વી.વી પટેલ ઈનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઈસરી અને પોલીસ ટીમ વહાન ચેકીંગ વખતે બાઈક ને અટકાવી

હિન્દ ન્યૂઝ, મોડાસા            છીકારી ગામે રોડ પર થી અંગ્રેજી દારૂ ની મોટર સાયકલ પર લઈ ને જઈ રહેલા બે યુવકો ને જડપી લેતી ઈસરી પોલીસ અંગ્રેજી દારૂ બોટલ નંગ.48 કિં.26.400 તથા મોટર સાયકલ નં.R.J.12.AS.1269 ની કિં.રૂ.50.000 તથા સેમસેંગ કંપની ના મોબાઈલ નંગ 2 ની કિં.4.000 મળી કુલ કિં.80.400 નો મુદ્દામાલ ઝડપી લીધો.            આરોપીમાં 1) રાજુભાઈ મોધાભાઈ યાદવ ઉ.વ.27 રહે.રાસતાપાલ તા.સીમલવાડા જી.ડુગરપુર 2.અનીલ બાબુલાલ યાદવ ઉ.વ.27 મૂળ રહે.રાસતાપાલ તા.સીમલવાડા જી.ડુગરપુર હાલ ર.હે.શીવરંજની નહેરુનગર મીથાલીયા સોસાયટી અમદાવાદ તા.જી.અમદાવાદ ને ઝડપી લીધા. મુન્નાખાન…

Read More

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ કેસ નોંધાયાં

હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૦૬ કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૧૦૬ કેસ નોંધાયેલા પૈકી ૯૯ કન્ફર્મ કેસ, ૬ સસ્પેક્ટેડ કેસ અને ૧ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૨૦ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

રાજકોટ ખાતે વ્યાજખોરના ત્રાસથી લાપતાં થયેલા પટેલ પરિવારના મામલો, ડીસીપી ઝોન-2, મનોહરસિંહ જાડેજાનું નિવેદન આવ્યું સામે

હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટમાં ફરી એકવાર વ્યાજંકવાદનુ ભૂત ધુણ્યું છે. અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકો આપઘાત કરી લેતા હોઈ છે. રાજકોટમાં ફરી એકવાર આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પટેલ પરિવાર પતિ-પત્ની અને તેમની એક દીકરી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઘર છોડીને ક્યાય જતો રહ્યો છે. એટલું જ નહિ પોતાની હૈયા વારાળ થાલવતા પત્રો લખ્યા છે જેમાં તેઓએ સંપૂર્ણ વિગતો લખી છે. આ અંગે આજરોજ રાજકોટ શહેર ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ છે કે આ અંદાજીત રૂ. ૮ કરોડની રૂપિયા અંગેની લેતી દેતીનો મામલો…

Read More

શ્રી નખત્રાણા મહેશ્વરી મેઘવાળ સમાજ આયોજિત વસ્તી ગણતરી સદર્ભ માં ફોર્મ વિતરણ નું કાર્યક્રમ

હિન્દ ન્યૂઝ, નખત્રાણા     આજ રોજ તારીખ 14.06.2021 ના રોજ શ્રી નખત્રાણા મહેશ્વરી મેઘવાળ સમાજ આયોજિત વસ્તી ગણતરી સદર્ભ માં ફોર્મ વિતરણ નું કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં સૌપ્રથમ શરૂઆત પાલનપુર થી કરી ત્યારબાદ નિરોણા, અમરગઢ, બીબર, ખરોડીયા, વંગ, જતાવીરા, વિરાણી, મુરુ, ઘડાણી, રવાપર અને નવાવાસ સુધી પ્રવાસ કર્યો જેમાં મુરુ અને ઘડાણી માં સર્વે સમાજ ના લોકો સાથે મીટીંગ પણ કરી અને ત્યાં ના આગેવાનો દ્વારા અમારું સન્માન પણ કરવા માં આવ્યું. આ રૂટ દરમિયાન વિતરણ ફોર્મ સાથે સમાજ ના વિકાસ અંગે ની ચર્ચાઓ પણ કરવામાં આવી. આ કાર્યક્રમ…

Read More

ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકાના મીડિયા સેલ સહ કન્વીનર તરીકે નિમણૂક થતા ખૂબ આનંદની લાગણી

  હિન્દ ન્યૂઝ, ભાભર      દશરથ ડી. વ્યાસ (એડવોકેટ) જેઓ હાલમાં પ્રમુખ ગ્રાહક સુરક્ષા સેવા મંડળ ભાભર મંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકા કાનુની સલાહકાર, પ્રેસ કલબ ભાભર પ્રમુખ આઈફોર્સ યુવામ બનાસકાંઠા સતર્કતા સમિતિ કાયમી સભ્ય, મામલતદાર કચેરી ભાભર માં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. આમ તેમની આ કામગીરીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકાના મીડિયા સેલ સહ કન્વીનર તરીકે નિમણૂક થતા ખૂબ આનંદની લાગણી અનુભવેલ. તેમજ આપની પ્રગતિમાં અમારી ખુશી છે.આપ ખુબ આગળ વધો તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના દશરથભાઈ વ્યાસ ને…

