काम करने का जज्बा दिखाएं, सरकार हर स्तर पर सहयोग के लिए तैयार – प्रधान सचिव, उद्योग

हिन्द न्यूज, बिहार संदीप पौन्ड्रिक प्रधान सचिव उद्योग विभाग बिहार सरकार के द्वारा हाजीपुर स्थित बिहार सुधारात्मक प्रशासनिक संस्थान बिका में जिला भर के उद्यमियों एवं व्यवसायियों के साथ इन्वेस्टर्स समिट कर बिहार में उद्योगों को प्रोत्साहन देने के लिए राज्य सरकार की योजनाओं और नीतियों के बारे में विस्तृत जानकारी दी गई।इस अवसर पर जिलाधिकारी वैशाली यशपाल मीणा एवं उद्योग विभाग के पदाधिकारी उपस्थित थे। उद्योग विभाग, बिहार के प्रधान सचिव संदीप पॉन्ड्रिक ने संबोधित करते हुए कहा कि इस समिट का दो उद्देश्य है- पहला यह बताना कि…

Read More

ડુંગળી પકવતા ખેડૂતોએ ધીરજ રાખવા તથા સંગ્રહ અંગેની યોગ્ય પધ્ધતિઓનો ઉપયોગ કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, બોટાદનો જાહેર અનુરોધ

 ડુંગળી પકવતા ખેડૂતો જોગ હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને જણાવવાનુ કે હાલ અન્ય રાજ્યોમાથી પણ ડુંગળીની આવક રાજ્યમાં થતી હોઇ ભાવમાં ચઢાવ ઉતાર આવે છે, જેથી ખેડૂતોએ ધીરજ રાખવા તથા સંગ્રહ અંગેની યોગ્ય પધ્ધતિઓનો ઉપયોગ કરવા નાયબ બાગાયત નિયામક, બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સંગ્રહ અંગેની વિવિધ પધ્ધતિઓમાં દેશી પધ્ધતીઓ ઉપરાંત મેડા પધ્ધતિ કે જેમાં બાગાયત ખાતા મારફત સહાય પણ આપવામાં આવે છે. મોટા પાયે સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકો તેમજ બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ વસાવવા પણ સહાય આપવામાં આવે છે. વિવિધ યોજનાઓ અને સહાયના…

Read More

बाराचाट्टी प्रखंड के रोहि पंचायत के वर्तमान मुखिया सह जनता दल यू के प्रखंड अध्यक्ष ने कहा पंचायत को स्वच्छ व सुंदर बनाना मेरा पहला उद्देश्य

हिन्द न्यूज, बिहार           गया जिला के बाराचाट्टी प्रखंड अंतर्गत रोहि पंचायत के वर्तमान मुखिया बिजय कुमार ने कहा की पंचायत को विकास के लेकर सरकार की हर योजना को धरातल पर लाने का काम कर रहा हूं इसके साथ ही नल जल योजना का हमारे पंचायत में कार्य हो चुका है और जो अधूरा है उसे हर हाल में पूरा करूंगा , उन्होंने बताया कि अपने पंचायत के हर वार्ड में नाली गली- के समस्याओं को लेकर काम कराने का कार्य कर रहा हूं वही…

Read More

भ्रष्टाचार की गंगोत्री है अंचल कार्यालय टेकारी : C.O. आनंदी राम आज हो रहे हैं सेवानिवृत्त आम जनता लेगी राहत की सांस

हिन्द न्यूज, बिहार गया का टेकारी अंचल कार्यालय जो विगत कई महीनों से भ्रष्टाचार की गंगोत्री माना जाता रहा है वह आज अंचलाधिकारी आनंदी राम के सेवानिवृत्त हो जाने के बाद शायद अपनी दिशा बदलेगा ऐसा माना जा रहा है कि टिकारी अंचल अंतर्गत आने वाली आम ग्रामीण जनता राहत का सांस लेगी । टिकारी अंचल में भ्रष्टाचार का आलम यह है कि पैसा खिलाने पर सरकारी भूमि अतिक्रमण जारी रहता है भले ही लोक शिकायत पदाधिकारी का आदेश सरकारी भूमि अतिक्रमण को अविलंब में मुक्त कराए जाने का ही…

