હિન્દ ન્યુઝ, રાજકોટ ઉનાળાની ઋતુને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા તથા ફૂડ સેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા તથા કે. એમ. રાઠોડ ની ટીમ સાથે સાગર સોસાયટી, 40 ફૂટ મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ દિપક ચકુભાઇ વોરાની માલિક પેઢી યોગેશ્વર ડેરી ફાર્મના ઉત્પાદન સ્થળનું ચેકિંગ કરવામાં આવેલ ચકાસણી દરમિયાન પેઢીના કોલ્ડ રૂમમાં સંગહ કરેલ પતરાના ટીનમાં રહેલ વાસી શિખંડ ૧૫૦ કિ.ગ્રા., પ્લાસ્ટિકની બેગમાં રાખેલ વાસી ફૂગવાળી પરત આવેલ મિક્સ મીઠાઇ ૩૦૦…
Read MoreMonth: March 2023
સ્વચ્છોત્સવ–૨૦૨૩ની ઉજવણી અંતર્ગત સ્વ-સહાય જૂથના સભ્યોને સ્વચ્છતાદૂતની તાલીમ અપાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ–૨૦૨૩ની ઉજવણી અંતર્ગત સ્વચ્છતામાં મહિલાઓની સહભાગીતા અને નેતૃત્વને મજબુત કરવા માટે તા.૨૮.૦૩.૨૦૨૩નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાં(DAY-NULM) અંતર્ગત સંકળાયેલ સ્વ-સહાય જૂથના સભ્યોને સ્વચ્છતાદૂત તરીકે જોડાઈ સ્વચ્છતા બાબતે તેમના સમુદાય, મહોલ્લા કે શેરી ફળીયાના લોકો સ્વચ્છતા પ્રત્યે સભાન બને તે માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં કન્સલ્ટન્ટ દિપલભાઈ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનાં માધ્યમથી કચરાનો સુદ્રઢ નિકાલ કેવી રીતે કરવો તેમાં સ્વચ્છતાદૂત તરીકે બહેનોની ભૂમિકા વિશે…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ તેમજ સ્નાનાગારમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૩૧/૦૩/૨૦૨૩નાં રોજથી શરૂ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ, હૈદરી ચોક સ્થિત જીમ તથા શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્યોનાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૩૧/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી શરૂ કરવામાં આવનાર છે. ઉપરોક્ત તમામ રમતગમત તથા સ્નાનાગારની સુવિધાઓનુ માસિક, ત્રીમાસિક, છ માસિક તથા વાર્ષિક મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન તા.૩૧/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન…
Read Moreદીન દયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ રૂ. ૧,૭૯,૦૦૦/-ની લોન મેળવી સ્વનિર્ભર બનતા લાભાર્થી મોહસીન ડોડીયા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા ની પ્રોજેક્ટ શાખા દ્વારા દિન દયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) યોજનાનાં સ્વ-રોજગાર ઘટક અંતર્ગત રોજગાર વાંછુંક લોકો ને ધંધો રોજગાર શરુ કરવા માટે ૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા ધિરાણ મળવાપાત્ર છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૭૦૦ થી પણ વધારે લોકોને ધંધો રોજગાર શરુ કરવા માટે બેંકો દ્વારા ધિરાણ આપવામાં આવેલ છે. જેમાંના અર્ક લાભાર્થી ને સ્વ-રોજગાર યોજના હેઠળ મળેલ લાભ શહેરીજનો સમક્ષ રજુ કરીએ છીએ. પ્રોજક્ટનુંનામ : દિન દયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન લાભાર્થીનુંનામ : મોહસીન…
Read Moreધંધો-રોજગાર શરૂ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે ૨ લાખ સુધીની લોન એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્યાજની સબસીડી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકે બલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ ૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આયોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આયોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત…
Read Moreરાજકોટની પાર્થ વિદ્યાલયમાં ત્રિદિવસીય એન્યુઅલ એક્ઝીબિશન – 2023 નું ભવ્યતાથી આયોજન કરવામા આવ્યુ.
