રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પ્રેરિત શૈક્ષણિક કર્મચારી ના પડતર માંગણીઓ ના સોશિયલ મીડિયા આંદોલન માં નર્મદા જિલ્લાના માધ્યમિક, ઉ.માદયમિક અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ના શિક્ષકો નું સોશિયલ મીડિયા માં ડિજિટલ આંદોલન

હિન્દ ન્યુઝ, નર્મદા ગુજરાત રાજ્ય માં આવેલ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નોને સરકાર સુધી પોહચડવા માટે ડિજિટલ પ્લૅટફૉર્મ ના મધ્યમ થી આંદલન શરૂ કર્યું. આ આંદોલન અંતર્ગત નર્મદાનાં શિક્ષકો એ સોશિયલ મીડિયામાં પોતાની માગણીઓ લખલે બેનર અને બ્લેકબોર્ડ પર લખી, સેલફી ફોટો સાથે પોતાની માંગણીઓ માટે નું આંદોલન વધુ તેજ બનાવ્યું છે. ગુજરાત રાજયમાં આવેલ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉ. માધ્યમિક, અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના શિક્ષકો ની પડતર માગણીઓ જેવી કે શિક્ષણ સહાયક ની નોકરીના પાંચ વર્ષ સળંગ ગણવા, ફાજલ શિક્ષકોને કાયમીરક્ષણ આપવું, જૂની પેન્સન યોજના લાગુ કરવી, જૂના…

Read More

તાલાળા તાલુકાના ધણેજ અને ગલીયાવાડ ગામે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ                                  સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ સરકારના સૈાના સાથ, સૈાના વિકાસના ઉજવણીના ભાગરૂપે તાલાળાના તાલુકાના કોળી સમાજની વાડી ધણેજ અને ગલીયાવાડ ગામે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાકૃતિક ખેતી કરતા ખેડુતને ગાયના નિભાવ ખર્ચ પેટે અને તારની વાડની યોજના પાકના રક્ષણ આપવા હેતુથી લાભાર્થીઓને સહાય તેમજ શાકભાજીના વિક્રેતાઓને વિનામુલ્યે છત્રી વિતરણ કરવામાં આવી હતી. તેમજ ખેતી અને તેની સાથે સંકળાયેલ…

Read More

કોડીનાર ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ જિલ્લાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં ૩૨૨ ખેલાડીઓએ ભાગ લીધો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ                     રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા ગીર-સોમનાથ જિલ્લાકક્ષાની સીનીયર એથ્લેટીક્સ સ્પર્ધા સોમનાથ એકેડમી કોડીનાર ખાતે યોજાઇ હતી. જેમાં ભાઇઓ અને બહેનો મળી કુલ ૩૨૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલ ૧૦૦મી. ભાઇઓમાં અંસારી નસિમ બહેનોમાં પરમાર પુરીબેન, ૨૦૦મી. ભાઇઓમાં ગૈાસ્વામી યશ અને બહેનોમાં ગાધે પુનમ, ૪૦૦મી. ભાઇઓમાં ચુડાસમા રાજેશ અને બહેનોમાં મૈયા આરતી, ૮૦૦મી ભાઇઓમાં બાંભણીયા અનિલ અને બહેનોમાં ગાધે પુનમ તેમજ…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં કિસાન સન્માન દિવસ યોજાયો

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ રાજ્યમાં પાંચ વર્ષ સરકારના સૈાના સાથ સૈાના વિકાસના ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથ રામમંદીર ઓડીટેરીયમ ખાતે જળ સંચય યોજના નિગમના ચેરમેન ભરતભાઇ બોઘરાની પ્રેરક ઉપસ્થિતિમાં કિસાન સન્માન દિન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં કિસાન સુર્યોદય યોજના હેઠળ ૨૪૮ ગામના ૪૩૯૬૩ ખેડૂત લાભાર્થીઓને આવરી લેવાયા છે. સુર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના હેઠળ રહેણાંક હેતુના ૧૧૨૭ વીજ ગ્રાહકોએ સોલાર રૂફટોપ સીસ્ટમ અપનાવી છે. જેની કુલ એકત્રીત ક્ષમતા ૩.૭૮ મેગાવોટ છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં જિલ્લામાં ૧૬૭ પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે રૂા. ૩૮.૪૦ લાખની સહાય આપવામાં આવેલ છે. કિસાન…

Read More

રાજપીપલામાં ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં “કિસાન સન્માન દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજપીપલા                     ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આદરાયેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે આજે પાંચમા દિવસે નર્મદા જિલ્લામાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ હેમંતભાઈ માછી, શહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ, સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ ખેડૂત લાભાર્થી ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં…

