વી.વી પટેલ ઈનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઈસરી અને પોલીસ ટીમ વહાન ચેકીંગ વખતે બાઈક ને અટકાવી

હિન્દ ન્યૂઝ, મોડાસા

           છીકારી ગામે રોડ પર થી અંગ્રેજી દારૂ ની મોટર સાયકલ પર લઈ ને જઈ રહેલા બે યુવકો ને જડપી લેતી ઈસરી પોલીસ અંગ્રેજી દારૂ બોટલ નંગ.48 કિં.26.400 તથા મોટર સાયકલ નં.R.J.12.AS.1269 ની કિં.રૂ.50.000 તથા સેમસેંગ કંપની ના મોબાઈલ નંગ 2 ની કિં.4.000 મળી કુલ કિં.80.400 નો મુદ્દામાલ ઝડપી લીધો.

           આરોપીમાં 1) રાજુભાઈ મોધાભાઈ યાદવ ઉ.વ.27 રહે.રાસતાપાલ તા.સીમલવાડા જી.ડુગરપુર 2.અનીલ બાબુલાલ યાદવ ઉ.વ.27 મૂળ રહે.રાસતાપાલ તા.સીમલવાડા જી.ડુગરપુર હાલ ર.હે.શીવરંજની નહેરુનગર મીથાલીયા સોસાયટી અમદાવાદ તા.જી.અમદાવાદ ને ઝડપી લીધા.

મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment