કેશોદ, ગાૈચરમાં ઉભેલા બાવળમાં લટકતી હતી મહિલા વાડી વિસ્તારના ખેડુતાેની અવરજવર સમયે થઇ જાણ આ મહિલા એમપી થી પરીવાર સાથે આવી હતી મજુરીકામ કરવા પાેલીસ ઘટના સ્થળે પહાેંચી મહિલાને નીચે ઉતારી મહિલાની મૃતદેહને પાેસ્ટમાેર્ટ માટે કરાયાે હાેસ્પિટલ રવાના રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ
Read MoreMonth: April 2020
રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ ક્લસ્ટર કોરોન્ટાઈન કરેલ વિસ્તારો ની વિઝિટ કરવામાં આવેલ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના આજરોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના તમામ ક્લસ્ટર કોરોન્ટાઈન કરેલ વિસ્તારોની વિઝિટ કરવા માટે એ.સી.પી. રાઠોડ, પી.આઈ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. જેબલિયા તેમજ પી.આઇ. મયુર કોટડીયા તથા પોલીસ સ્ટાફ સહકાર સોસાયટી શેરીનં.૮ માં ક્લસ્ટરની વિઝીટ કરી પરત થતા હતા. ત્યારે તમામ સોસાયટીના રહીશોએ પોતાના ધાબા બાલ્કની ઉપર આવી અને તાળીઓના ગડગડાટથી પોલીસની કામગીરીને બિરદાવી તથા પોલીસને પ્રોત્સાહિત કરેલ હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાઈ હતી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વસ્તીની ગીચતા અને સંક્રમણને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાં દુધ, મેડીકલ અને કરીયાણા જેવી જીવન જરૂરીયાત સીવાયની દુકાનો ૩મે સુધી બંધ રાખવા નિર્ણય જાહેર કરેલ હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર મ્યુનિસિપીલ કમિશ્નર ઉદિત અગ્રવાલએ જણાવ્યું કે શહેરીજનો કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ હોમ ડીલીવરી સિસ્ટમનો આગ્રહ રાખે
રાજકોટ, રાજકોટ શહેર મ્યુનિસિપીલ કમિશ્નર ઉદિત અગ્રવાલએ આ તકે ઉમેર્યું હતું કે શહેરીજનો કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ હોમ ડીલીવરી સિસ્ટમનો આગ્રહ રાખે. વહિવટીતંત્ર અને રાજય સરકારના નિર્દેશોનું પાલન કરી લોકોના સાથ સહકારથી સંપૂર્ણ રાજકોટને કોરોના મુક્ત કરવામાં સહયોગી બનવા તેઓએ અપીલ કરી હતી. આમ રાજય સરકારના નિર્ણય અન્વયે રાજકોટ શહેરી વિસ્તારમાં લોકડાઉનના અગાઉની પરિસ્થિતી મુજબ જ માત્ર જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓના વેંચાણ સાથે સંકળાયેલ દુકાનો જ ખુલ્લી રહેશે. તથા આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ,૨૦૦૫ની કલમ-૩૪, ધી ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવીડ રેગ્યુલેશન-૨૦૨૦ અને ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ…
Read Moreજામખંભાળિયામાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું……..
