હિન્દ ન્યુઝ, ભુજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલને લઈને જેનેરિક દવાઓ બાબતે લોકોમાં જાગૃતતા વધારવા માટે ૭ માર્ચના રોજ જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, જન ઔષધિ દિવસ પૂર્વે વિવિધ કાર્યક્રમો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવ્યા હતા અને લોકોમાં જેનેરિક દવાઓ અંગે જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દવાઓની…
Read MoreDay: March 7, 2023
સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરીક દવા લોકો માટે સંકટ સમયની સાંકળ બની છે : ડો. પ્રિન્સી સોની , નખત્રાણા – જન ઔષધી કેન્દ્ર સંચાલક
હિન્દ ન્યુઝ, ભુજ જન ઓૈષધિ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં ૭ માર્ચના જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૧૫ના પ્રધાનમંત્રી જનઔષધિ યોજના ઘોષિત કરવામાં આવી હતી. જેનો હેતુ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરીક દવા બજાર મૂલ્યથી ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવાનો હતો. આ હેતુને કચ્છમાં જન ઔષધિ કેન્દ્રો ચલાવતા સંચાલકો સાર્થક કરી રહયા છે. જેમાં નખત્રાણાના ડો. પ્રિન્સી સોનીએ પોતાના તાલુકામાં જેનેરીક દવાઓ અંગે વિવિધ માધ્યથી જાગૃતિ આણીને રેકોર્ડબ્રેક દવાનું વેચાણ કરીને સમગ્ર કચ્છમાં પ્રથમ ક્રમ તથા સમગ્ર ગુજરાતમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો…
Read Moreગીર સોમનાથમાં જિલ્લાકક્ષા સીનિયર સીટીઝન બહેનોની એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, અને રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટ ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા જિલ્લાકક્ષા સીનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) બહેનોની એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, અને રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ગીર સોમનાથ ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૨/૦૩/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા સેવાસદન, બીજો માળ રૂમ નં.૩૧૫/૩૧૬ ઇણાજ ખાતે જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમ ની તારીખની જાણ કરવામાં આવશે. સ્પર્ધાની વધુ માહિતી…
Read Moreજિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને નગરપાલિકા વેરાવળ ખાતે થઈ જન ઔષધિ દિવસની ઉજવણી
જન ઔષધિ દિવસ-૨૦૨૩ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરકાર દ્વારા જેનરીક દવાઓ બાબતે લોકોને જાગૃત કરવા અને આ દવાઓ તમામ લોકો સુધી પહોંચાડવાના આશયથી જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જન જન સુધી પહોંચાડવા માટે જન ઔષધિ ‘સસ્તી પણ – સારી પણ’ એવી થીમ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને નગરપાલિકા વેરાવળ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી થઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એવો સતત પ્રયાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી…
Read Moreઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક ૮ વર્ષ પુર્ણ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ૮ વર્ષમાં કુલ ૧૮૩૯૫ જેટલા મહિલાઓ ને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ અને અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇ ને ૪૦૪૫ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. મહિલા હેલ્પલાઇન ૧૮૧ “અભયમ”દ્વારા વર્ષ ૨૦૨૨માં ગીર સોમનાથમાં ૫૫૩થી વધારે પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી જેમાંથી ૩૭૦ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ…
Read Moreએલએમવી વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
હિન્દ ન્યુઝ, ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ – કચ્છની અખબારી યાદી મુજબ એલએમવીના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-FC, GJ-12-DM, GJ-12-DS, GJ-12-EE, GJ-12-FA, GJ-12-FBનું Re-Auction શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૦3/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦3/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૦3/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૦3/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન…
Read Moreમોટર સાયકલ વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
હિન્દ ન્યુઝ, ભુજ આર.ટી.ઓ કચેરી, ભુજ દ્વારા (૨-વ્હીલર) મોટર સાયકલના ગોલ્ડન, સિલ્વર, નંબરોની સિરિઝ GJ-12-ER, GJ-12-EQ, GJ-12-EP, GJ-12-DL, GJ-12-DN, GJ-12-DP, GJ-12-DQ, GJ-12-DR, GJ-12-EA, GJ-12-EB, GJ-12-EC, GJ-12-ED, GJ-12-EG, GJ-12-ED, GJ-12-EF, GJ-12-EH, GJ-12-EJ, GJ-12-EK, GJ-12EM, GJ-12-EN નું રી-ઓકશન શરૂ કરવામાં આવનાર છે. રી-ઓકશનની પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૧૬/૩/૨૦૨૩ના સાંજે ૧૬ કલાકે, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૮/૩/૨૦૨૩ના સાંજે કલાક સુધી, ઈઓકશન શરૂ તા. ૧૮/૩/૨૦૨૩ના સાંજે ૧૬ કલાક સુધી, ઈઓકશન સમાપ્તિની તા.૨૦/૩/૨૦૨૩ના સાંજે ૪ વાગ્યા સુધી, સુવર્ણ-ગોલ્ડન નંબર માટે ફીના દર રૂ.૮૦૦૦, રજત-સીલ્વર નંબર માટે ફીના દર રૂ.૩૫૦૦ અને અન્ય માટે ફીના દર રૂ.૨૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે. …
Read Moreહેવી ગુડસ વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
હિન્દ ન્યુઝ, ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ – કચ્છની અખબારી યાદી મુજબ એલએમવીના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-BZ, GJ-12-BX, GJ-12-BY નું Re-Auction શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૦૩/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૩/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૦૩/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૦૩/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર…
Read Moreગીર સોમનાથ માહિતી કચેરીમાં ક્લાર્ક તરીકે પસંદગી પામેલ મયૂરીબહેને બીરદાવી સરકારની સ્પર્ધાત્મક પરિક્ષાની પારદર્શક કામગીરી
આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બની દરેક ક્ષેત્રે નામના મેળવે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ માહિતી કચેરીમાં નવી નિમણૂક મેળવી ખુશખુશાલ સ્વરે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મયૂરીબહેને પોતાના સંઘર્ષથી સફળતાની વાત કહી મહિલાઓ અને વિદ્યાર્થીઓને અડગ મન અને મક્કમ નિર્ધારથી લક્ષ્યપ્રાપ્તિ મેળવવાનો સંદેશ આપ્યો હતો. સુત્રાપાડાના રહેવાસી મયૂરીબહેને કહ્યું હતું કે, મારા પપ્પા રિક્ષાચાલક છે અને એમણે મને ખૂબ પ્રેરણા પૂરી પાડી છે. આજે રમત-ગમત હોય…
Read Moreયોગ કોર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર્સ માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ ભાવનગર જિલ્લાના યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. તે અંતર્ગત અરજી કરતી વખતે વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઈએ અને યોગ બોર્ડનું યોગ કોચ/ યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઈએ. એવોર્ડ મેળવવા ઉંમરનો કોઈ બાધ નથી. એવોર્ડ માટે અપડેટ કરેલી પ્રોફાઇલ (બાયોડેટા) પુરાવા સાથે…
Read More