હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૧૧/૦૩/૨૦૨૩ ના રોજ ભક્તીભુમી એપાર્ટમેન્ટ, નવો ૪૦ ફૂટનો રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, મવડી રાજકોટ તથા (૨) તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ ભગીની નિવેદીતા ટાઉન શીપ, રેલનગર, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ…
Read MoreDay: March 13, 2023
રાજ્યકક્ષાના કલામહાકુંભમાં મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અમરેલી ખાતે કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલયમાં રાજ્યકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી ૧૫-૨૦ વર્ષના ગ્રુપમાં મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની મકવાણા પ્રિયા સંજયભાઈએ લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગીર સોમનાથનું નામ રોશન કર્યુ છે. મોડેલ સ્કૂલ ઈણાજમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી તાંતીવેલા ગામના સામાન્ય મજૂરી કરતા પિતાની દીકરીની સફળતા પર શાળાના આચાર્ય અલ્પાબહેન તારપરાએ…
Read Moreતૃણધાન્ય પાકોથી વધ્યો કાજરડીના ખેડૂતનો વૈભવ, મેળવે છે માર્કેટ કરતાં પણ વધુ ભાવ
આંતરરાષ્ટ્રીય મિલેટ યર-૨૦૨૩ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રકૃતિની સંભાળ સાથે જ ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી આજના યુગની માંગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દેશભરના ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત પ્રયાસરત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે રાસાયણિક કૃષિના દુષ્પ્રભાવમાંથી ઉગારવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો છે ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકાના કાજરડી ગામના ચારણીયા ભાયાભાઈ રામભાઈ નામના ખેડૂત વિવિધ સરકારી સહાય દ્વારા પ્રાકૃતિક ખેતી થકી તૃણધાન્ય પાકોનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી ઉત્તમ નફો મેળવી…
Read Moreછેવાડાના માનવીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું એ જ અમારો નિર્ધાર
હિન્દ ન્યુઝ, ભુજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું છે કે, રાજ્યમાં વસતા છેવાડાના માનવીને શુદ્ધ પીવાનું પાણી ઘર આંગણે જ પૂરું પાડવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર સતત આયોજન કરી રહી છે. કચ્છ જિલ્લો કે જ્યાં ભૂતકાળમાં પીવાના પાણીની સતત સમસ્યાઓ પડતી હતી ત્યાં આજે નર્મદાના નીર રાજ્ય સરકારે પૂરા પાડ્યા છે. અબડાસા તાલુકામાં રૂપિયા ૬૬૬ લાખના ખર્ચે સુથરી જૂથ પાણી પુરવઠા યોજનાના સુધારણાના કામો હાથ ધરાયા છે જે આગામી ઓગસ્ટ-૨૦૨૩માં પૂર્ણ કરાશે જેના થકી અબડાસા તાલુકાના ૪ ગામોને અને ૪ પરાઓને શુદ્ધ પીવાનું પાણી મળતું થશે. વિધાનસભા…
Read Moreભુજ તાલુકાના હરીપર નજીક આવેલ બટ પર ફાયરીંગ પ્રેકટીસ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.૧ ઉપર આગામી તા.૧૭મી માર્ચ-૨૦૨૩ના રોજ ૨૦૭૫ ફિલ્ડ હોસ્પિટલ તાબા હેઠળની ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
Read Moreદેશભરમાં સોલાર વીજ ઉત્પાદન થકી ઉત્પન્ન થતી વીજળીમાં ૮૦ ટકા સાથે ગુજરાત પ્રથમ
સોલાર રૂફટોપ યોજના “સૂર્ય ગુજરાત” હિન્દ ન્યુઝ, ભુજ વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ અને કોલસા જેવાં મર્યાદિત પરંપરાગત ઊર્જાસ્રોતનો વપરાશ ઘટાડીને તેના સ્થાને પવન ઊર્જા, સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતોનો વપરાશ વધારવા પર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી જ એક યોજના એટલે ‘સોલાર રૂફટોપ’ ‘સૂર્ય ગુજરાત’ યોજના. જેના થકી આજે સોલાર ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. સોલાર વીજ ઉત્પાદનમાં દેશભરમાં ઉત્પન્ન થતી વીજળીમાં ૮૦ ટકા વીજળી ગુજરાત ઉત્પન્ન કરે છે. હાલ ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનામાં ઘર વપરાશના…
Read More