રાજકોટ શહેર માં ૧૮૧ અભયમ ટિમ ખુબ સરાહનીય કામગીરી કરી રહી છે. ઘરેથી નીકળ્યા બાદ ભૂલા પડી ગયેલા એક મહિલાને ૧૮૧ ની ટીમે કાઉન્સિલ કરી તેના પતિ સાથે મિલન કરાવ્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૪/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ૧૧ તારીખે ૧૮૧ ને એક કોલ આવ્યો હતો. જેમાં એક મહિલા છેલ્લા ૨ કલાકથી બેઠા હોય અને મુશ્કેલીમાં હોય તેવું જાગૃત નાગરિકે જણાવતા તુરંત ૧૮૧ ના કાઉન્સેલર સેજલબેન પટેલ, G.R.D રવિનાબેન અને પાઇલોટ ભોલા ભાવિનભાઈ દોડી ગયા હતા. મહિલા કઈ બોલતા નહિ હોવાથી તેઓને કાઉન્સિલ કર્યા હતા. અને સાંત્વના આપતા તેઓએ પોતાની દિકરીના ઘરનું સરનામું આપ્યું હતું. જેથી તેમના દિકરીના ઘરે જતા તેઓએ આ મહિલા તેમના માતા હોવાનું જણાવ્યું હતું. નજીકમાં જ તેમના પતિ રહેતા હોય તેઓને પણ બોલાવ્યા હતા. અને પતિ…

Read More

ગીર-સોમનાથ ના વડા મથક વેરાવળ મા માસ્ક વગર ફરનારની દિવાળી પોલીસ નહિ બગાડે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ દિવાળી ને લઈને વેરાવળ ની બજારમાં ધૂમ ખરીદી નીકળેલ છે. આસપાસ 50 થી વધુ ગામડાના લોકો અહીં ખરીદી કરવા આવે છે. જેમાં અનેક લોકો માસ્ક પહેર્યા વગરના આવતા હોય છે. પણ માસ્ક એ ભારત સરકાર દ્વારા ફરજિયાત છે અને તે લોકની સલામતી માટે પણ જરૂરી છે. સામાજીક-રાજકીય આગેવાનો એ આ અંગે ની રજૂઆત કરી. એ દરમિયાન પી.આઈ.પરમાર એ જણાવ્યું કે, છતાં જે લોકો શહેર મા માસ્ક વગરના દેખાશે તેમને તહેવાર નિમિતે દન્ડ નહિ પણ પોલીસ પરિવાર વતી તેમને માસ્ક આપવામાં આવશે અને તેમની સલામતી ની ચિંતા કરવામાં…

Read More

ગીર-સોમનાથ ના વડા મથક વેરાવળ મા માસ્ક વગર ફરનારની દિવાળી પોલીસ નહિ બગાડે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ દિવાળી ને લઈને વેરાવળ ની બજારમાં ધૂમ ખરીદી નીકળેલ છે. આસપાસ 50 થી વધુ ગામડાના લોકો અહીં ખરીદી કરવા આવે છે. જેમાં અનેક લોકો માસ્ક પહેર્યા વગરના આવતા હોય છે. પણ માસ્ક એ ભારત સરકાર દ્વારા ફરજિયાત છે અને તે લોકની સલામતી માટે પણ જરૂરી છે. છતાં જે લોકો શહેર મા માસ્ક વગરના દેખાશે તેમને તહેવાર નિમિતે દન્ડ નહિ પણ પોલીસ પરિવાર વતી તેમને માસ્ક આપવામાં આવશે અને તેમની સલામતી ની ચિંતા કરવામાં આવશે. આ તકે કોંગ્રેસ ના શહેર પ્રમુખ દિનેશ રાયઠ્ઠા, સામાજીક કાર્યકર્તા અફઝલ પંજા, વેપારી…

