કોડીનાર નગરપાલિકાના દ્વારા શહેરના વિવિધ વિસ્તારની સાફ સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિઘ વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી.

“સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના કોર્ટ કંપાઉન્ડ તથા મેઇન બજાર રસ્તાની સફાઇ તથા ફિશમાર્કેટ વિસ્તાર ના શૌચાલય ની સફાઇ કરીને કચરો પ્લાસ્ટિક, કાગળો સહિતની ગંદકી દૂર કરીને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment