છેવાડાના માનવીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું એ જ અમારો નિર્ધાર

હિન્દ ન્યુઝ, ભુજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું છે કે, રાજ્યમાં વસતા છેવાડાના માનવીને શુદ્ધ પીવાનું પાણી ઘર આંગણે જ પૂરું પાડવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર સતત આયોજન કરી રહી છે. કચ્છ જિલ્લો કે જ્યાં ભૂતકાળમાં પીવાના પાણીની સતત સમસ્યાઓ પડતી હતી ત્યાં આજે નર્મદાના નીર રાજ્ય સરકારે પૂરા પાડ્યા છે. અબડાસા તાલુકામાં રૂપિયા ૬૬૬ લાખના ખર્ચે સુથરી જૂથ પાણી પુરવઠા યોજનાના સુધારણાના કામો હાથ ધરાયા છે જે આગામી ઓગસ્ટ-૨૦૨૩માં પૂર્ણ કરાશે જેના થકી અબડાસા તાલુકાના ૪ ગામોને અને ૪ પરાઓને શુદ્ધ પીવાનું પાણી મળતું થશે. વિધાનસભા…

Read More

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ બટ પર ફાયરીંગ પ્રેકટીસ

 હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.૧ ઉપર આગામી તા.૧૭મી માર્ચ-૨૦૨૩ના રોજ ૨૦૭૫ ફિલ્ડ હોસ્પિટલ તાબા હેઠળની ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Read More

દેશભરમાં સોલાર વીજ ઉત્પાદન થકી ઉત્પન્ન થતી વીજળીમાં ૮૦ ટકા સાથે ગુજરાત પ્રથમ

સોલાર રૂફટોપ યોજના “સૂર્ય ગુજરાત” હિન્દ ન્યુઝ, ભુજ  વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ અને કોલસા જેવાં મર્યાદિત પરંપરાગત ઊર્જાસ્રોતનો વપરાશ ઘટાડીને તેના સ્થાને પવન ઊર્જા, સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતોનો વપરાશ વધારવા પર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી જ એક યોજના એટલે ‘સોલાર રૂફટોપ’ ‘સૂર્ય ગુજરાત’ યોજના. જેના થકી આજે સોલાર ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. સોલાર વીજ ઉત્પાદનમાં દેશભરમાં ઉત્પન્ન થતી વીજળીમાં ૮૦ ટકા વીજળી ગુજરાત ઉત્પન્ન કરે છે. હાલ ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનામાં ઘર વપરાશના…

Read More

પાલિતાણાના હણોલ ગામમાં થયેલા વિકાસલક્ષી કામો ની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રિય મંત્રી. ડો. મનસુખભાઈ માંડવિયાએ નુતનવર્ષ નિમિતે પોતાના વતન હણોલમાં કરોડોના ખર્ચે અનેક વિકાસ લક્ષી કામોનું ખાતમુર્હુત કર્યું હતું. આ લોકાર્પણ કરેલ વિકાસલક્ષી કામોની પ્રગતિની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. હણોલ ખાતે મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી ત્યારબાદ ખાત મુર્હૂત કરેલા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ગામની સાફ સફાઈ સહિતની જીણવટ ભરી બાબતો અંગે નિરીક્ષણ કર્યું હતું જેમાં ગ્રામજનો પણ સહભાગી થયા હતા. ગામનાં આધુનિકીકરણ અને હણોલને સ્માર્ટ વિલેજ બનાવવા ગામમાં અમૃત સરોવર, પાદર ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ટ્રેક અને રમત-ગમત સંકુલ,…

Read More

પાલીતાણાના ખાખરીયાને સાંસદ આદર્શ ગામ તરીકે દત્તક લેતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા તાલુકાના ખાખરીયા સાંસદ આદર્શ ગ્રામ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ દતક લીધું છે આ તકે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાત મુહુર્ત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ રૂ. 13.47 લાખના વિવિધ વિકાસના કામોના ખાત મુર્હૂત, રૂ. 14.77 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ જણાવ્યું હતું કે ભૌતિક સુવિધા ની સાથે ગામમાં નાગરિકોનો વ્યવહાર આદર્શ બને તે ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બને છે. નીતિ, રીતે અને વ્યવહાર હજુ ગામડામાં…