Read More

લાખણીના સેકરા ગામનાં પાટીયા પાસે બાઈક અને બોલેરો ડાલા વચ્ચે અકસ્માત

હિન્દ ન્યૂઝ,  બનાસકાંઠા લાખણી તાલુકાના સેકરા ગામનાં પાટીયા પાસે બાઈક અને બોલેરો ડાલા વચે અકસ્માત થયો. તેમા બાઈક સવાર ને ઇજા પહોચી હતી. બાઈક સવારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બોલેરો ડાલાને બાઈક સવારે પાછળથી ટકરાયો હતો અને બાઇક સવાર ના બંને પગે ઇજા પહોંચી હતી. આમ અકસ્માત બનાવની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. જોકે કેટલાક વાહન ચાલકો પોલીસની કોઈ પણ પ્રકારની ડર રાખ્યા વગર વેગથી વાહનો હંકારી રહ્યાં છે અને અકસ્માત ના મુખમાં ધકેલાય છે. રીપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

દિયોદર ગ્રામ પંચાયત દ્વારા મીડિયા કર્મી ને દિવાળી નિમિતે શુભેચ્છા પાઠવામાં આવી

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર રાજવી અને ગ્રામ પંચાયત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા દિવાળી નિમિતે આજરોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે પત્રકાર મિત્રો સાથે નૂતન વર્ષાઅભિનંદન માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા ગ્રામ પંચાયત કચેરી અંગે ની જરૂરી માહિતી આપવામાં આવી હતી અને તમામ પત્રકાર મિત્રો ને દિવાળી નિમિતે શુભેચ્છા પાઠવામાં આવી હતી તેમજ દરેક પત્રકારો મિત્રો ને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર નટુભાઈ ચૌહાણ, અશોકભાઈ શેઠ, દિનેશભાઈ કોઠારી, અરવિંદભાઈ હાલાણી, બળદેવભાઈ જોષી વગેરે દિયોદર ના મીડિયા ક્રમી ઓ હાજર રહ્યા હતા અને…

Read More

રાજકોટ શહેરનાં રામનાથપરા માંથી ૪૮ બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લેતી D.C.B પોલીસ

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એસ.વી.સાખરા અને તેમની ટીમે રામનાથપરા મકબરા શેરી.૧ ઓરડીમાં દરોડો પાડી ત્યાંથી દારૂની ૪૮ બોટલ મળી આવતા બુટલેગર સિકંદર ઉર્ફે કબુ ઇકબાલભાઇ નોતિયાર ઉ.૩૫ ની ધરપકડ કરી. ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.૧૯.૨૦૦ નો દારૂ કબ્જે કર્યો હતો. D.C.B પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.સાખરા, ધિરેનભાઈ માલકીયા, ઉમેશભાઈ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, હિરેનભાઈ સોલંકી, સંજયભાઈ ચાવડા, દિપકભાઈ ડાંગર, મહેશભાઈ મંઢ, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, કિરીટસિંહ ઝાલા, કામગીરી કરેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરનાં જંગલેશ્વર વિસ્તારમાંથી કુખ્યાત હિસ્ટ્રીશીટર, ૨ ચોરાઉ વાહન સાથે ઝડપાયા

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.બી.જેબલીયા અને તેમની ટીમે જંગલેશ્વર મેઈન રોડ ઉપરથી ૨ શખ્સોને એક્ટિવા અને ઈંટરનો સાથે સકંજામાં લઇ નામ ઠામ પૂછતાં જંગલેશ્વરમાં રહેતો રોહિત મોહનભાઇ ચાંડપા ઉ.૨૬ રહે. જંગલેશ્વર શેરી.૩૫ રાજકોટ. અને મૂળ પંજાબ ચંદીગઢનો અને હાલ કોઠારીયા રોડ ઉપર રાધાકૃષ્ણનગરમાં રહેતો ગોવિંદસિંગ ઉર્ફે ગોપી દિલીપસિંગ માન ઉ.૨૨ હોવાનું જણાવતા M.C.R ચેક કરતા રોહિત અગાઉ હત્યાની કોશિષ, ચોરી, દારૂ સહીત પ ગુનાઓમાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઈ.ગુજકોપ આધારે વાહનની ચકાસણી કરતા બંને વાહનો ચોરીના હોવાનું જાણવા…

