હિન્દ ન્યૂઝ, નર્મદા, ગુજરાત આૈષધિય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર અને હરિભૂજલ વિકાસ મંડળ ગોધર તા.સંતરામપુર, જી.મહીસાગર ના સંયુક્ત ઉપક્રમે ડેડીયાપાડા તાલુકા ની વિવિધ આશ્રમશાળા મા ઔષધીય વનસ્પતિ નુ વાવેતર કરવામાં આવ્યું. શ્રી હરિભૂજલ વિકાસ મંડળ ના પ્રતિનિધિ પટેલ માનસીબેન મણિલાલ ની ટીમ દ્વારા શાળાઓમાં ઔષધીય વનસ્પતિ જેવી કે આંબળા, અરડૂસી, તુલસી, શતાવરી, જીવંતિ, સરગવો, પાનકૂટી, બ્રહ્મમી, કૂવરપાઠુ જેવી વનસ્પતિનુ વાવેતર ગુજરાત ઔષધીય બોર્ડ તરફથી મળેલી સૂચના મુજબ હરિભૂજલ વિકાસ મંડળ ના કર્મયોગી હરેશભાઈ ની હાજરી માં કરવામાં આવ્યું. શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નર્મદા
Read MoreMonth: October 2020
અંબાજી અને આજુ બાજુના વિસ્તારમાં મોતની મુસાફરી યથાવત અકસ્માત થવા છતાં તંત્ર કોઈ જાતના એક્શન મૂડમાં નહી
હિન્દ ન્યુઝ, અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ઘણા એવા માર્ગો વળાંકો અને ઢળાવવાળા છે. આ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર તરીકે ઓળખાતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માત સર્જાવાની ઘટના પણ સામે આવતી હોય છે. આ વિસ્તારમાં અમુક ડ્રાઈવરો વધારે પૈસા કમાવવાની લાલચમાં આ વિસ્તાર ની ભોળી પ્રજાને મોતના મોમાં લઈ જઈ રહ્યા છે. તેમ છતાં અંબાજી ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. મૌન ધારણ કરી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ગુરૂવારના રોજ જાંબુડી તરફથી આવી રહેલી જીપનો અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં એક યુવતી નું મૃત્યુ થયું હતું. તેમ…
Read Moreબોટાદ જિલ્લા ના બરવાળા તેમજ ગઢડા પોલીસ સ્ટેશન ની દીવાલ પર જુદા જુદા સંદેશ આપતા વોલ પેઇન્ટિંગ બનાવમાં આવ્યા
હિન્દ ન્યૂઝ, બોટાદ, બોટાદ જિલ્લા ના બરવાળા તેમજ ગઢડા પોલીસ સ્ટેશન ની દીવાલ પર જુદા જુદા સંદેશ અને પબ્લિક ને મેસેજ આપતા વોલ પેઇન્ટિંગ બનાવમાં આવ્યા. જેમાં બોટાદ ના ડ્રોઈંગ ટીચર જગદીશ પરમાર દ્વારા ધોરણ 8 થી કૉલેજ સુધીના વિદ્યાર્થી ઓ ને સતત ચિત્ર નું સારું એવું માર્ગદર્શન આપી ને ખુબજ સારી સેવા આપેલ. જેથી દરેક નાગરિકોને એક એક દિવાલ પર પેઇન્ટિંગ સ્પર્શી જાય અને પબ્લિક ને મેસેજ સુધી સારા મેસેજ પોહચે એજ હેતુ થી સુંદર વોલ પેઇન્ટિંગ નું આયોજન કરેલ. રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢમાં
Read Moreભારતીય જનતા પાર્ટી દ્રારા ગઢડા તાલુકા ના ઢસા જં. ગામ માં ગૃપ મિટિંગ નુ આયોજન
હિન્દ ન્યૂઝ, ગઢડા, ભારતીય જનતા પાર્ટી દ્રારા ગઢડા તાલુકા ના ઢસા જં ગામ મા ગૃપ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું. તેમા ભાજપ પાર્ટી ના પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ના અધ્યક્ષસ્થાને, ઢસા જીલ્લા પંચાયત ની સીટ ની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમા ઢસા જં ના સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ સભ્ય યુસુફભાઈ આકબાણી, શાન્તીભાઈ મેર, કમલેશભાઈ ગઢવી તેમજ ભાજપના કાર્યકર પરેશભાઈ ત્રિવેદી, મનરભાઈ ત્રિવેદી, કમલેશભાઈ ભટૃ ઉપસ્થિત રહયા હતા. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગુપ્ર મિટિંગ કરવામાં આવી…
Read Moreઅનૈતિક ધંધો કરાવનાર ટોળકીને પકડી પાડતી થરાદ પોલીસ
