સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારના ક્લિનિકની આસપાસની સાફ સફાઈ કરાઇ

ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ક્લિનિકના આસપાસની સાફ સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ક્રિષ્ના ક્લિનિક,શાશ્વત ક્લિનિક, ભાગ્યોદય ક્લિનિક,શિવ ક્લિનિક, અને અવધ કલીનિક ની આજુબાજુ વિસ્તારમાંથી કાગળ, પ્લાસ્ટિક સહિતના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment