હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા કલ્યાણ પ્રભાવ હેઠળ બેટી બચાવો, બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ “સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ તા.૧૧ થી ૧૩ ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન કિશોરી મેળાની ઉજવણી કરવામાં આવશે. જે અતંર્ગત આજે તા. ૧૨ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે દરબાર હોલ, છોટાઉદેપુર ખાતે કિશોરી મેળો યોજાશે. કિશોરીઓના જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવા તથા વિવિધ સરકારી…
Read MoreMonth: October 2023
મહુવાના કળસારમાં માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ૫૫૧ ખેડૂતો દંપત્તિ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર મહુવા તાલુકાના કળસારમાં પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી ત્રિવેણી કલ્યાણ કાઉન્ડેશન, ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ દક્ષિણામૂર્તિ દ્વારા આયોજિત ૫૫૧ ખેડૂત દંપત્તિઓ સાથે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. પ્રાકૃતિક ખેતીને પ્રકૃતિ સાથે જોડતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું હતું કે, જંગલની અંદર ઉછરતા ઝાડ -પાન, ફળ-ફૂલને કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી અને કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શક્તી હોય તો આપણા ખેતરમાં આ કેમ થઈ…
Read Moreयुवाओं का नाम मतदाता सूची में जोड़ने के लिए विशेष अभियान चला जा रहा है ।की समीक्षात्मक बैठक ली – जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा के विशेष पहल पर जिला के युवाओं का नाम मतदाता सूची में शामिल करने को लेकर अभियान चलाया जा रहा है। उन्होंने आगे स्पष्ट निर्देश है कि कोई भी युवा जो 18 वर्ष की आयु पूरा कर लिया है या 18 वर्ष की आयु पूरा करने वाला है, का नाम मतदाता सूची में जोड़ा जाए। इसके लिए पिछले वर्षों में 12वीं परीक्षा में सम्मिलित छात्र-छात्राओं के चालीस हजार अभिभावकों का नाम, पता एवं मोबाइल नंबर जिला शिक्षा…
Read Moreજસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, જસદણ ગુજરાત પોલીસ વિભાગની એક નવા અભિગમ પહેલના અનુસંધાને રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની સુચનાથી અને ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલા ના માર્ગદર્શન સાથે જસદણ પોલીસ સ્ટેશનના પી.આઇ. ટી.પી. જાની ના સહયોગથી જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આઈ.એમ.સરવૈયા ના અઘ્યક્ષ સ્થાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જસદણના શહેરના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ, જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ, બિલ્ડર કુલદીપભાઈ પટગીર, સામાજિક આગેવાન નરેશભાઈ દરેડ તેમજ ધીરુભાઈ છાયાણી, એડવોકેટ પ્રકાશ…
Read Moreઆગામી દિવાળી અંતર્ગત ફટાકડાનાં વેંચાણ તથા સ્ટોલ ભાડે મેળવવા તા.૩૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર દિવાળી-૨૦૨૩ અંતર્ગત હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઇચ્છુક વેચાણકર્તાઓને તથા ફટાકડાનાં વેચાણ માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન મેળવવા માટે રસ ઘરાવતા વ્યકિતઓને જણાવવામાં આવે છે કે, આગામી તા.૧૨/૧૧/૨૦૨૩નાં દિવાળીનાં તહેવારો દરમ્યાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓએ તા.૩૧/૧૦/૨૦૨૩ સુધીમાં પાસપોર્ટ સાઇઝના ૨(બે) ફોટા, ધોરણસરની પરવાનાં ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઈસન્સ પૈકી કોઇપણ બે આધારોની નકલો તથા ફટાકડા વેચાણની જગ્યાનાં નકશા સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતે રજુ કરવા…
Read Moreભારતીય જનતા પાર્ટી-કાલાવડ તાલુકા દ્વારા યોજાયેલ ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનોને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવેલ
હિન્દ ન્યુઝ, કાલાવડ ભારતીય જનતા પાર્ટી-કાલાવડ તાલુકા દ્વારા યોજાયેલ ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમમાં કાલાવડ તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડીરેક્ટર તથા સૌરાષ્ટ્ર દલાલ મંડળના પ્રમુખ અતુલભાઈ કમાણી, તાલુકા પંચાયતના સદસ્ય દક્ષાબેન સાવલીયા, જીગ્નેશભાઈ સાવલીયા, મોટી સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકો સાથે આગેવાનોની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરેલ. જેઓને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવેલ. આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, જીલ્લા પંચાયત સદસ્ય ગોમતીબેન ચાવડા, જગદીશભાઈ સાંગાણી, મહામંત્રી…
Read Moreનાયબ સેક્શન અધિકારી. નાયબ મામલતદારની પ્રિલીમીનરી પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર તા.૧૫ ઓક્ટોબરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા વિવિધ શાળાઓમાં યોજાવાની છે. આપણા છોટાઉદેપુર જિલ્લામાં ૧૮ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે, પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૦૨ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે. જિલ્લામાં આ પરીક્ષા એસ.એફ હાઈસ્કુલ, ડોન બોસ્કો સ્કુલ, ઈકબાલ હાઈસ્કુલ, મણીબહેન પટેલ કન્યા…
Read Moreફટાકડાના સ્ટોલ માટેનું લાઈસન્સ મેળવવા તા.૦૧/૧૧/૨૦૨૩ સુધીમાં અરજી સ્વીકારવામાં આવશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણનો પરવાનો મેળવવા માંગતા છોટાઉદેપુર, જેતપુર પાવીઅને કંવાટ તાલુકાના અરજદારોને નિયત નમૂનાનું ફોર્મ A-E-5 રૂ.૩ની કોર્ટ સ્ટેમ્પ લગાવી ૩ નકલોમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીમાં તા.૦૧/૧૧/૨૦૨૩ સુધીમાં જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથે રજુ કરવાનું રહેશે. પુરાવા માટે સ્વપ્રમાણીત કરેલા ૨ ફોટા, આધાર કાર્ડ કે ચુંટણી કાર્ડ, ભાડા ચીઠી અને માલિકનું સંપતિ પત્ર, માલિકીની જગ્યા હોય તો તેના પુરાવા, નગરપાલિકા કે ગ્રામ પંચાયતનું એનઓસી, ફાયર સેફટી પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસુલાત બાકી ન હોવાનું પ્રમાણપત્ર, ગયા વર્ષે…
Read More‘મિશન કર્મયોગી’ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ(iGOT)માં ભારતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરતી રાજકોટ મહાનગરપાલિકા : સર્ટિફિકેટ એનાયત
હિન્દ ન્યુઝ, રાજકોટ સરકારી કર્મચારીઓની ક્ષમતામાં વૃધ્ધિ અને કામગીરીમાં પરિવર્તન લાવવા અને ભારત સરકારનાં માનવ સંસાધન વ્યવસ્થાપનમાં પ્રણાલીગત સુધારા લાવવાના ઉદ્દેશ્ય સાથે સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડીંગ (NPCSCB) માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ ‘મિશન કર્મયોગી’ શરૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનની આગેવાની હેઠળ નાગરિકોની બદલાતી જરૂરિયાતો અને આકાંક્ષાઓને સંબોધવા માટે નાગરિક સેવાઓને વધારવા માટે હાથ ધરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાએ પોતાના આ ઉચ્ચત્તમ પ્રયાસના કારણે સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક મેળવેલ છે. ‘મિશન કર્મયોગી’ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ (iGOT) યોજવામાં આવેલ જેમાં કર્મચારી/અધિકારીઓના…
Read Moreસોમનાથ મંદિર આસપાસ વિસ્તારોમાં આવેલ ગેરકાયદેસર જમીન દબાણો ને દૂર કરતું જિલ્લા વહીવટી તંત્ર મજબૂત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાઈ કાર્યવાહી
હિન્દ ન્યુઝ, સોમનાથ આજરોજ સવારે 8:00 વાગ્યાથી સોમનાથ પ્રભાસ પાટણના વેરાવળ રોડ સાઈડ ઉપર આવેલ ગેરકાયદેસર જમીન દબાણ કેબીનો તેમજ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન પાસેથી વેરાવળ રોડ ને જોડતી સર્વે નંબર 1852 વાળી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ભંગારના ડેલાઓ બનાવી પેશકદમી કરનારા લોકો સહિત 26 કોમર્શિયલ સંકુલ અને ખુલ્લી જમીન સહિત 13000 ચોરસ મીટર જમીન વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી દબાણ મુક્ત કરવામાં આવી. જબરદસ્ત આમ મેગા ઓપરેશન માટે જિલ્લા પોલીસવાળા મનોહરસિંહ જાડેજા જિલ્લા કલેકટર એચ .કે .વઢવાણિયા એસ.ઓ.જી અધિકારી એલ.સી.બી અધિકારી સ્ટાફ પ્રાંત અધિકારી કે.વી.બાટી…
Read More