जिला पदाधिकारी गया के द्वारा आपूर्ति विभाग की मासिक बैठक हुआ संपन्न

हिन्द न्यूज, बिहार गया, 28 मार्च 2023, जिला पदाधिकारी गया डॉ० त्यागराजन एसएम की अध्यक्षता में समाहरणालय सभागार में आपूर्ति विभाग गया की मासिक समीक्षा बैठक की गई। जिला पदाधिकारी ने टनकुप्पा, वजीरगंज, मोहरा, बथानी, अतरी, खिजरसराय, बाराचट्टी, परैया एवं बेला में विगत तीन-चार महीनों से अनाज वितरण में सुधार नहीं हुआ है, जिला पदाधिकारी ने इन प्रखंडों के प्रखंड आपूर्ति पदाधिकारी तथा एमओ को निर्देश दिया कि राशन कार्ड धारी को नियमित तौर पर इस माह से राशन वितरण करवाना सुनिश्चित कराएंगे साथ ही उन्होंने संबंधित अनुमंडल पदाधिकारी को…

Read More

વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું

હિન્દ ન્યુઝ, વલસાડ             વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું એક સ્ત્રી ગૃહિણી હોવાની સાથે સાથે પોતાની ટેલેન્ટને પણ ઉજાગર કરી શકે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત વલસાડની પૂજા જિનેશ મહેતાએ પુરૂ પાડ્યું છે. બાળપણથી જ બેડમિન્ટનના પોતાના શોખને કેળવીને અનેક ચેમ્પિયનશીપ મધ્યપ્રદેશના ઇન્દોરમાં મેળવીને લગ્નના ૧૭ વર્ષ બાદ ફરીથી પોતાની ટેલેન્ટ માટે સખત પરિશ્રમ કરી તા.૨૩ માર્ચ ૨૦૨૩ના રોજ ગોવામાં રમાયેલી યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેમણે સીંગલ્સ અને મીક્ષ ડબલ્સમાં (…

Read More

તાપી જિલ્લામાં બેંક ઓફ બરોડા વ્યારા શાખાનો નવા પરિસરમાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, તાપી              બેંક ઓફ બરોડા વ્યારા શાખાના નવા પરિસરનું ઉદઘાટન જિલ્લા કલેકટર ભાર્ગવી દવે તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા સહિત બેંક ઓફ બરોડાના જી.એમ રાજેશકુમાર સિંગના વરદ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર ભાર્ગવી દવે એ બેંક ઓફ બરોડાના તમામ અધિકારી-કર્મચારીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે બેન્કો દ્વારા વિવિધ યોજના હેઠળ નાણાંકીય ધિરાણ આપવામાં આવે છે અને બેન્કો તેમાં મહત્વનો ભાગ ભજતા હોય છે. 2023 મિલેટ વર્ષ તરીકે જ્યારે આપણા દેશે ઉજવવાનું નક્કી કરેલ છે ત્યારે મીલેટ રિલેટેડ પ્રોડક્ટ્સને વધુને…

Read More

સચીન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના ગોડાઉનમાંથી સબસીડીયુકત નીમ કોટેડ યુરિયાની ૫૨ બેગો સાથે એક ઝડપાયો

હિન્દ ન્યુઝ, સુરત              સુરતની સંયુકત ખેતી નિયામક(વિ.)ને સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે શંકાસ્પદ નીમ કોટેડ યુરીયા સંગ્રહ કરેલ હોવાની માહિતી સુરત ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇનસ્પેકટર એચ.એમ.ગઢવી દ્વારા આપવામાં આવતા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સુરત સીટીના ખેતી અધિકારી વિશાલકુમાર કોરાટ તથા અન્ય ખેતીવાડી અધિકારીઓ સાથેની ટીમ દ્વારા તા.૧૩/૦૩/૨૦૨૩ના રોજ ડી..સી.બી પોલીસને સાથે રાખીને સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ZIYA TEX CHEM ડી/૧-૨૬,૨૭ના ગોડાઉનમાં તપાસ કરતા સરકારના સબસીડીવાળા નીમ કોટેડ યુરીયા ખાતરની કુલ-૫૪૧ ખાલી બેગો અને સબસીડીયુકત ભાવ પ્રમાણે ૫૦ કિ.ગ્રા વાળી ૫૨ (બાવન) નંગ કુલ.રૂ.૧૫,૩૯૨ની યુરીયા ભરેલી…

Read More

એસ.આર.પી.ગ્રુપ – ૧૩ના આપદા મિત્રોને તેમજ બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટના સ્થાનિક રહેવાસીઓને અને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફિસ ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૨૭/૦૩/૨૦૨૩ ના રોજ બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટ, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ (૨) એસ.આર.પી.કેમ્પ ગ્રુપ – ૧૩ આપદા મિત્રો, ઘંટેશ્વર, રાજકોટ (૩) ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફીસ, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ…

Read More

વેસ્ટ ઝોનનાં મવડી મેઈન રોડ પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૮-૦૩-૨૦૨૩ના રોજ વેસ્ટ ઝોનનાં મવડી મેઈન રોડ (બાપાસીતારામ ચોકથી વીશ્વેશ્વર મહાદેવ મંદિર સુધી) પર રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા…

Read More

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.03 183 (I) Fd Wksp Coy EME તા.૩૧/૩/૨૦૨૩ના તાબા હેઠળની આર્મ્સ ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Read More

ઈસ્ટ ઝોનના વોર્ડ નં. ૪, ૬ અને ૧૫માં કામ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૮/૦૩/૨૦૨૩ના વોર્ડ નં. ૪, ૬ અને ૧૫માં કામ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામા સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો જેમાં ૩૮થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. ઈસ્ટ ઝોનમાં ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન સીટી એન્જીનીયર પી. ડી. અઢીયાના માર્ગદર્શન દર્શન…

Read More

ધોરણ 6 થી 12ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ, જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ, .રક્ષાશકિત સ્કુલ્સ યોજનાઓ શરુ થઇ રહી છે. આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમત-ગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિધાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને…

Read More

અમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષ ૨૦૨૩ માં અમરનાથ યાત્રામાં જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓ માટે, સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે, રુમ નં -૧૭, ગ્રાઉન્ડ ફ્લોર, નવું ઓપીડી બિલ્ડીંગ, સર તખ્તસિંહજી હોસ્પીટલ ભાવનગર ખાતે તા. ૦૧/૦૪/૨૦૨૩ થી અઠવાડીયામાં સોમવારથી શુક્રવાર સુધી (જાહેર રજાના દિવસો સિવાય) બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અમરનાથ યાત્રાએ જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓને જણાવવાનુ કે આ અંગે તેઓએ તેમની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રકીયા પુર્ણ કરી, નિયત ફોર્મ સાથેની અરજી કચેરીના કામકાજના સમય દરમ્યાન ઇન્વર્ડ વિભાગ,…

Read More