રાષ્ટ્રીય સફાઈ કાર્મચારી આયોગના ચેરમેન એમ. વેંકેટેશન ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એમ. વેંકેટેશન ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. એમ. વેંકેટશન આવતીકાલ તા.૧૮-૦૧-૨૦૨૨ ના વિવિધ સફાઈ કર્મચારીઓના કર્મચારીઓની કોલોનીનું નિરીક્ષણ કરશે. આ સાથે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના સંબંધિત અધિકારીઓ અને સફાઈ કામદાર સંઘ સાથે સમીક્ષા બેઠક યોજશે.

Related posts

Leave a Comment