બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતો પહોંચ્યો લાખણી મામલતદાર કચેરીએ ……

હિન્દ ન્યુઝ, લાખણી

બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતો પહોંચ્યો લાખણી મામલતદાર કચેરીએ, ચાંગા પંપીંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાથી ખેડૂતોમાં રોષ દિયોદર, લાખણી, ડીસા સહિતના તાલુકામાં સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઇનું પાણી કરાયું છે બંધ રવી સીઝનમાં એરંડા, રાયડા, બટાટાની સિઝનનું કર્યું છે ખેડૂતોએ વાવેતર તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામમાં પાણી છોડવા નહિ આવે તો ઉગ્ર આંદોલનની આપી ચીમકી વધુમાં જણાવ્યું હતું જો 48કલાકમાં પાણી નહિ છોડવામાં આવે તો બનાસકાંઠા પાચ તાલુકાના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને ચાંગા પંપીંગ ટેશન ઉપર ધારણા નાખશે કોરોનાની મહામારી નાં કારણે લિમિટેડ ખેડૂતો આવ્યા છીએ જો પાણી નહિ છોડવા માં આવે તો કોરોના ને એક બાજુ રાખી ને ધારણા નાખશે તેની પુરે પૂરી જવાબ દારી સરકારની રહેશે

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment