ભારતિય બનાવટ નો વિદેશી દારૂ પકડી પાડતી વિઠલાપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, વિરમગામ

પોલીસમહાનીરીક્ષક વી.ચંન્દ્રશેખર અમદાવાદ વિભાગ તથા પોલીસ અધીક્ષક વિરેન્દ્રસિહ યાદવ નાઓની સુચનાથી તથા નાયબ પોલીસ અધીક્ષક લવીના સિન્હા વિરમગાભ વિભાગ વિરમગાભ નાઓના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય ડિવિજન વિરમગામ વિસ્તારમાં પ્રોહી, જૂગાર તદ્દન નાબુદ કરવા તે માટે દ્રાં.પો. કો.જીગ્નેશભાઈ ગુણવંતભાઈ નાઓને ખાનગી બાતમી આધારે ઇન્દ્રા ગામ તરફથી વોક્સ વેગનઆર ગાડી નો પીછો કરતા ગાડીની તપાસ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેની કુલ કિંમત 3,45,200 ની કિંમત નો મુદ્દા માલ પકડેલ.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment