હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા, મિતેશ ભાઈ મોહન ભાઈ રામાભાઈ વણકર ને નાણાંની લેવડ દેવડ અંગે ભારે ધક્કા મુક્કી થઈ તેમજ મારા મારી જેવી ઘટના બની હતી. મિતેશભાઈ એ મોહનભાઈ કહેલ કે તું મારી જોડે વારંવાર પૈસા લેવા આવતો ના અને તું પરેશ ભાઈ પાસે પૈસા લેવા જજે. કહેતા મોહનભાઈ એ મિતેશભાઈ ને કહ્યું હું પરેશભાઈ ને નથી ઓળખતો હુ તમને ઓળખું છું. મારે મારી મજૂરી ના પૈસા નીકળતા તમારે ચૂકવવાના રહેશે તેમ કહેતા મિતેશભાઈ નાથાણી…
Read MoreMonth: October 2020
ટ્રક માલિક સંગઠન વેલ્ફેર ટ્રસ્ટની અધ્યક્ષતામાં ગીરસોમનાથ જીલ્લાના ટ્રક માલિકોની મિટીંગ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, આજરોજ ટ્રક માલિક સંગઠન વેલ્ફેર ટ્રસ્ટની અધ્યક્ષતામાં ગીરસોમનાથ જીલ્લાના ટ્રક માલિકોની મિટીંગ મળી હતી. જેમાં ટ્રકોને થઇ રહેલી પારાવાર નુકસાની બાબતે ચર્ચાઓ કરવામાં આવી ખાસ કરીને જીલ્લામાં આવેલ કંપનીઓના ખૂબજ નિચા ભાડાને લીધે નુકસાન થઇ રહ્યુ છે. તો કંપનીઓ તાત્કાલિક ભાડા વધારે એવુ ટ્રક માલિકો દ્વારા માંગ ઉઠી હતી. સાથે રોડ રસ્તાની ખરાબ હાલત, ડીઝલના ઉંચા ભાવ, લોડીંગ અનલોડીંગ ગાડી ખાલી કરવાની મજુરીમાં વધારો, વિમા તેમજ અન્ય સાધનિક કાગળોમાં ભાવવધારો વગેરે આવી અનેક સમસ્યાઓ…
Read Moreપ્રોહી બુટલેગરને પાસા અન્વયે અટકાયતી પગલાં ભરતાં જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી નાઓએ હુકમ કરતાં પાસાના વોરન્ટની બજવણી કરી ડીટેઇન કરી આરોપીને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપતી એલ.સી.બી. અરવલ્લી
હિન્દ ન્યૂઝ, મોડાસા ગુજરાત સરકારના ગૃહ વિભાગના પાસા કાયદામાં સુધારા અંતર્ગત ગુન્હેગારોને ગુન્હાના કામે અટકાયત માટેની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકનાઓએ બાયડ ખાતેના પ્રોહી બુટલેગરને પાસા અન્વયે અટકાયતી પગલાં ભરતાં જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી નાઓએ હુકમ કરતાં પાસાના વોરન્ટની બજવણી કરી ડીટેઇન કરી આરોપીને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપતી એલ.સી.બી. અરવલ્લી ગુજરાત સરકારના ગૃહ વિભાગના પાસા કાયદામાં સુધારા કરવામાં આવતાં સરકારની સુચના મુજબ આવી કામગીરી અસરકારક કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી…
Read Moreઅરવલ્લી જીલ્લા એલ.સી.બી. દ્વારા પો.અધિ.ની પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન વિદેશી દારૂ બોટલ, એક રીક્ષા, મોબાઇલ જેવા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા
હિન્દ ન્યૂઝ, અરવલ્લી, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ ધ્વારા તેમજ અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી ડ્રાઇવ અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઉપરોકત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી અરવલ્લી નાઓ દ્વારા ટીમ વર્ક દ્વારા કામગીરી કરતાં એલ.સી.બી. સ્ટાફના માણસો (૧) અ.હેડ.કોન્સ સંજયકુમાર મનોજભાઇ (ર) આ.હે.કો.પ્રમોદચંન્દ્ર સુખદેવપ્રસાદ (૩) અ.હે.કો. ઇમરાનખાન નજામીંયા સાથે આજરોજ પ્રોહી પેટ્રોલીંગમાં શામળાજી…
Read Moreનવલા નોરતા નજીક આવતા માટીના ગરબાનું મહત્વ હજુ પણ અકબંધ
હિન્દ ન્યૂઝ, ભાવનગર આદ્ય શકિતની સાધના અને આરાધનાના સૌથી લાંબા નવરાત્રિના અનન્ય મહાત્મ્ય ધરાવતા નવલા નવરાત્રિ મહોત્સવના પવિત્ર દિવસોનું કાઉન્ટ ડાઉન શરૃ થઈ ગયેલ છે. ત્યારે શહેરના રૃવાપરી રોડ, કુંભારવાડા, ગંગાજળીયા તળાવ તેમજ કાળીયાબીડ સહિતના અનેક વિસ્તારોમાં માટીના ગરબાના ઉત્પાદનકેન્દ્રોમાં સપ્તાહથી ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મેઘરાજાની કૃપાદ્રષ્ટિ અવિરત રહેતા તડકો ન નિકળતા ગરબાનુ ઉત્પાદનકાર્ય વિલંબમાં પડયુ હતુ. ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યુ છે. નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ…