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ 4, હસનવાડીમાં આવેલ પાર્થ વિદ્યાલયમાં વિર્ધાથીઓના અભ્યાસની સાથો સાથ અનેક વિધ પ્રવૃતિઓ કે જે વિર્ધાથીઓના જીવનમાં ઉપયોગી બને તેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે, ટૂંક એમ કહી શકાય કે પાર્થ વિદ્યાલયમાં ભણતર સાથે ગણતણ પણ કરાવવામાં આવે છે. આ પ્રવૃતિઓનું દર વર્ષ આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને તારીખ 27, 28 અને 29 માર્ચ એમ ત્રિદિવસીય એન્યુઅલ એક્ઝીબિશન – 2023 નું આયોજન કરવામાં આવેલ. સાયન્સ ફેર, હસ્તકલા, આર્ટ એન્ડ ક્રાફ્ટની સાથો સાથ ફૂડ ઝોન, ગેમ્સ ઝોન, ભારતની ભાતીગળ સંસ્કૃતિની…
Read Moreजिला पदाधिकारी गया के द्वारा आपूर्ति विभाग की मासिक बैठक हुआ संपन्न
हिन्द न्यूज, बिहार गया, 28 मार्च 2023, जिला पदाधिकारी गया डॉ० त्यागराजन एसएम की अध्यक्षता में समाहरणालय सभागार में आपूर्ति विभाग गया की मासिक समीक्षा बैठक की गई। जिला पदाधिकारी ने टनकुप्पा, वजीरगंज, मोहरा, बथानी, अतरी, खिजरसराय, बाराचट्टी, परैया एवं बेला में विगत तीन-चार महीनों से अनाज वितरण में सुधार नहीं हुआ है, जिला पदाधिकारी ने इन प्रखंडों के प्रखंड आपूर्ति पदाधिकारी तथा एमओ को निर्देश दिया कि राशन कार्ड धारी को नियमित तौर पर इस माह से राशन वितरण करवाना सुनिश्चित कराएंगे साथ ही उन्होंने संबंधित अनुमंडल पदाधिकारी को…
Read Moreવલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું એક સ્ત્રી ગૃહિણી હોવાની સાથે સાથે પોતાની ટેલેન્ટને પણ ઉજાગર કરી શકે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત વલસાડની પૂજા જિનેશ મહેતાએ પુરૂ પાડ્યું છે. બાળપણથી જ બેડમિન્ટનના પોતાના શોખને કેળવીને અનેક ચેમ્પિયનશીપ મધ્યપ્રદેશના ઇન્દોરમાં મેળવીને લગ્નના ૧૭ વર્ષ બાદ ફરીથી પોતાની ટેલેન્ટ માટે સખત પરિશ્રમ કરી તા.૨૩ માર્ચ ૨૦૨૩ના રોજ ગોવામાં રમાયેલી યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેમણે સીંગલ્સ અને મીક્ષ ડબલ્સમાં (…
Read Moreતાપી જિલ્લામાં બેંક ઓફ બરોડા વ્યારા શાખાનો નવા પરિસરમાં પ્રારંભ
હિન્દ ન્યુઝ, તાપી બેંક ઓફ બરોડા વ્યારા શાખાના નવા પરિસરનું ઉદઘાટન જિલ્લા કલેકટર ભાર્ગવી દવે તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા સહિત બેંક ઓફ બરોડાના જી.એમ રાજેશકુમાર સિંગના વરદ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર ભાર્ગવી દવે એ બેંક ઓફ બરોડાના તમામ અધિકારી-કર્મચારીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે બેન્કો દ્વારા વિવિધ યોજના હેઠળ નાણાંકીય ધિરાણ આપવામાં આવે છે અને બેન્કો તેમાં મહત્વનો ભાગ ભજતા હોય છે. 2023 મિલેટ વર્ષ તરીકે જ્યારે આપણા દેશે ઉજવવાનું નક્કી કરેલ છે ત્યારે મીલેટ રિલેટેડ પ્રોડક્ટ્સને વધુને…
Read Moreસચીન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના ગોડાઉનમાંથી સબસીડીયુકત નીમ કોટેડ યુરિયાની ૫૨ બેગો સાથે એક ઝડપાયો
હિન્દ ન્યુઝ, સુરત સુરતની સંયુકત ખેતી નિયામક(વિ.)ને સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે શંકાસ્પદ નીમ કોટેડ યુરીયા સંગ્રહ કરેલ હોવાની માહિતી સુરત ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇનસ્પેકટર એચ.એમ.ગઢવી દ્વારા આપવામાં આવતા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સુરત સીટીના ખેતી અધિકારી વિશાલકુમાર કોરાટ તથા અન્ય ખેતીવાડી અધિકારીઓ સાથેની ટીમ દ્વારા તા.૧૩/૦૩/૨૦૨૩ના રોજ ડી..સી.બી પોલીસને સાથે રાખીને સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ZIYA TEX CHEM ડી/૧-૨૬,૨૭ના ગોડાઉનમાં તપાસ કરતા સરકારના સબસીડીવાળા નીમ કોટેડ યુરીયા ખાતરની કુલ-૫૪૧ ખાલી બેગો અને સબસીડીયુકત ભાવ પ્રમાણે ૫૦ કિ.ગ્રા વાળી ૫૨ (બાવન) નંગ કુલ.રૂ.૧૫,૩૯૨ની યુરીયા ભરેલી…
Read More