હિન્દ ન્યૂઝ, થરાદ, તા.૧૧/૧૦/૨૦૨૦, ના રોજ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ થરાદ વિભાગ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે થરાદ ટાઉનમાં રહેતી લક્ષ્મીબેન ઉર્ફે લચકી વા/ઓ હીરાભાઇ લક્ષ્મણભાઇ જાતે.સોની રહે.થરાદ પંચવટીતા. થરાદ વાળી તથા તેનો દિકરો યોગેશ સોની તથા તેની દિકરી સ્વેતાબેન પોતાના આર્થીક ફાયદા અને લાભ સારૂ પોતાના મકાનમાં બહારથી છોકરીઓ સ્ત્રીઓ બોલાવી પોતાના ઘરમાં રાખી પોતાના મોબાઈલ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને પોતાના મકાનમાં રાખેલ સ્ત્રીઓ છોકરીઓ સાથે શરીરસુખ માણવા માંટેની સગવડ પુરી પાડી એક ગ્રાહક દીઠ રૂપિયા ૨૦૦૦/- લઈ શરીરસુખ…
Read Moreગઢડા ના ઢસા ગામમાં મુસ્લિમ મેમણ સમાજ અને મિસ્ત્રી સમાજ ની મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, ગઢડા, ગઢડા તાલુકા મા ઢસા ગામ માં બી.જે.પી.પાર્ટી દ્વારા ટોટલ 31 ઢસા માં મિટિંગ નુ આયોજન રાખવામાં આવ્યું. વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૦ બાબતે ગ્રુપ મિટિંગ કરવામાં આવી હતી. એમાં ખાસ મુસ્લિમ સમાજ તેમજ મિસ્ત્રી સમાજ ની મિટિંગ નુ આયોજન આમદભાઈ હુનાણી ના ઘરે રાખવામાં આવ્યું હતું. એમાં મુસ્લિમ સમાજ તેમજ મિસ્ત્રી સમાજ ના આગેવાનો એ હાજરી આપી હતી. એમાં મુખ્ય મેહમાન કાળુભાઇ પાવરા, કિશોરભાઈ બારૈયા, ભરતભાઈ પઢીયાર, દેવચંદભાઈ પડસારા, અશોકભાઈ ગજેરા, આમદભાઈ હુનાણી, રઝાકભાઈ ઉમરાળા વાળા તેમજ અનસભાઈ જી.આર.ડી. વાળા તેમજ અન્ય લોકો એ આ ગ્રુપ મિટિંગ મા…
Read Moreલાખણી તાલુકા પંચાયતના હિસાબનીશ મનિષ ભાઈ પ્રજાપતિ નુ હ્રદય હૂમલાથી નિધન
હિન્દ ન્યૂઝ, લાખણી લાખણી તાલુકા પંચાયતમાં નાયબ હિસાબનીશ તરીકે કાર્યરત મનિશભાઈ પ્રજાપતિ નુ હાર્ડઅટેકને લઇ મધ્યરાત્રીએ તેમના નિવાસસ્થાન પાલનપુર ખાતે દુઃખદ નિધન થવા પામેલ. ફરજ નિષ્ટ મનિશભાઈ લાખણી તાલુકા પંચાયતમાં સભાના પોતાની ફરજ સંભાળી અધિકારીઓ અને તાલુકાના નાગરિકો સાથે સંકલન જાળવવા કાર્યરત હતા. મિલનસાર માયાળુ વ્યક્તિત્વ ધરાવતા હતા. લાખણી તાલુકાવાસીઓ માં એક કર્મયોગી કર્મચારી ગુમાવ્યા હોવાના સાથે શોકની લાગણી પ્રસરી જવા પામેલ છે. મનીષ પ્રજાપતિ અચાનક નિધીનથી પરિવાર ઉપર આવી પડેલી આઘાત સહન કરવાની પરમાત્મા શક્તિ…
Read Moreવાહન ચેકીંગ દરમ્યાન ટ્રાવેલર્સ ગાડીમાં પેસેન્જરને બેસવાની સીટ નીચે ગુપ્ત ખાનાંમાંથી વિદેશી અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી મોડાસા રૂરલ પોલીસ
હિન્દ ન્યૂઝ, મોડાસા, મોડાસા રૂરલ પોલીસને વાહન ચેકીંગ દરમ્યાન ટ્રાવેલર્સ ગાડીમાં પેસેન્જરને બેસવાની સીટ નીચે ગુપ્ત ખાનાંમાંથી ભારતીય બનાવટનો વિદેશી અંગ્રેજી દારૂની નાની/મોટી બોટલો નંગ-૨૫૬૮ કિ.રૂ.૨,૬૬,૪૦૦/- નો દારૂ પકડવામાં સફળતા મળી. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત અરવલ્લી-મોડાસા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા મોડાસા વિભાગ મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા તેમજ શોધવા સારૂ વાહન ચેકીંગ/પેટ્રોલિંગ રાખવા સુચના આપેલ જે અન્વયે સી.પી.વાઘેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે શામળાજી-હિંમનગર નેશનલ હાઇવે રોડ ઉપર ગઢડા…
Read Moreબનાસકાંઠાના લાખણી માં દાડમના બગીચાઓમાં ટપકી અને પ્લગ નામનો રોગ આવતાં ખેડૂતો ને મોટું નુકશાન
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠામાં લાખણી સહિત તાલુકામાં ૩૫થી ૪૦ દિવસ સતત વરસાદ ચાલુ રહેતા ચોમાસુ પાકમાં ધરતીપુત્રોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકામાં દાડમની ખેતી સાથે ખેડૂતો સંકળાયેલા છે અને દાડમના પાકમાંથી આવક મેળવી ગુજરાન ચલાવતાં હોય છે, પણ આ વર્ષે ચોમાસુ વરસાદ મન મૂકીને વરસતા દાડમમાં પ્લગ નામનો રોગ ફાટી નીકળતા બગીચાઓ ખાલી થઈ ગયા છે. દાડમ ની ખેતી કરવા માટે મોંઘા ભાવની દવાઓ અને ખાતર ઉપયોગ કરવો પડે છે અને હેક્ટર પાછળ અંદાજે બે થી ત્રણ લાખનો ખર્ચો થાય છે. જેની સામે આ વર્ષે…
Read More