Read More

રાજકોટ શહેરના રેસકોર્સમાં યુવતીઓ સામે ખરાબ ઈશારા કરતા ૨ નબીરાઓ ઝડપાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ તા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રેસકોર્સ બગીચામાં હરવા-ફરવા અને બેસવા આવતા કપ્પલ અને યુવતીઓ સામે અમુક ઈસમો જોઈને ખરાબ ઈશારા કરતા હોય તેમજ ન સંભળાય તેવો શબ્દ પ્રયોગ કરતા હોવાની ફરિયાદ આધારે D.C.B P.S.I એચ.બી.ધાંધલ્યા અને તેમની ટિમ તથા હેડ ક્વાટરના મહિલા લોકરક્ષક દ્વારા ડિકોય યોજી વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બહુમાળી ભવન ચોકમાં લવગાર્ડનમાં જાળી પાસે ૨ શખ્સો રાત્રીના ૧૧ વાગ્યે યુવતીઓને જોઈ બીભત્સ ઈશારા કરતા હોય તેમજ ખરાબ ન સંભળાય તેવી વાતો કરતા હોવાથી તેઓને સકંજામાં લઇ નામ ઠામ પૂછતાં બંને પોપટપરામાં રહેતો નયન ગોવિંદભાઇ…

Read More

વિજયનગર પાસે આવેલ પોળૉ મા આવતાં ફોર વ્હીલર ને કલેકટર ના આદેશ થી નો એન્ટ્રી

હિન્દ ન્યૂઝ, ઇડર સાબરકાંઠા ના વિજયનગર પાસે આવેલ પોળૉ મા આવતાં ફોર વ્હીલર ને કલેકટર ના આદેશ થી નો એન્ટ્રી આપવામાં આવી છે. જ્યારે આસપાસના સ્થાનિક ને એન્ટ્રી આપવામા આવી છે. જે આજ રોજ થી લગભગ બે માસ સુધી નો આદેશ કરવામા આવ્યો છે. બહાર થી આવતાં પ્રવાસીઓ માટે પાર્કિંગ ની વ્યવસ્થા કરી છે. જેથી પ્રવાસી ને કોઈ હાલાકી નહીં પડે તથા મહામારી ને પણ નાથી શકાય. હાલ માં સતત વધતા કેસો ને લીધે આવો નિર્ણય લેવામા આવ્યો છે. રિપોર્ટર : હસન અલી મોમીન ગણેશપુરા

Read More

વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વેરાવળ શહેરીજનો વેપારીવર્ગ ફીસ ઉધોગ તેમજ સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રી લોકો માટે રેલવે સુવિધા પુન સ્થાપિત કરવા રેલવે તંત્ર ને આવેદનપત્ર આપવામાં આવેલ

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ દુનિયાભરમાં ફાટી નીકળે કોવિડ ૧૯ ની મહામારી બાદ ભારત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર દેશમાં રેલવે સેવા સદંતર બંધ કરી દેવામાં આવેલ હતી. હાલમાં સરકાર તરફથી અર્થતંત્ર ને વેગવંતુ બનાવવા અને લોકોની પરિસ્થિતિ અનુકૂળ ધણી બાબતો જેમકે વેપાર રોજગાર ઉધોગો સ્કુલો ચુંટણી પ્રક્રિયા લગ્ન પ્રસંગ ધાર્મિક ક્રિયામા છુટછાટ આપી છે ત્યારે તેમાં વધારે મદદરૂપ થવા દેશભરને જોડતી સસ્તી સારી અને વ્યાપક પ્રમાણમાં દેશ આખા મા ફેલાયેલી રેલવે સેવા જે હાલમાં ધણા ક્ષેત્રમાં પુનઃ ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ રેલવે તંત્ર દ્વારા હંમેશા માટે આ વિસ્તાર સાથે…

Read More