કાઠી રાજગોર સમાજની લગ્ન વિષયક ડીરેક્ટરી તૈયાર થઇ રહી છે તેમાં જોડેવા વિગતો આપવા ઈચ્છતા હોય તેવા કાઠી રાજગોર બ્રાહ્મણ પરિવારના વડીલો સંપર્ક કરવો

હિન્દ ન્યુઝ, રાજકોટ 

   રાજગોર હેલ્પ ગ્રુપ દ્વારા કાઠી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનાં લગ્ન વિષયક ડિરેક્ટરી પરમ પૂજ્ય સંત શીરોમણી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મકુતાના બાપુ, સુરેવધામ ચાપરડા તથા જેતપરુ ગાદી સ્થાનમાં બિરાજમાન સત શ્રી નિલકંઠચરણદાસજી સ્વામીના આશીર્વાદથી તેમજ શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ ની પ્રેરણા દ્વારા રાજગોર હેલ્પ વેવીશાળ ગગ્રુપ (ગુજરાત) દ્વારા વિસ્તાર પ્રમાણે સમગ્ર ગુજરાતમાં લગ્ન વિષયક બાયોડેટ એકત્ર કરવાની કામગીરી ચાલુ થઇ ગઈ છે. તેમાં સમગ્ર ગુજરાત માંથી વિસ્તાર પ્રમાણે બાયોડેટાvએકત્ર કરવા માટેની કામગીરી કરવા કમીટીની રચના કરવામાં આવી છે, તો વોટ્સઅપના ગ્રુપ માં ફક્ત દીકરા-દીકરી ના બાયોડેટા મુકવાનું નક્કી કરેલ. ૨પ૭ સભ્યો પોતાના વિસ્તારમાં કામગીરી ચાલુ કરેલ છે. તો આગામી દિવસોમાં કાઠી રાજગોર સમાજની લગ્ન વિષયક ડીરેક્ટરી તૈયાર થઇ રહી છે તેમાં જોડેવા વિગતો આપવા ઈચ્છતા હોય તેવા કાઠી રાજગોર બ્રાહ્મણ પરિવારના વડીલો નીચેના એડમીનના નબંર પર સંપર્ક કરવો તેમ ભપૂતભાઈ મહેતાની યાદી જણાવેલ છે.

મો. ૯૮ર૪૫,૫૫૦૩૦/૯૭૧૨૫,૮૮૪૦૦/ ૭૮૭૪૪,૦૦૦૦૨/૯૯૯૮૬ ૮૨૧૪૮ી ૭૮૭૮૦ ૨૨૮૫

રિપોર્ટર : મનીષ બામટા,  રાજકોટ 

Related posts

Leave a Comment