ગારિયાધારના સુરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજનાઓની ક્વિઝ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામે ગામ જઈ રહી છે. ત્યારે વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીને સીધો જ મળી રહે એવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.  જે અંતર્ગત ગારિયાધારના સુરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા શાળાના શિક્ષકો દ્વારા સરકારની વિવિધ યોજનાઓની ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી.

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉમળકાભેર સ્વાગત કરતા રામધરીનાં ગ્રામજનો

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લાનાં શિહોર તાલુકાનાં રામધરી ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂની ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ રામધારી ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતીઓ આપવામાં આવી હતી તેમજ મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતાં તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કિટ અને…

Read More

ભાવનગરના વરતેજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો લોકોને સરકાર ની વિવિધ યોજનાઓ અંગે અવગત કરવાની સાથે વિવિધ લાભોથી લાભાન્વિત કરાયા હતા. વડાપ્રધાનશ્રીએ આજે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાના વિકાસની સાથે સાથે સમગ્ર દેશના વિકાસમાં સરળતાથી સામેલ થઇ શકે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરીને લોકોને ઘરઆંગણે લાભ આપી…

Read More

તમને સૌને મતાધિકાર મેળવવાની પ્રેરણા આપવા ચૂંટણી તંત્ર તમારા દ્વારે આવ્યું છેઃ મુખ્ય નિર્વાચન અધિકારી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024ના અંતિમ દિવસે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ગાંધીનગરની સી.એમ. પટેલ કૉલેજ ઑફ નર્સિંગની મુલાકાત લઈ લોકશાહીમાં દરેક મતના મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ અંગે મતદાર તરીકે પાત્રતા ધરાવતા યુવાઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું. યુવાઓ સાથે વાત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, આજે ખરા અર્થમાં સશક્તિકરણ એટલે પોતાનું કામ કરવાની સ્વયંભૂ શક્તિ. તમે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છો ત્યારે યુવા તરીકે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી સશક્ત યુવા બનો. માત્ર મતદાર નોંધણી જ નહીં, ચૂંટણીના…

Read More

ગારિયાધારના સુરનગર ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ઓનલાઇન સંબોધનને ગ્રામજનોએ નિહાળ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગારિયાધાર તાલુકાના સુરનગર ગામે આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ઓનલાઇન સંબોધનને ગ્રામજનોએ નિહાળ્યું હતું. વડાપ્રધાનશ્રીએ આજે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.  ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપી લોકકલ્યાણકારી યોજનાની માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી. વધુમાં ગ્રામજનોએ વિકસિત રાષ્ટ્રના નિર્માણની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી.  આ તકે ઉપસ્થિત જિલ્લા કલેકટર આર. કે. મહેતા એ ગ્રામજનોને સરકારની પ્રત્યેક યોજનાકીય માહિતીની જાણકારી રાખવા તેમજ યોજનાનો લાભ લઈને લાયક લાભાર્થીઓને જાગૃત કરવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મંડોર ,ભેરાળા ગામ ખાતે કરાયુ ડ્રોન નિદર્શન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગીર-સોમનાથ જિલ્લામા ભ્રમણ કરી રહ્યો છે તેમજ લોકો દ્વારા ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે.જિલ્લાના મંડોર, ભેરાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમા ડ્રોન નિદર્શન કરવામાં આવ્યુ હતુ.

Read More

કોડીનાર નગરપાલિકાના દ્વારા શહેરના વિવિધ વિસ્તારની સાફ સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિઘ વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના કોર્ટ કંપાઉન્ડ તથા મેઇન બજાર રસ્તાની સફાઇ તથા ફિશમાર્કેટ વિસ્તાર ના શૌચાલય ની સફાઇ કરીને કચરો પ્લાસ્ટિક, કાગળો સહિતની ગંદકી દૂર કરીને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

Read More

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારના ક્લિનિકની આસપાસની સાફ સફાઈ કરાઇ

ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ક્લિનિકના આસપાસની સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ક્રિષ્ના ક્લિનિક,શાશ્વત ક્લિનિક, ભાગ્યોદય ક્લિનિક,શિવ ક્લિનિક, અને અવધ કલીનિક ની આજુબાજુ વિસ્તારમાંથી કાગળ, પ્લાસ્ટિક સહિતના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી.

Read More

ગીર સોમનાથના કોઠારી ગામે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  જિલ્લાના કોઠારી ગામ ખાતે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની અધ્યક્ષ સ્થાને”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી.સૌ પ્રથમ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોઠારી ગામ ખાતે આવી પહોંચતા બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા આશય સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે ઉના તાલુકાના કોઠારી ગામ ખાતે “વિકસિત ભારત…

Read More

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત ફ્રી ગેસ કનેક્શન મળવાથી સમયનો બચાવ સાથે આરોગ્યની જાળવણી થશે:રાજીબેન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની મહત્તમ જાણકારી જન જન સુધી મળી રહે તેવા આશય સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે સવની ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા ” અંતર્ગત કાર્યક્રમમાં રાજીબેનને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ મળ્યો હતો. રાજીબેનને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ મળતા પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે પહેલા અમે ચુલા પર લાકડાથી રસોઈ બનાવતા હતા જેથી લાકડા લાવવા પડતા હતા અને ધૂમાડાથી આખોને નુકસાન થતુ હતુ પણ પ્રધાનમંત્રી…

Read More