હિન્દ ન્યુઝ, રાજકોટ અન્ન અને નાગરિક પુરવઠા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં નવનિર્મિત આયુષ્માન કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી સુવિધાઓનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળીની તમામ સુવિધાઓ લોકોને ત્વરિત મળે તે માટે સરકાર અનેક વિકાસકાર્યો હાથ ધરી રહી છે. આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર થકી વાસાવડ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનાં આરોગ્યને લગતી તમામ સારવાર આ કેન્દ્ર ખાતેથી નિ:શુલ્ક…
Read MoreDay: November 26, 2024
૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્માન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના કેટેગરી
પી.એમ.જે.એ.વાય. – મા યોજના હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય કવચ સમાન રૂ. ૧૦ લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની સરકારની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ યોજના થકી ઉંમર લાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૯/૧૦/૨૦૨૪ના રોજ ૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ આપવાનો…
Read Moreપ્રાકૃતિક ખેતીમાં આવક ડબલ કરવાની મહેનત રંગ લાવી, મૂલ્યવર્ધિત વ્યુહરચનાથી વલસાડનો યુવા ખેડૂત બન્યો પથદર્શક
આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત હિન્દ ન્યુઝ, વલસાડ પોતાના ખેતરમાં ઉત્પાદન કરેલા પાકમાં મૂલ્યવર્ધન કરી બજારમાં વેચે તો ૧૦૦ ટકા આવક ડબલ થાય આગવી કોઠાસૂઝ, વૈજ્ઞાનિક અભિગમ, મૂલ્યવર્ધન અને નવીન વેચાણ પધ્ધતિથી આર્થિક સમૃધ્ધિના દ્વાર ખૂલ્યા ૧૩૭ પ્રકારના ઔષધીય પાક સાથે મસાલા પાક, ફળ પાક અને શાકભાજી પાકમાં વેલ્યુએડેડથી પ્રોડકટની દેશ-વિદેશમાં માંગ વધી સરકારની PMEGP યોજના હેઠળ રૂ. ૧૬ લાખની લોન લીધી, જેમાંથી કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૫.૭૬ લાખની સબસિડી મળી અને રાજ્ય સરકાર દ્વારા રૂ. દોઢ લાખની સબસિડી મળશે તમામ ખર્ચ બાદ કરી દર મહિને રૂ. ૬૦ હજારથી રૂ. ૬૫…
Read Moreમતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સુરત જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૭૭,૯૪૬ અરજીઓ પ્રાપ્ત થઈ
હિન્દ ન્યુઝ, સુરત ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ તા.૧૭, ૨૩ અને ૨૪મી નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ તથા અન્ય ચાલુ દિવસો દરમિયાન થયેલી સુધારણામાં સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા વિસ્તારના લાયક મતદારોએ મોટી સંખ્યામાં હકક-દાવા, સુધારા-વધારા માટે અરજીઓ રજુ કરી હતી. ઝુંબેશ દરમિયાન કુલ ૭૭,૯૪૬ જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાં નવા મતદારો માટે ફોર્મ નં.૬ હેઠળ ૧૮-૧૯ વર્યના મતદારોએ ૧૧૭૩૩ તથા ૨૦ થી ૨૯ વર્ષના વયજુથમાં ૯૮૩૯ ફોર્મ, ફોર્મ-૬(ખ) હેઠળ ૧૮૧૬, ફોર્મ-૭ હેઠળ નામ…
Read Moreજામનગર ના નગરસીમ વિસ્તારમાં દડીયા ગામ પાસે આવેલ ચમત્કારી “ચૈતન્ય હનુમાનજી” મંદિર આસ્થા નું કેન્દ્ર
હિન્દ ન્યુઝ, જામનગર શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર જામનગર ના નગરસીમ વિસ્તારમાં દડીયા ગામ પાસે આવેલ છે. આ મંદિર ૧૯૬૪ માં અહીં કુવામાં થી હનુમાનજી મહારાજ પથ્થર સ્વરૂપ ચળકાટ મારતાં દેખાયાં હતાં અને વાડી માલિક ચંદુભાઈ કટારમલ દ્વારા હનુમાનજી ને બેસાડવામાં આવ્યા હતા. ત્યારે ગાડા માર્ગ સીંગલ પટ્ટી રસ્તો હતો. ૬૦ વર્ષ પહેલાં આ મંદિર બંધાવ્યું હતું જે આજે પણ લોકો ની આસ્થા નું કેન્દ્ર છે. અહીં મુખ્ય રસ્તા પર બિલ્ડિંગો બાધતા બિલ્ડરો ને આ ધર્મ સ્થાન કણા ની જેમ ખુચતુ હોય જેથી મંદિર ના સેવકો…
Read More