હિન્દ ન્યૂઝ, રાજપીપલા લોકતાંત્રિક પરંપરાઓમાં ચૂંટણીઓની ગરિમા જાળવવાની સાથે મહત્તમ મતદાન માટેના સામૂહિક શપથ સાથે કેળવાયેલી લોકજાગૃત્તિ નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ “રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી” અન્વયે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાતા જાગૃત્તિ અભિયાન હેઠળ ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જળવાઇ રહે તે માટે કોવિડ-૧૯ ની પરિસ્થિતિને અનુલક્ષીને “VOTE FOR A BETTER INDIA” ની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં જિલ્લાના ધો.૧૦ અને ધો.૧૨ ના કુલ-૨૫૫૬ જેટલાં બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે દેડીયાપાડા તાલુકાની એ.એન. બારોટ વિદ્યાલયના…
Read MoreMonth: February 2021
રાજપીપળા નગરપાલિકા માં ઉમેદવારો ફાઇનલ થતા ભાજપે શહેર ભાજપ કાર્યાલય શરૂ કર્યું
હિન્દ ન્યૂઝ, રાજપીપળા રાજપીપલા નગર પાલિકા માં 7 વોર્ડમાં 28 ઉમેદવારો વચ્ચે આ વખતે 115 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પાલિકા માં 15 પ્લસ ઉમેદવારો જીતીને રાજપીપલા નગરપાલિકા પર સત્તા હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરી હોય ત્યારે પાલિકા વિસ્તારો માં બેનરો તોરણો લગાવી ભાજપે ચૂંટણી નો માહોલ બનાવી દીધો છે અને રાજપીપલા કોર્ટ સંકુલ સામે ભાજપે કાર્યાલય ખુલ્લું મૂક્યું છે. ભાજપ કાર્યાલય ખાતે સત્યનારાયણ ભગવાનની કથા કરી સ્વામિનારાયણ સંતો દ્વારા પૂજા કરવામાં આવી. જેમાં સીધેશ્વર સ્વામીજીએ પૂજા કરી હતી. જેમની સાથે સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ,…
Read Moreનર્મદા જિલ્લામાં વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડા ચલાવનાર 3 આરોપીઓને પાસામાં ધકેલતી નર્મદા પોલીસ
હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવાની સુચના મળતા એ.એમ.પટલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. એ વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરનાર વિરૂધ્ધ આમલેથા પો.સ્ટે.વિસ્તારમાં બે પ્રોહી.ના ગુના દાખલ થયા હતા. તેની પ્રવૃત્તિ ડામવા આમલેથા પો.સ્ટે.પાસા કેસ નં . ૦૧/૨૦૨૧ ના કામે રાકેશ ઉર્ફે રાકો મનુભાઇ માછી રહે.ઓરી તા.નાંદોદ વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત કરવામાં આવેલ, જે દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા દ્વારા મંજુર થતાં એલ.સી.બી દ્વારા તેને પાસાના કામે અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. તેમજ આર.એ.જાધવ, પો.ઇન્સ.રાજપીપળા…
Read Moreભારતિય બનાવટ નો વિદેશી દારૂ પકડી પાડતી વિઠલાપુર પોલીસ
હિન્દ ન્યૂઝ, વિરમગામ પોલીસમહાનીરીક્ષક વી.ચંન્દ્રશેખર અમદાવાદ વિભાગ તથા પોલીસ અધીક્ષક વિરેન્દ્રસિહ યાદવ નાઓની સુચનાથી તથા નાયબ પોલીસ અધીક્ષક લવીના સિન્હા વિરમગાભ વિભાગ વિરમગાભ નાઓના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય ડિવિજન વિરમગામ વિસ્તારમાં પ્રોહી, જૂગાર તદ્દન નાબુદ કરવા તે માટે દ્રાં.પો. કો.જીગ્નેશભાઈ ગુણવંતભાઈ નાઓને ખાનગી બાતમી આધારે ઇન્દ્રા ગામ તરફથી વોક્સ વેગનઆર ગાડી નો પીછો કરતા ગાડીની તપાસ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેની કુલ કિંમત 3,45,200 ની કિંમત નો મુદ્દા માલ પકડેલ. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ
Read Moreઆઇ શ્રી ખોડિયાર યુવક મંડળ તથા સમસ્ત બગડુ ગામ જનો દ્વારાપંચમ સમુહ બાળાવાર તથા બિલેશ્વર મહાદેવ મંદિર નો તૃતીય પાટોત્સવ ની ઉજવણી
હિન્દ ન્યૂઝ, ખેડા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ સંયોજક સમિતિ પ્રદેશ ઓબીસી પ્રમુખ કે.એમ. ઠાકોર હાજરી આપી હતી. આઇ શ્રી ખોડલધામ બગડુ તા.મહુધા જી.ખેડા ખાતે પંચમ સમુહ બાળાવાર તથા બિલેશ્વર મહાદેવ મંદિર નો તૃતીય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી. સમુહ બાળાવાર ની નીમ રાખનાર ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક તથા આઇ શ્રી ખોડિયાર યુવક મંડળ તથા સમસ્ત બગડુ ગામ જનો દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ પ્રદેશ ઓબીસી પ્રમુખ કે.એમ.ઠાકોર દ્વારા જાહેર કરવામાં…
Read Moreવડોદરા નવાપુરા પો.સ્ટે માં એ.એ.એસ ની ફરજ બજાવતા પોલીસ કર્મીનું અચાનક નિધન
હિન્દ ન્યૂઝ, ડભોઈ છોટાઉદેપુર જીલ્લા અને મૂળ જબુગામના વતની વડોદરા નવાપુરા પો.સ્ટે માં એ.એ.એસ (Atomic absorption spectroscopy) ની ફરજ બજાવતા પોલીસ કર્મીનું અચાનક નિધન થતા પોલીસબેડામાં ગમગીની છવાઈ. બનાવની જાણ થતા વડોદરા શહેર આસિસ્ટન્ટ પો.કમિશનર મેઘા તેવર, નવાપુરા પીઆઇ મકવાણા, પીએસઆઇ પટેલ, રાઈટર હેડ અને સમગ્ર નવાપુરા પોલીસ સ્ટાફ સનફારમા રોડ હોસ્પિટલ ખાતે ડોદી આવી પરિવારને સાંત્વના આપી હતી તેમજ વડોદરા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મેઘા તેવરે અંતિમવિધિ માટે રૂ.૨૫,૦૦૦/- ની તાત્કાલિક સહાય કરી શોક સલામી અપાઇ હતી. વડોદરા તાંદલજા વિસ્તારમાં…
Read Moreનડિયાદ નગરપાલિકામાં ૪૯ બેઠકો પર ૧૧૩ ઉમેદવારો વચ્ચે જંગ
હિન્દ ન્યૂઝ, નડિયાદ ખેડા જિલ્લામાં સમાવિષ્ટ (નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા) નગરપાલિકા તેમજ (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો) તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ કઠલાલ તાલુકા પંચાયતની ૧૦- દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીઓ યોજનાર છે. તેમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ વિત્યા બાદ નડિયાદ નગરપાલિકામાં ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચુંટણીનુ આખરી ઉમેદવારોનુ લિસ્ટ તૈયાર થઈ ગયુ છે. જેમાં નડિયાદ નગરપાલિકાના કુલ ૧૩ (તેર) વોર્ડની ૫૨ (બાવન) બેઠકમાં ૩(ત્રણ) બેઠક બિનહરિફ થઈ છે અને બાકીની ૪૯ બેઠક…
Read Moreદિયોદર ધોરણ 6 થી 8 કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ શિક્ષણ કાર્ય શરૂ
હિન્દ ન્યૂઝ, દિયોદર રાજ્ય સરકાર દ્વારા આજ થી કોવિડ ગાઈડ લાઈન મુજબ ધોરણ 6 થી 8 ના વર્ગ ખંડો શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ આજરોજ જિલ્લા ના દિયોદર ખાતે પ્રાથમિક શાળા માં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે પ્રથમ દિવસે પ્રાથમિક શાળા ને સેનેટાઈઝર કરાઈ હતી. જેમાં તમામ બાળકો ને માસ્ક અને સેનેટાઈઝર કરી શાળા માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં તમામ બાળકો ને સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન સાથે બાળકો ને બેસાડી સમજણ આપ્યા. બાદ શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. જો કે આજે દિયોદર ની…
Read Moreદિયોદર ના ઓઢા ગામ ના યુવાને આર્મી ની સંપૂર્ણ તાલીમ પુરી કરી વતન આવતા સ્વાગત કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના ઓઢા ગામ ના યુવાને આર્મી ની સંપૂર્ણ તાલીમ પુરી કરી વતન આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકા ના ઓઢા ગામ ના ચિરાગભાઈ રણછોડભાઈ ચૌધરી એ ઇન્ડિયન આર્મી માં પસંદગી પામેલ અને 14 મહિના ની ટ્રેનિંગ પુરી કર્યા પછી પહેલી વખત માદરે વતન આવી પોહચ્યા હતા. જેમાં સમસ્ત ઓઢા ગ્રામજનો અને ચૌધરી સમાજ દ્વારા આ આર્મી મેન નું ભવ્ય સન્માન કરાયું હતું. પિતા ની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ દેશ માટે સેવા આપવાની ભાવના સાથે આ યુવાને…
Read Moreમાંગરોળ તાલુકા સહિત સમગ્ર રાજ્યમા 6 થી 8 ના વર્ગો શરૂ થતા સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ શુભેચ્છા સંદેશો પાઠવ્યો
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) કોરોના મહામારી અન્વયે 16 માર્ચ 2020 થી માંગરોળ તાલુકા સહિત સમગ્ર ગુજરાતની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. શાળાઓમાં બાળકોની હાજરી ની ઉણપ આજ દિન સુધી સતત ને સતત વર્તાઇ રહી હતી. એક લાંબા સમય પછી આજ થી માંગરોળ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં શાળાનું વાતાવરણ બાળકોના કલરવથી ગુંજી ઉઠવા પામ્યું છે અને બાળકો દ્વારા ફરી એક વાર ફિઝિકલ શિક્ષણ નો પ્રારંભ આજથી થઇ રહ્યો છે ત્યારે આપણે સૌ બાળકો ની માનસિક પરિસ્થિતિને સમજી ને બાળકોને શાળા સાથે જોડીએ. સરકારની તમામ ગાઈડ લાઈનનું…
Read More