હિન્દ ન્યૂઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૦૬ કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૧૦૬ કેસ નોંધાયેલા પૈકી ૯૯ કન્ફર્મ કેસ, ૬ સસ્પેક્ટેડ કેસ અને ૧ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૨૦ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી