હિન્દ ન્યુઝ, મહીસાગર ધુમ્મસ ક્યારેક એટલું ઘટ હોય છે કે દસ ફૂટ ના અંતર ની વસ્તુ પણ જોવામાં મુશ્કેલી પડે છે. વાદળ ની વચ્ચે ઉભા હોય એવું લાગે છે. ધુમ્મસ ના કારણે વાહન વ્યવહાર માં ભારે વિટંબણા સર્જાય છે ખુલ્લી હવામાં સતત પાણી નું બાષ્પીભવન થતું હોય છે. પાણી ના રેણુ ઓ વરાળ બનીને હવા માં ભળતા હોય છે. જેનું પ્રમાણ ઉષ્ણતામાન અને હવામાં રહેલા ભેજ પર આધાર રાખે છે. રાત્રી દરમિયાન ઉષ્ણતામાન નીચું જવાના કારણે આ પ્રક્રીયા મંદ પડે છે અને હવામાં પાણી ના ફોરા એકત્રિત થાય છે. જે…
Read MoreDay: January 21, 2022
ભાવનગર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ‘એજ્યુકેશન ઇનોવેશન ફેર’માં જિલ્લાના શિક્ષકો દ્વારા કરાયેલાં અવનવાં પ્રયોગો નિદર્શિત કરાયાં
હિન્દ ન્યુઝ, ભાવનગર G. C. E. R. T ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર આજે ભાવનગર ખાતે આવેલ સિદસર ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે આ ‘એજ્યુકેશન ઇનોવેશન ફેર’ને ખુલ્લો મુકતાં જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્ર એ સતત બદલાતુ ક્ષેત્ર છે. વર્ષોવર્ષ તેમાં સુધારા લાવવાં જરૂરી છે. બદલાતા વર્તમાન પ્રવાહો સાથે તેમાં પણ નાવીન્યતા લાવવી જરૂરી છે. તેમાં નવીનતા લાવવાથી બાળકોની રસ-રુચિ શિક્ષણ પ્રત્યે વધારી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ ઇનોવેશન ફેરમાં પ્રાથમિકના ૩૭ માધ્યમિકના ૨ શિક્ષકો મળીને…
Read More