Read Moreગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરભાઈ ઠકરાર ને જુનાગઢ જિલ્લા સહકારી બેંક માં ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ અમારા સૌના માર્ગદર્શક વડીલ મુરબ્બી ઝવેરીભાઈ ઠકરાર સાહેબ ને જુનાગઢ જિલ્લા સહકારી બેંક માં ડાયરેક્ટર પદ પર નિમણૂક કરવામાં આવતા તેમના નિવાસસ્થાને મુસ્લિમ સમાજ ના અગ્રણી જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હાજીભાઇ, એલ કે એલ શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઇમરાનભાઇ ઇકબાલ ભાઈ ચોહાણ, વેરાવળ પાટણ ભાજપ લઘુમતી મોરચાના શહેર ઉપ પ્રમુખ રીઝવાનભાઇ, ખીમજીભાઈ ચાવડા, અમીન ઇશાકાણી સલીમ ભાઇ શેટી સહિત નાં આગેવાનો દ્વારા ઝવેરી ભાઈ ને અભિનંદન પાઠવ્યા. રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ
Read Moreછોટાઉદેપુર ખાતે યોજાનારી ડી.એલ.એડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ.
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, આગામી તા. ૧૨/૧૦/૨૦૨૦ થી તા. ૨૦/૧૦/૨૦૨૦ દરમિયાન ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ડી.એલ.એડની પરીક્ષા એસ.એફ.હાઇસ્કૂલ, છોટાઉદેપુર ખાતે યોજવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરોકત તારીખો દરમિયાન છોટાઉદેપુર ખાતે યોજાનારી ડી.એલ.એડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, શાંતિપૂર્ણ માહોલમાં અને મુકત અને ન્યાયી વાતાવરણમાં પરીક્ષા યોજાય તેમજ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય અને પરીક્ષામાં ગેરરીતી ન થાય એ માટે જાહેરનામું બહાર પાડી છોટાઉદેપુર ખાતે ડી.એલ.એડની યોજાવાની…
Read Moreધારી દલીત વાલ્મીકી સમાજ દ્વારા મનીષાબેન વાલ્મીકી ને શ્રધ્ધાંજલિ અર્પણ
હિન્દ ન્યૂઝ, ધારી ઉતરપ્રદેશ ના હાથરસ મા એક શરમજનક ઘટના અંગે દેશમાં દુઃખ વ્યક્ત કરતા મનીષાબેન વાલ્મીકી ને ધારી દલીત વાલ્મીકી સમાજ દ્વારા શ્રધાનંજલી અર્પણ કરવામાં આવી હતી અને સમગ્ર દેશમાં ૬ તારીખે સફાઈ કામગીરી બંધ રાખી શોક વ્યક્ત કરવામાં આવશે જે બંધમાં જોડાશે. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreવિરમપુર વિસ્તાર માં ચોરી નાં બનાવ વધતા લોકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું સરકાર સામે રોષ ઠાલવ્યો
હિન્દ ન્યુઝ, વિરમપુર હાલ માં ચોરી નાં બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં બકરા ચોરી કરનાર ટોળકી સક્રિય બની છે. ત્યારે અવારનવાર ચોરી ની ઘટના થતાં લોકો માં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. લોકો નો રોષ હવે રસ્તા રોકો આંદોલન તરફ ફેરવાઈ જવા પામ્યા છે. વિરમપુર વિસ્તારના લોકો પશુપાલકો સાથે સંકળાયેલા છે અને પશુપાલન થીજ પોતાની જીવિકા ચાલાવે છે. જ્યારે આ વિસ્તાર માં ચોરો દિન દહાડે તલવારો, કુહાડી, બંદૂકો બતાવી ચોરી કરી ફરાર થઈ રહ્યા છે ત્યારે ગામ લોકો માં ભારે રોષ ભભૂક્યો છે. ગામ લોકો…
Read Moreઅરવલ્લીમા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયાએ લીલી ઝંડી આપી રથનું પ્રસ્થાન કરાવ્યું
હિન્દ ન્યૂઝ, અરવલ્લી, કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા બાદ અરવલ્લી જિલ્લામા આગમન થઈ ચૂકયું છે ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લા પંચાયત, મોડાસા ખાતેથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયાના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સ્ટાફ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રથ પ્રસ્થાનના પ્રસંગે માન.જિલ્લા વિકાસ અધિકારી…
Read More