હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ બાગાયતખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા વર્ષ : ૨૦૨૪ – ૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, સરગવાની ખેતી, ખેતર પરના વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત થયું છે. જેમાં ગ્રેડીંગ-શોર્ટીગ પેકિંગ એકમ ઉભા કરવા, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ, મિશન મધમાખી કાર્યક્રમ, બાગાયતી યાંત્રીકરણ, કંદ ફુલો, દાંડી ફુલો જેવા વિવિધ ઘટકો માટે આઇ – ખેડુત પોર્ટલ તા.૦૭/૧૨/૨૦૨૪ સુધી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. આંબા / જામફળ ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, આંબા /…
Read MoreMonth: December 2024
સૌરાષ્ટ્ર પ્રદેશ યુવા ઉત્સવમાં કલાનું હીર ઝળકાવતા ગીર સોમનાથના કલાકારો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી દ્વારા સંચાલિત તા.૨૩/૧૧/૨૦૨૪ થી ૨૪/૧૧/૨૦૨૪ સુધી સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા યુવા ઉત્સવ યોજાયો હતો. આ યુવા ઉત્સવમાં સૌરાષ્ટ્ર પ્રદેશના કુલ ૧૨ જિલ્લાના કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ગીર સોમનાથના કુલ ૧૩ કૃતિમાં કલાકારોએ પોતાની કલાનું હીર ઝળકાવ્યું હતું. આ યુવા ઉત્સવમાં વકતૃત્વ સ્પર્ધામાં બ વિભાગમાં પ્રથમ ક્રમાંકે અલ્પાબેન, નિબંધ સ્પર્ધામાં બ વિભાગમાં તૃતિય ક્રમે ઝાલા પ્રિયા, પાદપૂર્તિ સ્પર્ધામાં બ…
Read Moreકરોડોની કિંમતની વ્હેલશાર્કને મુક્ત કરી દરિયાદિલી દર્શાવતા સાગરખેડૂઓ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળની ફિશરીઝ કોલેજ ખાતે વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ખરા અર્થમાં સાર્થક બને છે કારણ કે, હવે સાગરખેડૂઓ જાગૃત થયા છે અને પોતાની જાળમાં ફસાતી વ્હેલ માછલીને મુક્ત કરી પોતાની દરિયાદિલી દર્શાવે છે. તાજેતરમાં જ હિરાકોટ બંદર (કદવાર)ની બોટ વેરાવળ થી ૯૦ નોટીકલ માઈલ દરિયામાં ફિશિંગમાં હતી. આવા સમયે તેમની જાળમાં વ્હેલ માછલી ફસાઈ હતી. જેની જાણ બોટના ટંડેલ અને ખલાસીઓને થતા તાત્કાલીક તેમણે દરિયાદિલી દર્શાવતા જાળમાંથી વ્હેલ માછલી મુક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે સાગરખેડૂઓ…
Read Moreફિશરિઝ કોલેજ વેરાવળ ખાતે “વ્હેલ શાર્ક દિવસ-૨૦૨૪”ની ઉત્સાહભેર ઉજવણી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જૂનાગઢ વન વિભાગ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઈન્ડિયા તથા ટાટા કેમિકલના સહયોગથી ફિશરિઝ કોલેજ વેરાવળ ખાતે “વ્હેલ શાર્ક દિવસ-૨૦૨૪” અંતર્ગત ગુજરાતના દરિયાકાંઠે વ્હેલશાર્કના સંરક્ષણ માટે બે દાયકાથી સફળ સહ સંચાલનની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ વર્તુળ મુખ્ય વન સંરક્ષક કે.રમેશે વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે હંમેશા કુદરત સાથે અનુકૂલન સાધીને ચાલવું જોઈએ. આપણે કુદરતના નિયમોને અનુસરવા જોઈએ. જો આપણે એમ નહીં કરીએ તો જનસમૂહ અને આવતી પેઢીને નુકસાન ભોગવવું પડશે. મનુષ્યને તેમની ભૂલમાંથી જ શીખવાનું છે. જો પર્યાવરણને…
