હિન્દ ન્યૂઝ, દિયોદર સમગ્ર ગુજરાત માં ભારત વિકાસ પરિષદ દ્વારા સેવાક્રિય પ્રવુતિ કરવામાં આવી રહી છે. જેમાં આજે દિયોદર ખાતે આગામી ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સ્તરે વિશ્વ બાલિકા દિવસ અંતગ્રત બાલિકા સપ્તાહ દિવસ ની ઉજવણી ને લઈ શાળા નંબર બે ખાતે આજે પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ દ્વારા ઉજવણી અંગે પ્રેસ પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. જેમાં માહિતી આપતા જણાવેલ કે બાલિકા સપ્તાહ તારીખ 16 થી 21 જાન્યુઆરી દરમિયાન સોસીયલ મીડિયા માં આ ઉજવણી અંગે ના સમાચાર આપવાના તેમજ તારીખ 17 મી માં રોજ 10 થી 18 વર્ષ ની…
Read More