કેશોદ,
ગાૈચરમાં ઉભેલા બાવળમાં લટકતી હતી મહિલા
વાડી વિસ્તારના ખેડુતાેની અવરજવર સમયે થઇ જાણ
આ મહિલા એમપી થી પરીવાર સાથે આવી હતી મજુરીકામ કરવા
પાેલીસ ઘટના સ્થળે પહાેંચી મહિલાને નીચે ઉતારી
મહિલાની મૃતદેહને પાેસ્ટમાેર્ટ માટે કરાયાે હાેસ્પિટલ રવાના
રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