Read More

જસદણ શહેરમાં બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, જસદણ                        ગુજરાત રુલર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે બહેનો એ અગાઉ આ સંસ્થા દ્વારા તાલીમ લીધેલી હોય તેવા 22 બેનોને સિલાઈ મશીનની પુરી કીટ તેમજ ટેબલ્સ સહિત સિલાઈ મશીન આપવામાં આવેલ તેમજ 4500 રૂપિયા રોકડા બહેનો ના ખાતા માં જમા કરાવવામાં આવેલ. આ સંસ્થાની સાથે ચેન્નઈ ની સંસ્થા દ્વારા તમામ બહેનોને અનુભવના સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમ જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રીટાબેન ભુવા તેમજ આધ્યા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે જસદણ નગરપાલિકાના પ્રમુખ…

Read More

વિશ્વ સ્તનપાન સપ્તાહની ચાલુ વર્ષની થીમને ધ્યાનમાં રાખીને તમામ નાગરિકો માટે સ્તનપાનના ફાયદા અંગે જાગૃતિ લાવવા માટે યુટ્યુબ લાઇવ સત્રનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર દર વર્ષે ૧લી ઓગસ્ટથી એક સપ્તાહ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ (World Breastfeeding Week)ની ઊજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં શિશુઓનાં સ્વાથ્યમાં સુધારો લાવવા માટે અને સ્તનપાનને પ્રોત્સાહન મળે તે હેતુથી વિશ્વ સ્તનપાન સપ્તાહ ઊજવવામાં આવે છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૧ની થીમ છે ‘સ્તનપાનની સુરક્ષા: એક સહભાગિતા પૂર્ણ જવાબદારી’ ( Protect Breastfeeding: A Shared Responsibility). આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોને સ્તનપાનના ફાયદાઓ વિશેની જાણકારી આપવામાં આવે અને તેનું મહત્વ સમજાવવામાં આવે. ચાલુ વર્ષની થીમને ધ્યાનમાં રાખીને અમે તમામ નાગરિકો માટે સ્તનપાનના ફાયદા અંગે જાગૃતિ લાવવા માટે…

Read More

આજે ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં “યુવા શક્તિ દિન”ની ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર                  રાજ્યનાં યુવાનોને કૌશલ્યવાન બનાવી રોજગારીની તકો પુરી પાડવાં માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. તેને અનુલક્ષીને આવતીકાલે મહાનગરપાલિકા કક્ષાનો અટલ બિહારી વાજપાઇ ઓપન એર થિએટર ખાતે “યુવા શક્તિ દિન” (રોજગાર દિવસ)નો કાર્યક્રમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર યોગેશ નીરગૂડે અને જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા ઉપસ્થિત રહેશે. આ સિવાય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બંધન પાર્ટી પ્લોટ, સિહોર ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન રાજ્ય સરકારને પાંચ વર્ષ થયાનાં ઉપલક્ષ્યમાં તા.૯ ઓગષ્ટ સુધી યોજાનાર વિવિધ લોક કલ્યાણનાં કાર્યક્રમો…

Read More

કોવિડ- ૧૯ અવસાન પામેલ કલાકારોને આર્થિક સહાય અપાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજયના જે કલાકારોએ નૃત્ય, પપેટ્રી, લોકકલા, ચિત્રકલા, શિલ્પ, સ્થાપત્ય, ગ્રાફિકસ જેવી લલિત કલાઓ પૈકી એક કે વધુ કલાના ક્ષેત્રમાં જેનુ ૧૦ વર્ષનું નોંધપાત્ર યોગદાન આપેલ હોય અને જેમનું મૃત્ય કોરોના- ૧૯ ના કારણે થયુ હોય તેવા કલાકારો કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨ લાખની હોય તેમના પરિવારને આ સહાય આપવાનું વિચારણમાં છે. તો આવા કલાકારોએ સાદા કાગળમાં નામ, સરનામું, કોન્ટેકટ નંબર સાથે અરજી કરવાની રહેશે. તેમા કલાકાર તરીકે આધાર પુરવાર, આવકનો દાખલો તેમજ મરણનો દાખલો આપવાનો રહેશે. અરજી તા.૧૬/૦૮/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન,…

Read More

ભાવનગર ખાતે ‘કિસાન સન્માન દિવસ’- પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો પાંચમો દિવસ

હિન્દ ન્યુઝ, ભાવનગર                        તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના પાંચમા દિવસે ભાવનગર જિલ્લામાં ‘કિસાન સન્માન દિવસ’ અંતર્ગત ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ અને મહુવા તાલુકાના ભગુડા તથા ગારિયાધાર તાલુકા ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ યોજાયાં હતાં. ઘોઘા તાલુકાના વાળુકડ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે, આઝાદી પહેલાં અને આઝાદી બાદ…

Read More