ગીર-સોમનાથ જિલ્લામાં મતદાન જાગૃતિ વેગવંતી બની

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લામાં ટ્રાન્સજેન્ડર અને વરિષ્ઠ નાગરિકોને મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતાં. વિકાસ સમર્થન કેન્દ્ર વેરાવળ ખાતે ટ્રાન્સજેન્ડર મતદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ લોકશાહીના અવસરમાં સહભાગી બનીને બહોળી સંખ્યામાં નાગરિકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. આશ્રય વૃધ્ધાશ્રમ, દેલવાડા રોડ, ઉના ખાતે વરિષ્ઠ નાગરિકો અને સંસ્થાના અંતેવાસીઓ મતદાન જાગૃતિ સંવાદ કરીને લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત મતદારોએ તા.૦૭મેના રોજ ’અવશ્ય મતદાન…

Read More

તાલાલા ખાતે ધમાલ નૃત્ય વચ્ચે મતદાર જાગૃતિ યોજાઈ

હિન્દ ન્યુઝ, તલાલા ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ તાલાલા ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત ધમાલ નૃત્ય વચ્ચે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી. ધમાલ નૃત્યની સરાહના કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, લોકસભાની ચુટણીમાં ૧૦૦% વોટિંગની તૈયારી સાથે ચૂંટણીતંત્ર કાર્ય કરી રહ્યું છે. ત્યારે નાગરિકોએ પણ કોઈપણ પ્રકારની આળસ ન કરીને મતદાનમાં મતદાન કરવા આગળ આવવું જોઈએ.ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે, જેમાં મહિલા સહિત નાગરિકોને મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી. જિલ્લા કલેકટરએ ત્યારબાદ ફોટોન વિદ્યા સંકુલ ખાતે ઉમેદવારોના સિમ્બોલ લોડીંગની…

Read More

આદિમ જાતિ બહુલ માધુપુર-જાંબુર ગામ ભાતીગળ રંગે રંગાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે આદિજાતિ બહુલ માધુપુર-જાંબુર ગામે પહોંચ્યાં હતાં. કલેકટરએ માધુપુર-જાંબુર ગામમાં આદીમ જાતિને ધ્યાનમાં રાખીને ગામમાં ઊભાં કરવામાં આવનાર મતદાન બુથને આદિમ સંસ્કૃતિ મુજબ ભાતીગળ રીતે ઊભા કરવામાં આવે તે માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર જણાવ્યું હતું કે,આ ગામની સ્વચ્છતા કરીને રંગોળીઓ સહિતના સુશોભન સાથે ગામમાં દિવાળી જેવો અવસર હોય તેવી રીતે શણગારવામાં આવશે. તેમજ મતદાનના દિવસે આદિમ જૂથના નાગરિકો સમૂહમાં પોતાની ભાતીગળ વેશભૂષામાં એક સાથે બહોળી સંખ્યામાં મતદાન કરવા આવે તે માટેની તેમણે અપીલ…

Read More

ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ‘આવિષ્કાર’ થીમ ઉપર સાયન્સ ફેર યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા      વડોદરાના નિઝામપુરામાં આવેલ ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ‘આવિષ્કાર’ થીમ ઉપર સાયન્સનું પ્રદર્શન યોજાયો. વિદ્યાર્થીઓએ મુખ્યત્વે સેફ્ટી એર, વોટર, એનિમલ અને બર્ડ ના હોમ્સ, વર્ષ દરમ્યાન ની સીઝન જેવા વિષય ઉપર વિવિધ પ્રકારના મોડેલ અને પ્રયોગો રજુ કર્યા હતા. આ સાથે પ્રદર્શન ને નિહાળવા માટે ખુબજ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. નિહાળવા આવેલ તમામ ને વિદ્યાર્થીઓ ખુબજ સારી રીતે એમના મોડેલ સમજાવતા હતા. આ સાથે સાથે વિદ્યાર્થીઓ તેમના મોડેલ ઉપર લોકોનો ફિડબેક પણ જાણતા હતા. આ પ્રદર્શનમાં ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ…

Read More

શ્રી ભાલકેશ્વર મિત્ર મંડળ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મતદાન જાગૃતિનો સંદેશ અપાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      તાલાલા ચોકડી વેરાવળ ખાતે આવેલ ભાલકેશ્વર રિસોર્ટમાં શ્રી ભાલકેશ્વર મિત્ર મંડળ આયોજિત સર્વ હિન્દુ સમાજ સમુહ લગ્નોત્સવમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહભાગી થયાં હતાં અને નવદંપત્તિઓને ભાવી જીવનની શુભકામનાઓ પાઠવવા સાથે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી. નવદંપતીઓને લગ્નજીવનની શુભકામનાઓ પાઠવતાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે ત્યારે કોઈપણ પ્રકારની આળસ ન કરીને મતદાનમાં મતદાન કરવા આગળ આવવું જોઈએ. આ પ્રસંગે કલેક્ટરની ઉપસ્થિતિમાં 34 નવયુગલો…

Read More

કાલાવડ ખાતે જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડ્યો ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો, રેલીમાં થયા સૂત્રોચ્ચાર

હિન્દ ન્યુઝ, કાલાવડ       જામનગર જિલ્લા નાં કાલાવડ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને જાહેર સભા તેમજ જામનગર બેઠકનાં ઉમેદવાર પૂનમબેન માડમની રેલી યોજાઇ હતી અને આ રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને ‘હાય હાય રૂપાલા’ ના સૂત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા હતા. રૂપાલા વિરોધના સૂત્રોચાર કરતા આશરે 150 જેટલા ક્ષત્રિયો ને કાલાવડ પોલીસે અટકાયત કરી હતી અને ત્યાર બાદ તેઓને છોડી મુકવામાં આવ્યાં હતા.     લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આવા વિરોધ થી ચોક્કસપણે ભાજપને અને ખાસ જામનગર…

Read More

ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી સમયે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા કેટલાક આવશ્યક પગલાઓ સૂચવવામાં આવ્યાં છે. આ આવશ્યક પગલાઓ અંતર્ગત બિયારણ/રા. ખાતરની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. તેમજ કોઇપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં. જેથી, છેતરપીંડીથી બચી શકાય. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ…

Read More

દિવ્યાંગ મતદારો સાથે મતદાન જાગૃતિ સંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. આજરોજ વેરાવળ, ઉના અને કોડીનાર ખાતે દિવ્યાંગ મતદારો સાથે મતદાન જાગૃતિ સંવાદ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર, અંધ અપંગ સહકાર કેન્દ્ર, ઉના અને સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વેરાવળ એમ વિવિધ જગ્યાઓએ અને નોડલ ઓફિસરશ્રી પીડબલ્યૂડી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનીને ચૂંટણીમાં મતદાન કરીને…

Read More

ગીર સોમનાથ જિલ્લા ખાતેથી જનરલ નિરીક્ષક, પોલીસ નિરીક્ષક, જિલ્લા ચૂંટણી અધિકારી વીડિયો કોન્ફરન્સમાં જોડાયાં

ભારતીય ચૂંટણીપંચની વીડિયો કોન્ફરન્સ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     આગામી સમયમાં લોકસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે રાજ્યના ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે એક વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગીર સોમનાથ ખાતે આ વીડિયો કોન્ફરન્સમાં જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમી, પોલીસ નિરીક્ષક નાઝનીન ભસીન, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા જોડાયા હતાં. ઈણાજ ખાતે આવેલ કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતેથી વીડિયો કોન્ફરન્સમાં જોડાયેલા જિલ્લા ચૂંટણી તંત્રના…

Read More

‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર

ગીર સોમનાથ જિલ્લામાં સ્થળથી જળ સુધી મતદાર જાગૃતિ અભિયાન હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લો વિશાળ સમુદ્ર કિનારો ધરાવે છે. આ વિશાળ જળરાશિના કિનારે વસેલા સાગરખેડૂઓ વર્ષમાં મોટાભાગે તેમની આર્થિક પ્રવૃત્તિઓના ભાગરૂપે માછીમારી માટે સમુદ્રમાં જ રહેતાં હોય છે. આ સાગરખેડૂઓ લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં સહભાગી બને અને તેઓ મતદાન માટે પ્રેરિત થાય તે માટે આજે સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર સમુદ્રની લહેરાતી શીતલહેરો વચ્ચે સવારના ભાગે તેમની બોટ સુધી પહોંચી અને ‘બોટ થી વોટ’ના મંત્ર સાથે મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો. આજે સવારે જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ…

Read More