શ્રમણી સંધના રાષ્ટ્રીય સંત પૂ. કમલમુની મહારાજનુ ચોટીલામા આગમન થયુ

હિન્દ ન્યુઝ, ચોટીલા      શારદાનંદન વૈયાવ્રય કેન્દ્ર ચોટીલા ખાતે પધાર્યા હતા. ચોટીલામા આગમન થતા ભક્તોએ સંતો સાથે મુલાકાત કરી હતી. એ સમયે આ સંતોએ જણાવેલ કે કોરાના કાળમા કોઇ ગૌશાળા સુધી પહોચ્યા નથી. કોઇએ પણ ગાયોની શી હાલત છે એ જોઈ નથી. જેથી પ્રાણીઓના જીવ બચાવવા માટે દાન કરો, આમ ગૌસેવા કરવા માટે લોકોને અપીલ કરાઇ હતી. તેમજ આજે ચોટીલા પાંજરાપોળની મુલાકાત લઇ અને ગૌશાળામાથી ગોબર, ગૌમૂત્ર વગેરેમાથી બનતી વસ્તુ બનાવી અને ગૌશાળાનો ખર્ચ કેવી રીતે નિકળે તેનુ સુચન કરવામા આવ્યુ. પાંજરાપોળની મુલાકાત દરમિયાન પાંજરાપોળ પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ અને…

Read More

સાયણ જીવનરક્ષા હોસ્પિટલમાં આંખ રોગ નિદાન-કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત       સુરત જિલ્લા ના સાયણ- દેલાડ નજીક આવેલ શ્રી સાયણ વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવન રક્ષા હોસ્પિટલ (દેલાડ) સાયણ માં સને 2009 થી આંખ રોગ નિદાન-સારવાર કેમ્પનું દર માસની પહેલી તારીખે આયોજન કરવામાં આવે છે. જેમાં કેમ્પ સંસ્થાનાં ડિરેક્ટર દર્શનભાઈ અમૃતલાલ નાયક, ગામ.સાંધીયેર નાં સહયોગથી યોજાયો હતો. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, ડોક્ટર્સ તથા સહકર્મચારીઓ એ સેવા આપી હતી.     સદર કેમ્પમાં 133 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો. તેમાં 40 દર્દીઓના ઓપરેશન કરવાના નક્કી થયા હતા અને સાથે રાહત દરે ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ…

Read More

ભારતની સુપ્રસિદ્ધ નડિયાદ સ્થિત મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ દ્વારા કુંડળધામ ખાતે કિડની અને પ્રોસ્ટેટ નિદાન માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ,  કિડની અને પ્રોસ્ટેટ ના રોગો છૂપા હોય છે તેથી સમયસર તેનું ચેકપ કરાવવું ખૂબ જ જરૂરી છે          વર્ષ 2017-18 ના સર્વેક્ષણ મુજબ કિડની સ્ટોનની સારવાર માટે વિશ્વમાં પ્રથમ નંબર આવેલ નડિયાદ સ્થિત મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH) દ્વારા પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના સાનિધ્યમાં સંતો તથા જરૂરિયાત મંદ લોકો માટે નિશા નિ:શુલ્ક કિડની અને પ્રોસ્ટેટ નિદાન માટેના કેમ્પનું શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે 27-06-2021 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.        યોજાયેલા આ કેમ્પમાં MPUH ના 14 યુરોલોજીસ્ટ ડોક્ટરો તથા 13 જેટલા નર્સિંગ…

Read More

કાઠી રાજગોર સમાજની લગ્ન વિષયક ડીરેક્ટરી તૈયાર થઇ રહી છે તેમાં જોડેવા વિગતો આપવા ઈચ્છતા હોય તેવા કાઠી રાજગોર બ્રાહ્મણ પરિવારના વડીલો સંપર્ક કરવો

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજગોર હેલ્પ ગ્રુપ દ્વારા કાઠી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનાં લગ્ન વિષયક ડિરેક્ટરી પરમ પૂજ્ય સંત શીરોમણી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મકુતાના બાપુ, સુરેવધામ ચાપરડા તથા જેતપરુ ગાદી સ્થાનમાં બિરાજમાન સત શ્રી નિલકંઠચરણદાસજી સ્વામીના આશીર્વાદથી તેમજ શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ ની પ્રેરણા દ્વારા રાજગોર હેલ્પ વેવીશાળ ગગ્રુપ (ગુજરાત) દ્વારા વિસ્તાર પ્રમાણે સમગ્ર ગુજરાતમાં લગ્ન વિષયક બાયોડેટ એકત્ર કરવાની કામગીરી ચાલુ થઇ ગઈ છે. તેમાં સમગ્ર ગુજરાત માંથી વિસ્તાર પ્રમાણે બાયોડેટાvએકત્ર કરવા માટેની કામગીરી કરવા કમીટીની રચના કરવામાં આવી છે, તો વોટ્સઅપના ગ્રુપ માં ફક્ત દીકરા-દીકરી ના બાયોડેટા મુકવાનું…

Read More

જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, ૧ દર્દી બન્યા કોરોનામુક્ત

  ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૦૪ કેસ પૈકી હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે.…

