આઇ શ્રી ખોડિયાર યુવક મંડળ તથા સમસ્ત બગડુ ગામ જનો દ્વારાપંચમ સમુહ બાળાવાર તથા બિલેશ્વર મહાદેવ મંદિર નો તૃતીય પાટોત્સવ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, ખેડા

     ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ સંયોજક સમિતિ પ્રદેશ ઓબીસી પ્રમુખ કે.એમ. ઠાકોર હાજરી આપી હતી. આઇ શ્રી ખોડલધામ બગડુ તા.મહુધા જી.ખેડા ખાતે પંચમ સમુહ બાળાવાર તથા બિલેશ્વર મહાદેવ મંદિર નો તૃતીય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી. સમુહ બાળાવાર ની નીમ રાખનાર ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક તથા આઇ શ્રી ખોડિયાર યુવક મંડળ તથા સમસ્ત બગડુ ગામ જનો દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ પ્રદેશ ઓબીસી પ્રમુખ કે.એમ.ઠાકોર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે સમિતિ સાથે જોડાયેલા તમામ સભ્યો ના સભ્ય દીઠ એક બાળક ને આજીવન અભ્યાસ માટે સહાય આપવામાં આવશે.

રિપોર્ટ : આનંદ સરસાવા, ભાવનગર 

Related posts

Leave a Comment