જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ, ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ વિભાગોને લગત વણઉકલાયેલ પ્રશ્નો સાથે અરજદારઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લાના અરજદારોએ મહેસૂલ શાખા, જમીન શાખા, આવાસ યોજના, માર્ગ મકાન વિભાગ, જમીન માપણી, ગામતળ દબાણના પ્રશ્નો, બાબતે રજૂઆત કરી હતી. આ રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને જે-તે પ્રશ્નો સત્વરે ઉકેલાય તે માટેના જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી. કલેક્ટર એ રજૂ થયેલા પ્રશ્નો પરત્વે નિયમ મુજબની આગળની…

Read More

ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) એટલે શું ? તેની રચનાની પ્રક્રિયા અને ખેડૂતોને થતા ફાયદા વિશે જાણો

હિન્દ ન્યુઝ, આણંદ     આપણે ત્યાં કહેવાય છે ‘સંઘે શક્તિ કલૌ યુગે’. અર્થાત્, આ યુગમાં સંગઠન જ સૌથી મોટી શક્તિ છે. સંગઠનની રચનાથી માત્ર સભ્યોને જ નહિ, પરંતુ સંગઠન સાથે જોડાતા તમામ હિતધારકોને પણ ફાયદો થાય છે.                 દેશમાં સહકારથી સંગઠનની વર્ષો જૂની પરંપરા જોવા મળે છે. જે ભારતમાં આધ્યાત્મિક, સામાજિક, ઔધોગિક, કૃષિ, નાણાં જેવી ક્રાંતિ માટે મુખ્ય વાહક બની છે. દેશના કૃષિ ક્ષેત્ર માટે પણ અનેકતા વચ્ચે એકતાનું સર્જન કરતી સંગઠન શક્તિ જ ખેડૂત કલ્યાણનું મોટું સાધન છે, અને તે માટે…

Read More

સણોસરી, સણોસરા તથા જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના સણોસરી, સણોસરા તથા જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આંગણવાડી-બાલવાટિકા તેમજ ધો.૧ ના બાળકોને કુમકુમ તિલક તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ વેળાએ મંત્રીના હસ્તે સણોસરી તથા સણોસરા ખાતે નવનિર્મિત કોમ્પયુટર લેબનું લોકાર્પણ કરાયું હતું તેમજ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કુલબેગ, નોટબુક, વોટરબેગ, યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટની ભેટ આપવામાં આવી હતી. મંત્રી…

Read More

ધ્રોલ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની નિમણૂંક કરાશે

હિન્દ ન્યુઝ, ધ્રોલ    જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ધરમપુર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, મદદનીશ અને રસોયાની જગ્યાઓ ભરવાની છે. સંચાલક માટે ધોરણ 10 પાસ, રસોયા અને મદદનીશ માટે ધોરણ 7 પાસ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ માટે 20 વર્ષથી 60 વર્ષ સુધીની વય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તારીખ 05 જુલાઈ સુધીમાં તેમનું નિયત નમૂના સાથેનું અરજી પત્રક ધ્રોલ મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ મેળવી લેવાનું રહેશે. અરજદારોએ આ અરજી…

Read More

કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં મેઘપર અને સોનવડિયા ગામમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ

હિન્દ ન્યુઝ, જામનગર    સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે જામજોધપુર તાલુકાના મેઘપર અને સોનવડીયા ગામે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ કૃતિઓ અને ગીતના માધ્યમથી શિક્ષણ, કન્યા કેળવણી, પ્રાકૃતિક કૃષિ અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ થકી શૈક્ષણિક રીતે…

Read More

દારૂ, ધુમ્રપાન, તંબાકુ, ગુટખા, પાન-મસાલા વગેરેનું સેવન કરવાથી માનવ શરીરના મહત્વના અંગો પર થતા નુકશાનને દર્શાવતા બોર્ડસ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, દીવ    નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

સોમનાથમાં શાળા પ્રવેશોત્સવના પેહલા દિવસે ભૂલકાઓને મળ્યો સોમનાથ મહાદેવનો આશીર્વાદ

હિન્દ ન્યુઝ, સોમનાથ      સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિદ્યા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે. ત્યારે શાળા પ્રવેશોસ્તવના પ્રણેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભૂલકાઓને સોમનાથ મહાદેવનો પ્રસાદ અને આશીર્વાદ પહોંચાડીને શાળાએ આવકારવામાં આવ્યા હતા. સોમનાથ મંદિર નજીક આવેલ પ્રભાસપાટણ પે સેન્ટર શાળામાં સોમનાથ ટ્રસ્ટે ભૂલકાઓને સ્કૂલબેગ આપીને તેમજ સોમનાથ મહાદેવનો મગફળી દ્વારા બનેલ ચીક્કી પ્રસાદ વિતરણ કરીને શાળાએ આવકાર્યા…

Read More

નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમા ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત સ્કૂલો ખાતે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ     નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમા ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત સ્કૂલો ખાતે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ    નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા રાઉન્ડ-ધી-કલોક ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા સૌ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇપણ પ્રકારના અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો ઈણાજ ખાતેના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ પર સંપર્ક કરીને મદદ મેળવી શકશે. આગામી વર્ષાઋતુ -૨૦૨૪ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં ૨૪ કલાક માટે રાઉન્ડ ધી કલોક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ફોન નંબર (૦૨૮૭૬) ૨૮૫૦૬૩/૬૪ અને હેલ્પલાઇન નંબર ૧૦૭૭ પર કટોકટીની સ્થિતીમાં સંપર્ક કરીને જરુરી મદદ મેળવી શકાશે. તદુપરાંત જિલ્લામાં અલગ અલગ વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલા…

Read More