Read More

ભાવનગર જિલ્લામાં નિયત વ્યાપારીક એકમોની કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને વેકસીનનો પ્રથમ ડેઝ લેવાની સમયમર્યાદામાં વધારો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત સરકારના હુકમની જોગવાઈ અનુસાર રાજ્યના ૧૮ શહેરોમાં નિયત વ્યાપારીક એકમોના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ ઉક્ત વ્યાપારીક એકમોની કામગીરી સાથે સંકળાયેલ અન્ય તમામ વ્યક્તિઓએ તા.૩૦-૬-૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાં અંગેનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ભાવનગર શહેરના સમગ્ર વિસ્તાર માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ.       રાજ્ય સરકારના ગૃહ વિભાગના તા.૩૦-૬-૨૦૨૧ના હુકમથી રાજ્યના ૧૮ શહેરોમાં હુકમના પારમાં ફેરફાર કરી વેકસીનનો પ્રથમ ડોઝ લેવાની સમયમર્યાદા તા.૧૦-૭-૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે તેમજ અન્ય જોગવાઈઓ યથાવત રાખવામાં આવેલ છે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર)…

Read More

અમરેલીના બગસરા શહેરમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા મામલતદાર નો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, અમરેલી     અમરેલી જિલ્લાના બગસરા તાલુકા અને શહેર ના મામલતદાર આઈ.એસ.તલાટ નો નિવૃત્તિ સન્માન સમારંભ બગસરા શિવાજી ચોક સોરઠીયા વાડી માં યોજવામાં આવ્યો હતો. આ નિવૃત્તિ વિદાય સમારંભમાં બગસરા શહેરના દરેક મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી તેમજ આગેવાનો દ્વારા મામલતદાર આઇ.એસ તલાટ ને શાલ ઓઢાડી તેમજ મુમેન્ટ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. બગસરાના દરેક મુસ્લિમ સમાજના આગેવાનોએ તલાટી ની કામગીરી ને બિરદાવી હતી તેમજ તેમની કામગીરી ખુબ જ સરાહનીય હતી. આ નિવૃત્તિ સમારંભનું આયોજન મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ ભીખુભાઈ મોગલ, ઉપપ્રમુખ જમાલભાઈ સરવૈયા તેમજ…

Read More

ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ માં ભગુભાઈ વાળા તથા ઉષાબેન કુસકીયા ને મહત્વની જવાબદારી સોંપાય

હિન્દ ન્યુઝ, વેરાવળ      ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ અમિતભાઇ ચાવડા ની સૂચનાથી ભગુભાઈ વાળા ને જિલ્લા ઉપપ્રમુખ તથા ઉષાબેન કુસકીયાને જિલ્લા મહામંત્રી તરીકે ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનસુખભાઇ ગોહેલ દ્વારા નિમણુંક આપી પોતાના વરદ હસ્તે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવેલ. આ તકે તાલાલા તાલુકા પંચાયત ના પ્રમુખ રામસિંહ પરમાર જિલ્લા સોશિયલ મીડિયા સેલ ના વાઇસ પ્રેસિડેન્ટ હારૂનભાઇ ચોરવાડ ખાસ ઉપસ્થિત રહયા હતા. સંગઠન ના માહિર એવા ભગુભાઈ વાળા તેમજ આંદોલનકારી મહિલા કે જેણે અનેક મુદ્દે અસરકારક આંદોલનો કરીને તંત્ર ને દોડતું કરાવનાર આ મહિલા અગ્રણી એવા…

Read More

દિયોદર તાલુકા પંચાયત ના જુનિયર કલાર્ક નો વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકાના જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા વિરમજી ભાઈ રામાજીભાઈ વસેસા વય નિવૃતીના કારણે 31/6/2021 ના રોજ નિવૃત થતાં આજે દિયોદર તાલુકા પંચાયત ના કોમ્યુનિટી હોલ મા સોસિંયલ ડિસ્ટન્સ રાખી માસ્ક સાથે સાકર, શ્રીફળ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે દિયોદર ખાતે છેલ્લા સાત વર્ષથી જુનિયર કલાર્ક તરીકે ફરજ દરમિયાન એમની કાર્ય શેલી ને વહીવટીય સારી કામગીરીને લઈને તાલુકાના લોકોમાં સન્માનિયત છે. આ પ્રસંગે દિયોદર તાલુકા પંચાયતના જુનિયર કલાર્ક વિરમજી આર વસેસા ના વિદાય સમારંભમાં તાલુકા પંચાયત ના પ્રમુખ ઉતમસિંહ વાઘેલા, કારોબારી ચેરમેન મનજી ભાઈ જોષી,…

Read More

પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો ઓગસ્ટ-૨૦૨૧ સુધી લંબાવાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનુ પેન્શન મેળવતા પેન્શનરોએ નાણા વિભાગના તા.૨૭/૫/૨૦૨૧ના ઠરાવ મુજબ હયાતીનો સમયગાળો માહે-ઓગસ્ટ-૨૦૨૧ સુધીમા વધારવામા આવેલ છે. તે જે બેંક મારફતે પેન્શન મેળવતા હોય ત્યા તા.૩૧-૮-૨૦૨૧ સુધીમા રૂબરૂ જઈ વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી શકશે. અન્યથા માહે સપ્ટેમ્બર-૨૦૨૧ થી નિયમોનુસાર ચુકવણુ સ્થગિત કરવામા આવશે. જેની દરેક પેન્શનરોએ નોંધ લેવી તથા જે પેન્શનરોએ આધાર કાર્ડની નકલ જિલ્લા તિજોરી કચેરી ખાતે રજૂ કરાવવાની બાકી હોય તેમણે જ પોતાના આધાર કાર્ડની નકલ મોકલી આપવા જિલ્લા તિજોરી અધિકારી ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર)…

Read More