જામખંભાળિયા , પોલીસ સ્ટાફ દ્વારા બાલમુકુંદ પાંજરાપોળ તેમજ સુરક્ષા સેતુ મીઠાપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં 555 રકતદાતાઓએ રક્તદાન કરેલ હતું. કોરોનની આ મહામારી માં આયોજકે તેમજ રક્તદાતાશ્રીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આ કાર્યક્રમ કરેલ હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા દ્વારકા જિલ્લાના મહામંત્રી યુવરાજસિંહએ દેખરેખ રાખી ભારી જેહમત ઉઠાવી હતી . રિપોર્ટર : નરેંદ્રસિંહ જાડેજા , બ્યુરોચીફ જામખંભાળિયા
Read Moreરાજકોટ શહેરી વિસ્તારમાં કોરોના દર્દીઓની સંખ્યાને અનુલક્ષીને જીવન જરૂરીયાત સીવાયની દુકાનો બંધ રાખવા રાજય સરકારનો નિર્ણય- કલેકટર રૈમ્યા મોહન
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વસ્તીની ગીચતા અને સંક્રમણને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાં દુધ, મેડીકલ અને કરીયાણા જેવી જીવન જરૂરીયાત સીવાયની દુકાનો ૩મે સુધી બંધ રાખવા નિર્ણય જાહેર કરેલ હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે. લોકડાઉન હળવું કરવા અંગે અને દુકાનો ખોલવા અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વખતો વખત જાહેરનામા બહાર પાડ્યા બાદ ગુજરાતમાં દુકાનો ખોલવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર માટે રાજય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય બાબતે વિગતો આપતાં કલેકટર રૈમ્યા મોહને જણાવ્યું છે. કે…
Read Moreરાજકોટ શહેર માનવ ઉત્થાન સેવા સમિતિ શાખા દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કિટનુ વિતરણ કરવામાં આવ્યુ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ માનવ ઉત્થાન સેવા સમિતિ શાખા રાજકોટ દ્વારા મહાત્મા પ્રવિણાબાઈજી, સૂમીતાબાઈજી, સૂગીતાબાઈજી, મનીષાબાઈજી, માનવ સેવા દળ, યુવા સંગઠનના સહયોગથી કોરોના વાયરસની વિપરીત પરિસ્થિતિમાં રાજકોટ શહેરના અટીકા વિસ્તારમાં રેહતા અનેક જરૂરિયાતમંદ લોકોને અનાજ તથા શાકભાજી ની કીટ નું વિતરણ કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર જે વ્યક્તિને ૭ દિવસથી તાવ, શરદી, ઉધરસ હોય તેનો રેપિડ ટેસ્ટ થશે, લોહીનું એક ટીપું મુકે એટલે ૧૫ મિનિટમાં પરિણામ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ રેપિડ ટેસ્ટ કીટ દ્વારા લોકોનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોજ ૧૦૦ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. રેપિડ ટેસ્ટ કેવી રીતે થાય છે. અને કોને કરવામાં આવે છે. તે અંગે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીએ માહિતી આપી છે. જેમાં ૭ દિવસ સુધી કોઇ વ્યક્તિને શરદી, ઉધરસ, તાવ હોય તેને રેપિડ ટેસ્ટ કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ વાઇરસગ્રસ્ત બને છે. ત્યારે તેના શરીરમાં વાઇરસ સામે લડવા માટે એન્ટી બોડી બને છે. રેપિડ ટેસ્ટમાં આ જ એન્ટી બોડીને શોધવામાં આવે છે.…
Read Moreગઢડા તાલુકાના 25-04-2020 થી ઢસા જંકશનમા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દુકાનમા અનાજ વિતરણ
ગઢડા તાલુકાના (ઢસા જંકશન) 25-04-2020 થી ઢસા જંકશન મા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દુકાન મા અનાજ વિતરણ સારી રીતે ચાલી રહ્યું છે તેમજ દુકાન માલિક ભરતભાઈ કટારીયા તેમજ જી.આર.ડી. સ્ટાફ પણ જવાબદારી પૂર્વક નિયમ નું પાલન કરી રહ્યા છે. ગ્રાહક શાંતિ પૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે તેમજ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાળ માથી મળેલ રાશન લઈ જઇને ખુશી વ્યક્ત કરી રહયા છે. રિપોર્ટર : આસીફ રવાણી, ઢસા
Read Moreરાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી જરૂરીયાતમંદ લોકો શ્રમિકોને અનાજ કિટનું વિતરણ
રાજકોટ, તા.૨૫.૪.૨૦૨૦ ના રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી જરૂરીયાતમંદ લોકો શ્રમિકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન ચાલી રહેલ છે. તેવા સમયમાં કાયમી રોજગારી મેળવીને પરિવારનું ગુજરાત ચલાવતા લોકો માટે કપરો સમય છે. આવા સમયે મંજુર વર્ગના લોકોને મદદરૂપ થવાના આશયથી તેવો ને ભુખ્યા ન રહે તેવા જરૂરીયાતમંદ લોકોને અનાજ કિટનું ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી તેમના સ્વયંમ સેવકોએ બનાવે છે. જેમાં ઘઉંનો લોટ, તેલ, ચોખા, મગદાળ, ખાંડ, બટેકા, ડુંગળી જેવી અનાજ કિટો બનાવેલ છે. જેનું વિતરણ કરવામાં આવશે. તેમ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા જણાવે છે. આવા સેવાકીય કાર્યને…
Read More