMonth: December 2024
આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, બારડોલી બારડોલી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના દુષ્પરિણામો કેન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલએ સંવાદ કર્યો પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે સન્માન
Read Moreવિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે અંદાજે ૧૧ હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા ઓનલાઈન કરાશે:શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષઓ-સભ્યઓ સાથે બેઠક યોજાઈ ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી તેમાં એકસૂત્રતા જળવાય તથા કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી SOP તૈયાર કરાશે
Read More‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડો જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે
Read Moreજામનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જામનગરમાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ખોલવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અન્વયે રજૂ થયેલ અરજીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના જોડિયા ભૂંગા વિસ્તાર, મહાકાળી ચોક ઢીંચડા રોડ, મોહનનગર, યોગેશ્વરનગરમાં તેમજ જામજોધપૂર તાલુકાના ગીંગણી, પાટણ-પરડવા તથા સમાણા ગામે નવી દુકાનો ખોલવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા…
Read Moreસુશાસન સપ્તાહના પ્રારંભમાં આણંદ જિલ્લા પ્રશાસનનું સ્તુત્ય કાર્ય
હિન્દ ન્યુઝ, આણંદ રાજય સરકાર દ્વારા લોકસુખાકારી માટે હાથ ધરવામાં આવેલ અનેકવિધ યોજનાઓના લાભો ગુજરાતના તમામ નાગરિકો સુધી પહોંચાડીને તેમના સર્વાંગી વિકાસ થકી તેમને સાચા અર્થમાં સુશાસનની અનુભૂતી થાય તે માટેનું સંનિષ્ઠ કાર્ય કરવામાં આવી રહયું છે. આણંદ જિલ્લામાં પણ સરકારના જન પ્રતિનિધિઓની સાથે વિવિધ વિભાગોમાં રહેલા કર્મયોગી એવા સરકારી અધિકારી – કર્મચારીઓ દ્વારા પણ સરકારની જન સુખાકારીની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટેના યથાર્થ પ્રયાસો કરવામાં આવી રહયા છે. આવો જ એક અભિનવ પ્રયાસ આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની કચેરીઓમાં હાથ ધરાયો છે. સરકારી…
Read Moreમધમાખી પાલનનો વ્યવસાય એ લોકોના વિશ્વાસ સાથે સંકળાયેલ વ્યવસાય: આ.કૃ.યુ. કુલપતિ ડૉ કે. બી. કથીરિયા
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્યના બાગાયત વિભાગ,આ.કૃ.યુ. પ્રસાર શિક્ષણ ભવન તથા KVIC ના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સીટીની બી.એ.કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ઓડીટોરીયમ હોલ ખાતે મધમાખી પાલન સાથે સંકળાયેલ મધપાલકો માટે “મધમાખી પાલન: એક ઉભરતો વ્યવસાય” વિષયક રાજ્યકક્ષાનો પરિસંવાદનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ કે બી કથીરિયાના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં અધ્યક્ષપદેથી કુલપતી ડૉ કે.બી.કથીરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૬માં સ્વીટ રીવોલ્યુશન શરૂઆત કરવામાં આવી તેના અનુંસંધાને મધમાખી પાલન થકી મધ ઉત્પાદન માટેનો નવો વ્યવસાય ઉદભવ્યો છે.મધ ઉત્પાદન મિશન મોડ…
Read More‘પ્રોજેક્ટ સેતુ’ હેઠળ માત્ર 1 વર્ષમાં ₹78,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી, 60 ટકાનું સમાધાન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય પારદર્શિતા, જવાબદારી અને નાગરિક-કેન્દ્રિત પહેલો સાથે સુશાસનનું પ્રતિક બન્યું છે. આ પરિવર્તનમાં સીએમ ડેશબોર્ડ એક મુખ્ય પહેલ છે. સીએમ ડેશબોર્ડ એક અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રાજ્યની વિકાસ પરિયોજનાઓ અને જાહેર સેવાઓનું રિયલ-ટાઈમ મોનિટરિંગ અને સંચાલન કરે છે. CM ડેશબોર્ડની આ ક્ષમતાને વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે એટલે કે 2023માં સુશાસન દિવસ નિમિત્તે પ્રગતિ-G પોર્ટલ (Pro-Active Governance and Timely Implementation in Gujarat) હેઠળ ‘પ્રોજેક્ટ સેતુ’ મોડ્યુલને લૉન્ચ કર્યું હતું. આ પ્રોજેક્ટ…
Read Moreએક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂપિયા પૈકી ૧૦૮ કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે. તે ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરી તેને રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ હોવાથી કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં (ફ્રોડ થયાના પાંચ કલાકની અંદર) હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ…
Read More‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘સુશાસન દિવસ‘ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ,આજે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. ઊર્જા મંત્રી દેસાઈએ કહ્યું હતું કે,ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે. ઊર્જા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું…
Read More