વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મંડોર ,ભેરાળા ગામ ખાતે કરાયુ ડ્રોન નિદર્શન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગીર-સોમનાથ જિલ્લામા ભ્રમણ કરી રહ્યો છે તેમજ લોકો દ્વારા ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે.જિલ્લાના મંડોર, ભેરાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમા ડ્રોન નિદર્શન કરવામાં આવ્યુ હતુ.

Related posts

Leave a Comment