બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતો પહોંચ્યો લાખણી મામલતદાર કચેરીએ ……

હિન્દ ન્યુઝ, લાખણી બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતો પહોંચ્યો લાખણી મામલતદાર કચેરીએ, ચાંગા પંપીંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાથી ખેડૂતોમાં રોષ દિયોદર, લાખણી, ડીસા સહિતના તાલુકામાં સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઇનું પાણી કરાયું છે બંધ રવી સીઝનમાં એરંડા, રાયડા, બટાટાની સિઝનનું કર્યું છે ખેડૂતોએ વાવેતર તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામમાં પાણી છોડવા નહિ આવે તો ઉગ્ર આંદોલનની આપી ચીમકી વધુમાં જણાવ્યું હતું જો 48કલાકમાં પાણી નહિ છોડવામાં આવે તો બનાસકાંઠા પાચ તાલુકાના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને ચાંગા પંપીંગ ટેશન ઉપર ધારણા નાખશે કોરોનાની મહામારી નાં કારણે લિમિટેડ ખેડૂતો આવ્યા છીએ જો પાણી નહિ…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર અરજદારે ૧૯ જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે              આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ GJ-04-EA 0001 થી 9999 ની બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. તા.૧૫-૦૧-૨૦૨૨ થી તા.૧૯-૦૧-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૨૦-૦૧-૨૦૨૨ થી તા.૨૧-૦૧-૨૦૨૨ સુધી સવારનાં ૧૨:૦૦ થી રાતનાં ૧૨:૦૦ કલાક સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. આ ઈ-ઓક્શન પ્રક્રીયાનુ પરીણામ તા.૨૪-૦૧-૨૦૨૨ નાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર…

Read More

માનવ તેમજ પશુ-પક્ષીની જાનહાનિ નિવારવા સમગ્ર ભાવનગર જિલ્લામાં ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ તુક્કલ- લેન્ટર્ન પર પ્રતિબંધ ફરમાવતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર              મકરસક્રાંતિ અન્ય તહેવારો દરમ્યાન ચાઈનીઝ તુક્કલ તથા ચાઈનીઝ લેન્ટર્ન ખુબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલ/લેન્ટર્નમાં હલ્કી ક્વોલીટીનાં સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે તથા સળગતી તુક્કલ લેન્ટર્ન ગમે ત્યાં પડવાનાં કારણે જાનમાલ અને સંપત્તિને ઘણું જ નુકસાન થાય છે. સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) તેમજ ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીનાં ઉપયોગથી પશુ પંખી તેમજ પર્યાવરણને થતાં નુકશાન, આગજની કે તેની અન્ય કોઈ દુર્ઘટના ન બને તે બાબતને લક્ષમાં લેવી જરૂરી બને છે. સબબ, આગામી…

Read More