Read More

કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી મદ્રેસા બોયઝ અને એસ.પી. મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલ ના એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, માંગરોળ – સુરત કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી મદ્રેસા બોયઝ અને એસ.પી. મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલ ના એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ તારીખ 2-3-2023 ને ગુરૂવારના રોજ અમારા શાળાના સેન્ટ્રલ હોલ ખાતે એસ.એસ.સી. અને એચ.એસ.સી. ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત તીલાવતે કુરાનથી માઆઝ ઉમર દ્વારા કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન શાળાના અંગ્રેજીના શિક્ષક રહીશ સૈયદ એ કર્યું હતું. અતિથિ વિશેષ તરીકે પધારેલા જી.આઇ.પી.સી.એલ. સંચાલિત ભારતીય વિદ્યાભવન એકેડમી ના આચાર્ય વૈભવ અગ્રવાલ નો સન્માન મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઈસ્માઈલ પટેલ પુષ્પગુચ્છ…

Read More

ખોડા પોલીસ ચેકપોસ્ટ ખાતેથી ટ્રક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ટ્રક, સાથે બે ઈસમોને પકડી પાડતી થરાદ પોલીસ

હિન્દ ન્યુઝ, ભાવનગર આર.એસ.દેસાઈ, પોલીસ ઈન્સ્પેકટર થરાદ પોલીસસ્ટેશન નાઓની રાહબરી હેઠળ થરાદ પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક નંબર- RJ-19-GE-1334 માં ગેર કાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ જેની કુલ કિ.રૂા.૪૦,૮૦૦/- નો તથા ટ્રક ગાડીની કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂા.૫,૦૦૦/- તથા એમ મળી કુલ કિ.રૂ.૧૦,૪૫,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમમિસરારામ સ/ઓ ડુંગરારામ સૂરતારામ જાતે.જાટ(કાહેવા) ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઈવીંગ રહે.કરના, પંચાયત-ચંપા ભાખરી તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) તથા તેની સાથેના વિરેન્દ્ર સ/ઓ દુદારામ દુર્ગારામ જાતે.જાટ(ગોદારા) ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.ભુકા ભગતસિંહ, તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) વાળાઓને પકડી પાડી પકડાયેલ બંન્નેઈસમો વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ…

Read More

ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટે ફોર્મ ભરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર A.R.O.-JAMNAGAR દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ જિલ્લાનાં અવિવાહિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીરની ભરતી જાહેરાત વર્ષ: ૨૦૨૩-૨૪ માટે પ્રસિધ્ધ થયેલ છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટ્રેડસમેન, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર ક્લાર્ક વગેરે કેટેગરીની જ્ગ્યાઓ માટે ભરતી યોજાનાર છે. જન્મતારીખ તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ બન્ને તારીખ સહિત અથવા દરમિયાન હોવી જોઈએ. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝડ રીટર્ન ટેસ્ટ તા.૧૭/૦૪/૨૦૨૩ નાં રોજ યોજાશે તેમજ ત્યારબાદ ભરતીરેલી યોજાશે. ભાગ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૩/૨૦૨૩ દરમિયાન પોતાની કક્ષાએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, શારિરીક માપદંડ તેમજ અન્ય માહિતી અને ઓનલાઈન અરજી…

Read More

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીનાં પગલે ખેડૂત મિત્ર જોગ સંદેશ

હિન્દ ન્યુઝ, ભાવનગર હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૫ માર્ચથી તા.૮ માર્ચ દરમિયાન માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૫ માર્ચને રવિવારે ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભાવનગર સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ગોર સોમનાથ અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી તા.૫ માર્ચે કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં…

Read More

શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવિ- ઉનાળું પાણી મેળવવા બાગાયતદારો અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવિ- ઉનાળું પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૨૮-૦૨-૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં હતાં. પરંતુ સિંચાઇ માટેના પૂરતા પ્રમાણમાં ફોર્મ આવ્યા ન હોવાથી અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૩૧-૦૩-૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. આથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમાં સિંચાઇના ફોર્મ અચૂક ભરી દેવા. મૂળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રવિ-ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમાં તાત્કાલિક અસરથી ભરી જવાં માટે કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Read More

તા.૨૩ માર્ચનાં રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો માર્ચ-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૩/૨૦૨૩ ના રોજ ૧૧:00 કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Read More