Read Moreભાવનગર જિલ્લામાં તા.૮મી ડિસેમ્બર,૨૦૨૪ નાં રોજ પોલિયો રસીકરણ કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત દેશ પોલિયો મુક્ત થઈ ગયેલ છે,પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે.જેથી આપણાં દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે.જે બાબતે જિલ્લા કલેકટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, ભાવનગર ખાતે SNID પોલીયો રાઉન્ડ ૮મી ડિસેમ્બર ૨૦૨૪ અન્વયે સમીક્ષા બેઠક યોજાયેલ તેમજ SNID પોલીયો રાઉન્ડની કામગીરી ૧૦૦ ટકા સંપુર્ણ થાય તે માટે જરૂરી સુચનો આપવામાં આવ્યાં હતાં. જેમાં ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે તા.૮મી ડિસેમ્બર, ૨૦૨૪ રોજ પોલિયો અભિયાન દ્વારા ૦ થી…
Read Moreભાવનગર જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસેમ્બરના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યનાં ખેડૂતોને આગામી રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખાતાની વિવિધ સહાય યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગેને સમજ મળી રહે તે હેતુસર આગામી તા. ૦૬/૧૨/૨૦૨૪ અને તા. ૦૭/૧૨/૨૦૨૪ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાલુકા કક્ષાએથી અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. જેમાં ગારીયાધાર તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- ગારીયાધાર, ભાવનગર તાલુકાનો શ્રી શામપરા સ્વામિનારાયણ ગુરુકુળ, સિદસર, ઘોઘા તાલુકાનો…
Read Moreરાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે…
Read Moreદીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ કાર્ય શાળા નું આયોજન કરવામાં આવ્યુ
હિન્દ ન્યુઝ, દીવ ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશમાં ચાલી રહેલાં સંગઠન પર્વ સંબંધિત દીવ જીલ્લા કાર્યશાળા નું આયોજન ગાંધીપરા કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવી છે. જેમા દમન દીવ નાં બીજેપી ઉપાધ્યક્ષ કિરીટ વાજા, દીવ જિલ્લા બીજેપી અધ્યક્ષ મોહનભાઈ લક્ષમણ, પંચાયત પ્રમુખ રામજી ભીખા, નગર પાલિકા પ્રમુખ હેમલતા સોલંકી અને બીજેપી ના પદાધિકારિયો, હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંડળ પ્રમુખો, વિવિધ મોરચાના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ આ કાર્યશાળામાં હાજર રહ્યા હતા.
Read Moreहॉकी चैम्पियंस ट्रॉफी 2024 की विजेता ‘टीम इंडिया’ के लिए सम्मान समारोह
हिन्द न्यूज़, बिहार पटना के बापू टावर में बिहार वीमेंस एशियन हॉकी चैम्पियंस ट्रॉफी 2024 की विजेता ‘टीम इंडिया’ के लिए सम्मान समारोह का आयोजन किया गया। समारोह में विजेता भारतीय टीम की सभी खिलाड़ियों और मुख्य प्रशिक्षक को 10-10 लाख रू० तथा टीम के सर्पोटिंग स्टाफ को 5 लाख रू० की सम्मान राशि प्रदान की। साथ ही इस प्रतियोगिता को सफल बनाने में अपना बहुमूल्य योगदान देने वाले विभिन्न विभागों के अधिकारियों और सहयोगियों को भी प्रशस्ति पत्र देकर सम्मानित किया। बिहार…
Read Moreઅમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય
હિન્દ ન્યુઝ, અમરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય કર્યો છે. ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવીને રાજ્યની 160મી નગરપાલિકા બનનાર ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નાગરિકલક્ષી સુવિધાઓ વધવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાની દરખાસ્તને પણ અનુમતિ આપી છે, જેના પરિણામે ઈડર શહેરનો વ્યાપ વધવાથી ટી.પી. સ્કીમ…
Read More