હિન્દ ન્યુઝ, ભરૂચ આગામી તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૨૨ના ૭૩ માં પ્રજાસતાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર હોઇ નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક મળી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલે ૭૩ માં પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી વર્તમાન કોવિડની પરિસ્થિતિને અનુલક્ષીને કરવામાં આવનાર હોઇ તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. ૭૩ માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સવારના ૯-૦૦ કલાકે રાજયના અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.…
Read MoreDay: January 20, 2022
ભરૂચ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની મળેલી બેઠક
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક કલેકટર કચેરી ભરૂચના વીસી રૂમમાં મળી હતી. બેઠકમાં કલેકટરએ તકેદારી આયોગ તરફથી મળતી અરજીઓનો નિકાલ કરવા અંગેની વિગતવાર માહિતી જાણી. તેમણે હકારાત્મક અભિગમ દાખવી સિસ્ટમમાં રહી પારદર્શક રીતે કાર્યવાહી કરવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
Read Moreભરૂચ ખાતે ડી.એલ.એેફ.સી ( ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમિટિ ) ની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ડી.એલ.એેફ.સી (ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમીટિ) ની બેઠક મળી હતી. બેઠકમાં સીંગલ વિન્ડો ક્લીયરન્સ અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીઓની ઓનલાઇન IFP પર રોકાણકારો/ઉદ્યોગકારોના રોકાણ સબંધિત વિવિધ કચેરીઓમાં પડતર સમય મર્યાદા બહારની અરજીઓની સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રી ધ્વારા IFP પોર્ટલમાં સમયમર્યાદા બહારની અરજીઓનો સત્વરે નિકાલ કરવાની સાથે જે તે કચેરીની પડતર અરજીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું. બેઠકમાં જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જનરલ મેનેજર દવેએ ડીસ્ટ્રીક્ટ લેવલ ફેસીલીટેશન કમિટીની બેઠકની એજન્ડા મુજબની કામગીરીની રૂપરેખા આપી સબંધિત કચેરી આધારભૂત…
Read Moreસાંસદ સી.આર.પાટીલે નવી સિવિલ ખાતે ૧૧૦૦ કિલો ગોળ અને ૧૧૦૦ કિલો ખજૂર મોકલાવી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની કાળજી લીધી
સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની મહિલાઓને પૌષ્ટિક આહારથી જરૂરી પોષણ મળી રહે તેવો શુભાશય સુરત સાંસદ સી.આર.પાટીલે નવી સિવિલ ખાતે ૧૧૦૦ કિલો ગોળ અને ૧૧૦૦ કિલો ખજૂર મોકલાવી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની કાળજી લીધી છે. સાંસદએ નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની બહેનોને પૌષ્ટિક આહારના સેવન દ્વારા જરૂરી પોષણ મળી રહે તેવા શુભાશયથી કુલ ૨૨૦૦ કિલો ગોળ અને ખજૂરનો જથ્થો નવી સિવિલ હોસ્પિટલ તંત્રને અર્પણ કર્યો હતો, જેને સ્ત્રી રોગ વિભાગમાં દાખલ મહિલાઓના લાભાર્થે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ અને ગાયનેકોલોજિસ્ટ શ્રીમતી સંધ્યાબેન છાસટીયાના હસ્તે વિવિધ…
Read Moreસુરતના ૬ નર્સિંગ વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન , એઈમ્સની NORCET પરીક્ષામાં સુરત સિવિલના સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
હિન્દ ન્યુઝ, સુરત તા.૨૦ નવેમ્બર,૨૦૨૧ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની એઈમ્સની NORCET(નર્સિંગ ઓફિસર્સ રિક્રુટમેન્ટ કોમન એલિજીબિલીટી ટેસ્ટ)માં સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થયા છે. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના વરદ્દ હસ્તે નવી સિવિલની નર્સિંગ કોલેજ ખાતે તમામ સફળ ઉમેદવારોનું બહુમાન કરવામાં આવ્યું હતું. AIIMS-(All India Institute of Medical Sciences)માં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા એકસૂરે કહ્યું કે “કોવિડના કપરા કાળમાં જે રીતે નવી સિવિલમાં સેવા આપી હતી, એ જ રીતે એઈમ્સમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીશું. લોકોની સેવા…
Read Moreનર્મદા જિલ્લા માટે મંજૂર કરાયેલી વધુ બે RTPCR લેબ પૈકી ગરૂડેશ્વરની લેબનો ઝરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રારંભ
હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લા માટે મંજૂર કરાયેલી વધુ બે RTPCR લેબ પૈકી ગરૂડેશ્વરની લેબનો ઝરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રારંભ દેડીયાપાડાની RTPCR લેબ પણ આજથી કાર્યરત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતેની RTPCR લેબ સહિત જિલ્લામાં હવે ત્રણ લેબની સુવિધા ઉપલબ્ધ: લેબ પરિક્ષણ માટે હવે સેમ્પલ જિલ્લા બહાર મોકલવા નહીં પડે કોરોનાની બીજી લહેર દરમિયાન રાજપીપલામાં સ્થપાયેલી પ્રથમ RTPCR લેબ ધ્વારા આજદિન સુધી ૧.૨૯ લાખથી પણ વધુ સેમ્પલનુ કરાયેલું પરિક્ષણ કોવિડ-૧૯ ની પરિસ્થિતિને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવા અને કોરોનાના શંકાસ્પદ દરદીઓના RTPCR ટેસ્ટ માટે એકત્ર…
Read Moreધાંગધ્રાના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામા આવ્યું
હિન્દ ન્યુઝ, ધાંગધ્રા ધાંગધ્રા સરકારી હૉસ્પિટલ તથા બીજી અલગ અલગ હોસ્પિટલ માં 7 પેશન્ટને ઇમર્જન્સીમાં 20 બોટલ લોહીની જરૂર પડતાં ધાંગધ્રાના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામા આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ના સલીમભાઇ ઘાંચી દ્વારા રક્તદાન એ મહાદાન સુત્રને સાર્થક કરી બતાવ્યું છે. ધાંગધ્રા સરકારી હોસ્પિટલ તથા બીજી હોસ્પિટલ માં સારવાર લેતા અલગ-અલગ રોગોની સારવાર લેતા દર્દીઓ માટે તાત્કાલિક લોહીની જરૂર પડતા યુવાનો પોતાના ધંધા-રોજગાર છોડી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીને તાત્કાલિક રક્તદાન કરવામાં આવ્યું. ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા દિન-પ્રતિદિન…
Read Moreદિયોદર મોડર્ન સ્કૂલ ખાતે “હરિક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર મોર્ડન સ્કૂલ ખાતે ગુરુવાર ના રોજ હરિ ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા અકસ્માત માં હાથ .પગ ગુમાવનાર ને નિઃશુલ્ક કુત્રિમ હાથ પગ નું વિતરણ માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ની ઉપસ્થિત માં દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં હરિ ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા ઉપસ્થિત મહેમાનો નું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. જેમાં દિયોદર આજુ બાજુ વિસ્તાર માં અકસ્માત માં હાથ પગ ગુમાવનાર દરેક…
Read Moreપ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પરભુદાદાના સાનિધ્યશમાં જલારામબાપાના વીરપુર ધામમાં ૧૦૮ કુંડી શ્રીરામ યજ્ઞ સંપન્ન
હિન્દ ન્યુઝ, વીરપુર પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યદમાં સુપ્રસિધ્ધ જલારામબાપાના વીરપુર ધામમાં માવતર વૃદ્ધાશ્રમના પટાંગણમાં ૧૦૮ કુંડી શ્રીરામ યજ્ઞ ભક્તિસભાવપૂર્વક સંપન્ન થયો હતો. યજ્ઞના આગલા દિવસે વીરપુર ખાતે ભગવાન સત્ય્નારાયણની કથા પણ કરવામાં આવી હતી. યોગીધામ, સમઢીયાળા-૧, (બોટાદ) યુગ દિવાકર સંત પૂ.નિર્મલસ્વાવમીજીએ ધર્માંચાર્ય પરભુદાદાને જીવ-પ્રાણી માત્રની નિઃસ્વાળર્થ સેવા તથા લૌલિક જીવનની ઉત્થાુનપ્રદ વિશિષ્ટણ પ્રવૃત્તિ પ્રતિ સમર્પિત માનવતાના તેજપુંજ સમાન પ્રેરણામૂર્તિ ગણાવી સેવાભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યોત હતો. યજ્ઞ સ્થઆળ માવતર વૃદ્ધાશ્રમ-વીરપુર ખાતે ધજારોહણ કરી ભગવાન શ્રીરામ તેમજ જલારામબાપાને અને…
Read Moreવલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આર.પી.એફ. ગ્રાઉન્ડણ, વલસાડ ખાતે કરાશે
હિન્દ ન્યુઝ, વલસાડ પ્રજાસત્તાક પર્વ ઉજવણીના આયોજન અંગે વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યાક્ષસ્થાીને બેઠક મળી. વલસાડ જિલ્લાકક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આર.પી.એફ. ગ્રાઉન્ડર, ધરમપુર રોડ વલસાડ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યલક્ષસ્થા૭ને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી. બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટકરે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનને લઇ આ ઉજવણીનો કાર્યક્રમ ધ્વાજવંદન, પોલીસ બેન્ડં સાથે રાષ્ટ્રકગીત તેમજ મંત્રીના ઉદબોધન સાથે પૂર્ણ કરાશે. આ ઉજવણીના ઉપલક્ષમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવવા તેમજ કોરોના મહામારીને ધ્યાાને…
Read More