Read More

ફારૂકભીસ્તી ભાજપ લઘુમતી મોરચા માં મહામંત્રી પદે નિમણુંક થતા ફુલહારથી સન્માન

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ વોર્ડ ન 11 માં ઘાચીપટ વિસ્તાર ના વડીલો (મુરબ્બીઓ) વેપારીઓ અને યુવા નો એ ભાજપ લઘુમતિ મોરચા માં પ્રમુખ પદે શબ્બીર અમરેલીયા ફરીવાર રિપીટ થતા અને ફારૂકભીસ્તી ભાજપ લઘુમતી મોરચા માં મહામંત્રી પદે નિમણુંક થતા ફુલહારથી સન્માન કરેલ. તેમાં ઉપસ્થિત હાજી અબ્દુલ્લાહ ભાઈ, ઇસ્માઇલભાઈ કચરા, ફારૂકભાઈ બાદલ, ઈકબાલભાઈ (ઉસ્તાદ) ઈકબાલભાઈ જેઠવા, મુસ્તકભાઈ જેઠવા, હુસેનભાઈ અમરેલીયા, ઈકબાલભાઈ (સાહીલ પાન) અલતાફભાઈ શેખ, આદમભાઈ કચરા, અબા અલી, રાહીલભાઈ કચરા (નૂર પાન) વગેરે એ ઉપસ્થીત રહી ફુલહારથી સન્માન કરેલ. રિપોર્ટર : તોફિક જેઠવા, જૂનાગઢ 

Read More

સંકલ્પ ફાઉન્ડેશન માં અલગ અલગ સામાજિક ક્ષેત્રે સમાજ સેવા અર્થે પિયુષ ભાટિયા ને આર.ટી.આઈ. વિંગ માં વાઇસ ચેરમેન તરીકે વરણી 

હિન્દ ન્યૂઝ, પાલનપુર      સંકલ્પ ફાઉન્ડેશન ના મુખ્ય ચેરમેન વિશાલભાઈ મોદી દ્રારા અલગ અલગ સામાજિક ક્ષેત્રે સમાજ સેવા અથૅવિંગ ના હોદેદારો ની યાદી જાહેર કરવામાં આવી. જેમા આર.ટી.આઇ. (નેશનલ) સંકલ્પ વિંગ ના ચેરમેન નીશીથ સીગાપુરવાળા ની ભલામણ થી યુવાન, જનલોક પ્રિય એવા પિયુષભાઇ ભાટિયા વાઇસ ચેરમેન તરીકે વરણી તથા અન્ય હોદેદારોની નિમણૂક કરવામાં આવી. પિયુષ ભાટીયા એ સર્વે પદાધિકારીઓ નો આભર વ્યક્ત કર્યો. જનતા તથા દરેક નાગરિકોએ પિયુષ ભાટીયા ને અભિનંદન આપ્યા, સાથે અપેક્ષા કરી કે આપ વાઇસ ચેરમેન ની જવાબદારી સંભાળી દરેક જનતા ને જ્યાં પણ જરૂર પડે…

Read More

માંગરોળ સર્વોદય સેવા સમિતિ દ્વારા કરાયું કોરોના વોરિયર્સ નું સન્માન

હિન્દ ન્યૂઝ, માંગરોળ      જૂનાગઢ જિલ્લાના માંગરોળ કલ્યાણ ધામ ખાતે સર્વોદય સેવા સમિતિ દ્વારા માંગરોળ વિસ્તારમાં ચાલતી કોવીડ સેન્ટરો ના અને હોસ્પિટલમાં ફરજ બજાવતા પેરામેડિકલ સ્ટાફ અને ડોકટરો નું કરાયું સન્માન અને સરકારી હોસ્પિટલ ને સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોમાં કોરોન્ટાઇલ આઇશોલેશન સેન્ટરો ચાલુ કરી કોરોના ને નાથવા તમામ માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપતા તમામ સરકારી હોસ્પિટલો અને સંસ્થાઓ પેરામેડિકલ સ્ટાફ સેવા ભાવી વ્યક્તિઓ દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં મદદરૂપ થયેલ માંગરોળ સર્વોદય સેવા સમિતિ ના માધ્યમથી આજે કલ્યાણ ધામ ખાતે જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઇ ચુડાસમા તેમાં કેશોદ…

Read More

અમદાવાદ ના સાણંદ ના વિરોચનનગર ગામમા રસીકરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, સાણંદ      દેશ ભરમાં કોરોના વાઈરસ સામેના રસીકરણ નું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય કેન્દ્ર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરરવામાં આવ્યો, પ્રાથમિક શાળા માં વહેલી સવારથી લોકો ની લાંબી કતાર જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉસ્તુકતાથી રસી લેવા માટે પહોંચ્યા હતા. ખાસ કરીને મહત્વ ની વાત એ છે કે સમગ્ર અભિયાન ની ખાસ વાત છે કે તેમાં ઓનલાઇન નોંધણી નથી કરવાની ત્યાં જઈને સ્પોર્ટ રજીસ્ટ્રેશન કરી શકાય છે. વેક્શીનેશન દરમિયાન વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડીકલ ઓફિસર…

Read More

આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી આગળ ધપાવવા અંગે મીટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ઝડપભેર આગળ ધપાવવા અંગે આજે તા. ૧૨-૦૬-૨૦૨૧ના રોજ શનિવારે મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો. આ મીટીંગમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનરઓ બી. જી. પ્રજાપતિ અને એ.આર.સિંઘ, સિટી એન્જી.ઓ એમ. આર. કામલીયા, વાય. કે. ગૌસ્વામી તેમજ મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કન્સલ્ટિંગ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશમાં રાજકોટની પ્રતિષ્ઠા વધે તેવા અનેક પ્રોજેક્ટની ભેટ આપી…

Read More