Read More

अपर समाहर्ता ने की वैशाली महोत्सव की तैयारियों की समीक्षा

हिन्द न्यूज, बिहार            महावीर जयंती के अवसर पर वैशाली प्रखंड अंतर्गत वैशालीगढ़ में आयोजित होने वाले वैशाली महोत्सव की तैयारियों की समीक्षा वैशाली समाहरणालय सभागार में जिलाधिकारी यशपाल सिंह मीणा के निर्देश पर अपर समाहर्ता विनोद कुमार सिंह के द्वारा की गई ।जिसमें उप विकास आयुक्त सहित सभी जिला स्तरीय पदाधिकारी, अनुमंडल पदाधिकारी हाजीपुर,डीसीएलआर हाजीपुर, प्रखंड विकास पदाधिकारी, अंचलाधिकारी एवं थाना प्रभारी वैशाली उपस्थित थे।                   ज्ञातव्य है कि वैशाली महोत्सव का आयोजन आगामी 4 अप्रैल से…

Read More

રાજકોટ મહાનગરપાલિકાની ૦૪(ચાર) સંવર્ગની જગ્યાઓની ભરતી માટે લેખિત પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (૧) ફીમેલ હેલ્થ વર્કર-૪૪, (૨) મેડીકલ ઓફિસર-૧૧, (૩) લેબ. ટેકનિશિયન-૦૭ અને (૪) ફાર્માસિસ્ટ-૦૪ જગ્યાઓ આમ કુલ-૦૪ સંવર્ગોની કુલ-૬૬ જગ્યાઓની લેખિત પરીક્ષા તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ અલગ-અલગ સમય મુજબ રાજકોટ શહેરના કુલ-૧૨ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી. આ ચારેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો-૮૨૪૨ નોંધાયેલ હતા, જે પૈકી ૩૭૩૯ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૪૫૦૩ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.            ઉમેદવારોને પરીક્ષા સમયના ૦૧(એક) કલાક…

Read More

રીજીયોનલ સાયન્સ સેન્ટર, માધાપર સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ રીજીયોનલ સાયન્સ સેન્ટર, ઈશ્વરી મંદિર પાસે, માધાપર, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ…

Read More

પીપીપી ૧૪ હીંગલાજનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના અને આદિત્ય હાઈટસ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૦૯/૦૩/૨૦૨૩ ના રોજ પીપીપી ૧૪ હીંગલાજનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના, અમીન માર્ગ, રાજકોટ અને (૨) આદિત્ય હાઈટસ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત…

Read More

ટાઉન પ્લાનીંગ શાખા તથા એ.એન.સી.ડી. વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા તથા એન.એન.સી.ડી. વિભાગ દ્વારા આજ તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ ડીમોલીશન કરવામાં આવેલ છે. શહેરના વેસ્ટ, સેન્ટ્રલ તેમજ ઇસ્ટ ઝોનના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની, રસ્તા પૈકી તેમજ વોંકળા પૈકીની જમીનમાં ગેરકાયદેસર દબાણ/પેશકદમી કરવામાં આવતાં અત્રેથી તા.૧૭/૨/૨૦૨૩ ના રોજ પત્ર પાઠવી સદરહુ ગેરકાયદેસર દબાણ દુર કરી,  જમીન ખુલ્લી કરવા જણાવવામાં આવેલ, તેમ છતાં આસામીઓ દ્વારા આ દબાણ દુર કરવામાં ન આવતાં આજ તા.૧૦/૩/૨૦૨૩ના રોજ નીચેની વિગતેના કુલ ૬ સ્થળોએ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરી, રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની, રસ્તા પૈકી તેમજ વોંકળા…

Read More