હિન્દ ન્યૂઝ, ભાભર
દશરથ ડી. વ્યાસ (એડવોકેટ) જેઓ હાલમાં પ્રમુખ ગ્રાહક સુરક્ષા સેવા મંડળ ભાભર મંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકા કાનુની સલાહકાર, પ્રેસ કલબ ભાભર પ્રમુખ આઈફોર્સ યુવામ બનાસકાંઠા સતર્કતા સમિતિ કાયમી સભ્ય, મામલતદાર કચેરી ભાભર માં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે.
આમ તેમની આ કામગીરીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકાના મીડિયા સેલ સહ કન્વીનર તરીકે નિમણૂક થતા ખૂબ આનંદની લાગણી અનુભવેલ.
તેમજ આપની પ્રગતિમાં અમારી ખુશી છે.આપ ખુબ આગળ વધો તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના દશરથભાઈ વ્યાસ ને ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભેચ્છાઓ આપવામાં આવેલ.
રિપોર્ટર વિક્રમ પ્રજાપતિ, થરાદ

